logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?

1 hr ago
user_Rathod Sandip sinh
Rathod Sandip sinh
Local News Reporter Kalol, Panch Mahals•
1 hr ago

સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?

More news from ગુજરાત and nearby areas
  • વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ
    1
    વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ
વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ
    user_Seva Samaj News
    Seva Samaj News
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • પાદરા-જંબુસર રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    1
    પાદરા-જંબુસર રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડમ ખાતે ખુલ્લેઆમ છુટ્ટાહાથની મારામારી થઈ. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડમ ખાતે ખુલ્લેઆમ છુટ્ટાહાથની મારામારી થઈ. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
    1
    આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઉત્તેજના ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. બંગાળમાં મળેલી જીતનો ઉત્સાહ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ અનુભવાઈ રહ્યો છે, જે દેશવ્યાપી માહોલ દર્શાવે છે.
    1
    બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઉત્તેજના ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. બંગાળમાં મળેલી જીતનો ઉત્સાહ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ અનુભવાઈ રહ્યો છે, જે દેશવ્યાપી માહોલ દર્શાવે છે.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    12 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    1
    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વડોદરા શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    20 hrs ago
  • જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ખાતે બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો અને સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
    1
    જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ખાતે બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો અને સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    7 hrs ago
  • ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
    1
    ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.!
તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.!
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.
સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • બાજવા ગામ પંચાયત ના સામાન્ય સભા માં સદસ્યો તથા તલાટી ક્રમ મંત્રી ની રજુવાત ના આધારે જે કામ ના થવા જોઈ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓનો વિરોધ.
    1
    બાજવા ગામ પંચાયત ના સામાન્ય સભા માં સદસ્યો તથા તલાટી ક્રમ મંત્રી ની રજુવાત ના આધારે જે કામ ના થવા જોઈ તેવા કામ ચાલુ થતા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ ઓનો વિરોધ.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.