સુરેન્દ્રનગર સિવિલમાં બીપી, એસ્પીરીન સહિતની 22 મૂળભૂત દવાઓ જ નથી; આક્ષેપ કે હકિકત! સુરેન્દ્રનગર સિવિલમાં બીપી, એસ્પીરીન સહિતની 22 મૂળભૂત દવાઓ જ નથી; આક્ષેપ કે હકિકત! સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી મૂળભૂત દવાઓનો જથ્થો ખુટી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં બીપી, એસ્પીરીન સહિતની 22 મૂળભૂત દવાઓનો જ સ્ટોક નથી. સિવિલ સુપ્રીટેડન્ટને દવાઓના જથ્થા માટે સરકારને રજૂઆત કરી છે.સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રોજના 800થી વધુ દર્દીઓની OPD રહે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દવાનો પુરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને બહારથી વેચાતી દવા લેવા માટે મજબૂર બનવું પડે છે. આ અંગે આરોગ્ય વિભાગમાં પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ છેલ્લા એક મહિનાથી રોજિંદી દર્દીઓને જરૂર પડતી દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ થયો નથી.સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ મહિલા રોગ અને પીડિયાટિક વિભાગની દવાઓ મગજની દવાઓ ચામડીના રોગની દવાઓ અને ખાસ કરીને બીપીની દવા પણ ઉપલબ્ધ નથી.

- તરણેતર મારામારીનો વાયરલ વીડિયો અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. તરણેતર મારામારીનો વાયરલ વીડિયો અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. તરણેતર મેળામાં જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતરનાં ભાતીગળ મેળામાં જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની માહિતી સામે આવી છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો વચ્ચે મારામારી થતી જોવા મળે છે. ઘટનાનું ચોક્કસ કારણ અને પોલીસ કાર્યવાહી અંગેની વિગતો હજુ સામે આવવાની બાકી છે. વાયરલ વીડિયો અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.1
- ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1
- બોટાદ ના પાળીયાદ પોલીસે દારૂ ભરેલો આઈસર ટ્રક અને બોલેરો પીકઅપ ઝડપી પાડી1
- સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું1
- મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર આક્ષેપો અને હિસાબો માગનાર જયેશ રાઠોડ નામ ના વ્યક્તિ એ લાખોનું સોની નું કરી નાખ્યા ના આરોપ સાથે સોશિયલ મીડિયામાં સીસીટીવીની ફૂટેજ વાઇરલ આ ફૂટેજ નું અમે પુષ્ટિ કરતા નથી1
- પાસપોર્ટ ફોડ મામલે ATSનો સપાટો, મની લોન્ડરિંગ કેસના| આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ: કે. સિદ્ધાર્થ, SP, ATS|1
- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- બોટાદ ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો. બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે. 14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી. સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ. તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું. લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881