logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નવસારી ખાતે નિરાલી હોસ્પિટલ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો

3 hrs ago
user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી, નવસારી, ગુજરાત•
3 hrs ago

નવસારી ખાતે નિરાલી હોસ્પિટલ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો

More news from ગુજરાત and nearby areas
  • નવસારી ખાતે નિરાલી હોસ્પિટલ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો
    1
    નવસારી ખાતે નિરાલી હોસ્પિટલ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    3 hrs ago
  • https://youtu.be/M_yPXXpb7ts
    1
    https://youtu.be/M_yPXXpb7ts
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    18 hrs ago
  • सूरत ग्रामीण विस्तार के कामरेज पुलिस हलधरू से लापता पांच किशोर बच्चों को मुंबई-अहमदाबाद से सुरक्षित ढूंढ लिया उम्भेण पुलिस का सराहनीय प्रदर्शन सूरत जिले के कामरेज तालुका के हलधरू गांव के गोवर्धन ड्रीम रेसिडेंसी सोसायटी से रहस्यमय तरीके से लापता हुए पांच किशोरों को उम्भेण पुलिस ने 5 दिनों की मशक्कत के बाद आखिर कर ढूंढ ही लिया । मुंबई और अहमदाबाद तक फैली जांच के बाद सभी बच्चों को परिवार से मिलाने के लिए पुलिस की सराहना की जा रही है. क्या थी पूरी घटना? 9 मार्च को सुबह करीब 10:30 बजे गोवर्धन ड्रीम रेसिडेंसी में रहने वाले पांच बच्चे बिना किसी को बताए घर से निकल गए। यश पप्पूलाल (उम्र 14 वर्ष) सत्यम योगेश चौहान (उम्र 14 वर्ष) हर्षल दीपक कदम (उम्र 15 वर्ष) गणेश राजू कदम (उम्र 15 वर्ष) जब एक साथ पांच बच्चे गायब हो गए तो समाज और परिवार में बड़ा हंगामा मच गया. इसके बाद उम्भेण पुलिस को सूचित किया गया और मीडिया की मदद ली गई स्थिति की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत अलग-अलग टीमें बनाईं और जांच शुरू की. जांच के दौरान पता चला कि बच्चे मुंबई में बांद्रा पहुंच गए हैं. पुलिस टीम तुरंत मुंबई पहुंची, जहां बांद्रा रेलवे स्टेशन के सीसीटीवी फुटेज की जांच करने के बाद उन्हें चौंकाने वाली जानकारी मिली कि बच्चे वहां से अहमदाबाद के लिए ट्रेन में चढ़ गए थे. पुलिस ने पीछा जारी रखा और अहमदाबाद में व्यापक तलाशी अभियान चलाया। सफल ऑपरेशन के बाद करीब पांच दिनों की लगातार कोशिशों और तकनीकी निगरानी के बाद पुलिस ने पांचों किशोरों को सही सलामत ढूंढ लिया. आज सभी बच्चों को सूरत लाकर उनके माता-पिता को सौंप दिया गया. अपने प्यारे बच्चों को सही सलामत वापस पाकर परिवार की आंखों में खुशी के आंसू थे बच्चों के पिता धर्मपालभाई ने पुलिस की त्वरित कार्रवाई और सहयोग के लिए उम्भेण पुलिस के स्टाफ और मीडिया का हार्दिक आभार व्यक्त किया। बच्चों के मिलने से परिवार में फिर से खुशी का माहौल देखा जा रहा है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    सूरत ग्रामीण विस्तार के कामरेज पुलिस  हलधरू से लापता पांच किशोर बच्चों को मुंबई-अहमदाबाद से सुरक्षित ढूंढ लिया उम्भेण पुलिस का सराहनीय प्रदर्शन
सूरत जिले के कामरेज तालुका के हलधरू गांव के गोवर्धन ड्रीम रेसिडेंसी सोसायटी से रहस्यमय तरीके से लापता हुए पांच किशोरों को उम्भेण पुलिस ने 5 दिनों की मशक्कत के बाद आखिर कर ढूंढ ही लिया । मुंबई और अहमदाबाद तक फैली जांच के बाद सभी बच्चों को  परिवार से मिलाने के लिए पुलिस की सराहना की जा रही है.
क्या थी पूरी घटना?
9 मार्च को सुबह करीब 10:30 बजे गोवर्धन ड्रीम रेसिडेंसी में रहने वाले पांच बच्चे बिना किसी को बताए घर से निकल गए।
यश पप्पूलाल (उम्र 14 वर्ष)
सत्यम योगेश चौहान (उम्र 14 वर्ष)
हर्षल दीपक कदम (उम्र 15 वर्ष)
गणेश राजू कदम (उम्र 15 वर्ष)
जब एक साथ पांच बच्चे गायब हो गए तो समाज और परिवार में बड़ा हंगामा मच गया. इसके बाद उम्भेण पुलिस को सूचित किया गया और मीडिया की मदद ली गई
स्थिति की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत अलग-अलग टीमें बनाईं और जांच शुरू की. जांच के दौरान पता चला कि बच्चे मुंबई में बांद्रा पहुंच गए हैं.
पुलिस टीम तुरंत मुंबई पहुंची, जहां बांद्रा रेलवे स्टेशन के सीसीटीवी फुटेज की जांच करने के बाद उन्हें चौंकाने वाली जानकारी मिली कि बच्चे वहां से अहमदाबाद के लिए ट्रेन में चढ़ गए थे. पुलिस ने पीछा जारी रखा और अहमदाबाद में व्यापक तलाशी अभियान चलाया।
सफल ऑपरेशन के बाद
करीब पांच दिनों की लगातार कोशिशों और तकनीकी निगरानी के बाद पुलिस ने पांचों किशोरों को सही सलामत ढूंढ लिया. आज सभी बच्चों को सूरत लाकर उनके माता-पिता को सौंप दिया गया. अपने प्यारे बच्चों को सही सलामत वापस पाकर परिवार की आंखों में खुशी के आंसू थे 
बच्चों के पिता धर्मपालभाई ने पुलिस की त्वरित कार्रवाई और सहयोग के लिए उम्भेण पुलिस के स्टाफ और मीडिया का हार्दिक आभार व्यक्त किया। बच्चों के मिलने से परिवार में फिर से खुशी का माहौल देखा जा रहा है।
सूरत से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    7 min ago
  • સુરત બ્રેકીંગ સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજિંક્ય ગોડસે ઉપસ્થિત રહેવાના હતા આ ઉપરાંત ડોક્ટર ગૌતમ ખટ્ટર સનાતન મહાસંગના સ્થાપક પણ આ કાર્યક્રમમાં સંબોધન કરવાના હતા કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજનો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી નથી મહેશ્વરી ભવનમાં આજે કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કાર્યક્રમ અચાનક જ કેન્સલ કરી દેવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા હાલ પોલીસ બંદોબસ્ત પણ કાર્યક્રમ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો બાઈટ :- જયદીપભાઈ ત્રિવેદી ( પ્રમુખ સુરત બ્રહ્મ સમાજ ) બાઈટ :- વિપુલ ઉધનાવાલા ( શહેર પ્રમુખ કોંગ્રેસ )
    3
    સુરત બ્રેકીંગ
સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજિંક્ય ગોડસે ઉપસ્થિત રહેવાના હતા
આ ઉપરાંત ડોક્ટર ગૌતમ ખટ્ટર સનાતન મહાસંગના સ્થાપક પણ આ કાર્યક્રમમાં સંબોધન કરવાના હતા
કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજનો આક્ષેપ છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો
કોંગ્રેસના વિરોધના કારણે કાર્યક્રમને મંજૂરી મળી નથી
મહેશ્વરી ભવનમાં આજે કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કાર્યક્રમ અચાનક જ કેન્સલ કરી દેવામાં આવ્યો
આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા
હાલ પોલીસ બંદોબસ્ત પણ કાર્યક્રમ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો
બાઈટ :- જયદીપભાઈ ત્રિવેદી ( પ્રમુખ સુરત બ્રહ્મ સમાજ )
બાઈટ :- વિપુલ ઉધનાવાલા ( શહેર પ્રમુખ કોંગ્રેસ )
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    10 min ago
  • सूरत के डिंडोली में दिनदहाड़े मर्डर से सनसनी,कृष्णा AC मॉल के बाहर युवक की सरेराह हत्या। #viralrbharatexpressnews #suratgujarat
    1
    सूरत के डिंडोली में दिनदहाड़े मर्डर से सनसनी,कृष्णा AC मॉल के बाहर युवक की सरेराह हत्या।
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • કુબેરનગર વિસ્તારમાં હોટફિક્સ ના કાગળ છે smc વાળા કઈ ધ્યાન આપતા નથી અહીં થી કચરા પેટી હટાવે તો સારું
    1
    કુબેરનગર વિસ્તારમાં હોટફિક્સ ના કાગળ છે smc વાળા કઈ ધ્યાન આપતા નથી અહીં થી કચરા પેટી હટાવે તો સારું
    user_Divyarajsinh Gohil
    Divyarajsinh Gohil
    ચોરાસી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • નવસારીની AB સ્કૂલ દ્વારા એક સરાહનીય પહેલ! બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર અભ્યાસ જ નહીં, પણ વાલીઓ સાથેનો સંવાદ પણ એટલો જ જરૂરી છે. જાણીતા પીડિયાટ્રિશિયન ડૉ. રમેશ બોડા દ્વારા 'કેન્ડિડ ટોક' કાર્યક્રમમાં વાલીઓને કિશોરાવસ્થાના બાળકો સાથેના વ્યવહાર અને માનસિક સ્વાસ્થ્ય અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. વધતા સ્ક્રીન ટાઈમ અને માનસિક તણાવને દૂર કરવા શિક્ષણ સાથે સંસ્કારનો આ સમન્વય ખરેખર પ્રેરણાદાયક છે.
    1
    નવસારીની AB સ્કૂલ દ્વારા એક સરાહનીય પહેલ! 
બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર અભ્યાસ જ નહીં, પણ વાલીઓ સાથેનો સંવાદ પણ એટલો જ જરૂરી છે. જાણીતા પીડિયાટ્રિશિયન ડૉ. રમેશ બોડા દ્વારા 'કેન્ડિડ ટોક' કાર્યક્રમમાં વાલીઓને કિશોરાવસ્થાના બાળકો સાથેના વ્યવહાર અને માનસિક સ્વાસ્થ્ય અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. 
વધતા સ્ક્રીન ટાઈમ અને માનસિક તણાવને દૂર કરવા શિક્ષણ સાથે સંસ્કારનો આ સમન્વય ખરેખર પ્રેરણાદાયક છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.