ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત, તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત, તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ તકે મામલતદારશ્રી ચોટીલા, ચીફ ઓફિસરશ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચોટીલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામ તળાવ ની હાલની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેકટર શ્રી એ જણાવેલ છે કે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. તથા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાવચેતી રાખવા તથા કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઇવે પર પડેલ ખાડા (small pot hole) ધ્યાને આવતા તાત્કાલિk નેશનલ હાઈવે ના DE ની ટીમ બોલાવી rectify કરવાની કામગરી ચાલુ કરાવી તેમજ આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને. નાયબ કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત વિભાગોને 24×7 સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત, તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત, તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં
રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ ચોટીલા તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વિગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ તકે મામલતદારશ્રી ચોટીલા, ચીફ ઓફિસરશ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચોટીલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામ તળાવ ની હાલની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેકટર શ્રી એ જણાવેલ છે કે વરસાદની
આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. તથા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાવચેતી રાખવા તથા કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઇવે પર પડેલ ખાડા (small pot hole) ધ્યાને આવતા તાત્કાલિk નેશનલ હાઈવે ના DE ની ટીમ બોલાવી rectify કરવાની કામગરી ચાલુ કરાવી તેમજ આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપવામાં
આવી હતી, જેથી કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને. નાયબ કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત વિભાગોને 24×7 સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.1
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...1
- પેપર લીક સામે હવે કડક સજા, વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક પગલું1
- લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી1
- chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth1