logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધન હાર્દિક શુભકામનાઓ

11 hrs ago
user_Imran Khan
Imran Khan
પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
11 hrs ago
ed654f13-4c93-4f9e-88bf-c74519ebc854

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધન હાર્દિક શુભકામનાઓ

More news from ગુજરાત and nearby areas
  • ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. 

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    3
    સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર 
પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ  બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું.
ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    12 hrs ago
  • વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો
    1
    વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ
    1
    મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો.... ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....
    1
    ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો....
ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
    1
    બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. 
સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે. ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે. સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે. આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
    4
    ભોરોલ–ઢીમા માર્ગ બિસ્માર બન્યો, હવે રસ્તો પહોળો કરવાની પણ માંગ ઉઠી
થરાદ: ભોરોલથી ઢીમાને જોડતો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો તેમજ ઢીમા ધરણીધર મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર ‘મીની દ્વારકા’ તરીકે ઓળખાય છે અને દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે.
ભોરોલ–ઢીમા માર્ગ પર ઠેર-ઠેર ખાડા તેમજ ઉબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી માર્ગની હાલતને કારણે અકસ્માતનું જોખમ પણ વધે છે.
સ્થાનિકો દ્વારા માત્ર માર્ગની મરામત જ નહીં પરંતુ ભોરોલથી ઢીમા સુધીના માર્ગને જરૂરી મુજબ પહોળો કરી તેનું યોગ્ય નવીનીકરણ કરવાની પણ માંગ ઉઠી છે. ધાર્મિક સ્થળ તરીકે મહત્વ ધરાવતા ઢીમા ધરણીધર મંદિર સુધી પહોંચવા માટે સારો અને સુવિધાયુક્ત માર્ગ હોવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ઢીમા ખાતે યોજાતા પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા છે. ત્યારે વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી માર્ગને પહોળો કરવામાં આવે તો વાહનચાલકો તેમજ યાત્રાળુઓને મોટી રાહત મળી શકે તેમ છે.
આથી સંબંધિત તંત્ર દ્વારા ભોરોલ–ઢીમા માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે મરામત, નવીનીકરણ અને માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • રાજસ્થાનથી દારૂ ભરાવી થરાદમાં ઘૂસાડવાનું ષડયંત્ર નિષ્ફળ: LCB વાવ-થરાદ ની મોટી કાર્યવાહી... કીયા સેલ્ટોસમાંથી 1,374 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, વાહન-મોબાઈલ સહિત કુલ રૂ.8,22,250 નો મુદ્દામાલ કબજે...
    1
    રાજસ્થાનથી દારૂ ભરાવી થરાદમાં ઘૂસાડવાનું ષડયંત્ર નિષ્ફળ: LCB વાવ-થરાદ ની મોટી કાર્યવાહી...
કીયા સેલ્ટોસમાંથી 1,374 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, વાહન-મોબાઈલ સહિત કુલ રૂ.8,22,250 નો મુદ્દામાલ કબજે...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.