logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સોના અંગે PM મોદીનું મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપની રેલી દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા સંકલ્પ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી હૂંડિયામણ ખર્ચાય છે, જેની બચત દેશહિતમાં જરૂરી છે. અગાઉ યુદ્ધ સમયે લોકો સોનું દાન કરતા, આજે દાનની જરૂર નથી, માત્ર ખરીદી ટાળવાની જરૂર છે. કોઈપણ પ્રસંગે સોનું ન ખરીદીને આર્થિક મજબૂતીમાં સહયોગ આપવા તેમણે ભાર મૂક્યો છે.

2 hrs ago
user_સરદાર સંદેશ ન્યુઝ
સરદાર સંદેશ ન્યુઝ
Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago
d20628e4-ecea-4dd0-ae23-6f7822fe90d0

સોના અંગે PM મોદીનું મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપની રેલી દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા સંકલ્પ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી હૂંડિયામણ ખર્ચાય છે, જેની બચત દેશહિતમાં જરૂરી છે. અગાઉ યુદ્ધ સમયે લોકો સોનું દાન કરતા, આજે દાનની જરૂર નથી, માત્ર ખરીદી ટાળવાની જરૂર છે. કોઈપણ પ્રસંગે સોનું ન ખરીદીને આર્થિક મજબૂતીમાં સહયોગ આપવા તેમણે ભાર મૂક્યો છે.

More news from Gujarat and nearby areas
  • ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સવાર સવારમાં સિંહણ પોતાના બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કરતી જોવા મળી. ઉનાળામાં સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા આ સિંહ પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મોબાઈલ કેમેરામાં કેદ થયેલો આ મનમોહક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
    1
    ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સવાર સવારમાં સિંહણ પોતાના બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કરતી જોવા મળી. ઉનાળામાં સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા આ સિંહ પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મોબાઈલ કેમેરામાં કેદ થયેલો આ મનમોહક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    12 hrs ago
  • ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
    1
    ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    12 hrs ago
  • વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યા કરેલા હાલતમાં યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
    1
    વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી
વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યા કરેલા હાલતમાં યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.
    4
    ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    12 hrs ago
  • વિજાપુર તાલુકાના ફુદેડા ગામના તરુણ પટેલે ખેડા જિલ્લાના લવાલ ખાતેના 'ધરતીનો છેડો' વૃદ્ધાશ્રમની હૃદયસ્પર્શી મુલાકાત લીધી. તેમણે સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલોની વ્યથા સાંભળી અને દરેકને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ આપી ભાવુક થયા. તરુણે સમાજને અપીલ કરી કે કોઈ પણ વડીલને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને ઘરે જ સન્માન મળે.
    1
    વિજાપુર તાલુકાના ફુદેડા ગામના તરુણ પટેલે ખેડા જિલ્લાના લવાલ ખાતેના 'ધરતીનો છેડો' વૃદ્ધાશ્રમની હૃદયસ્પર્શી મુલાકાત લીધી. તેમણે સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલોની વ્યથા સાંભળી અને દરેકને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ આપી ભાવુક થયા. તરુણે સમાજને અપીલ કરી કે કોઈ પણ વડીલને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને ઘરે જ સન્માન મળે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    6 hrs ago
  • ગુજરાતના અમરેલીમાં એક યુવકની હત્યા બાદ 10 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન, PI આર.આર. પરમારે યુવાનોને ગુનાના ગંભીર પરિણામો વિશે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
    1
    ગુજરાતના અમરેલીમાં એક યુવકની હત્યા બાદ 10 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન, PI આર.આર. પરમારે યુવાનોને ગુનાના ગંભીર પરિણામો વિશે હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    12 hrs ago
  • કલોલ બસ ડેપોમાં બસો શોર્ટકટ અપનાવી મનસ્વી રીતે અવરજવર કરતી હોવાથી મુસાફરો પરેશાન છે. સાંકડા રસ્તા પર બસો સામસામે આવી જતાં ટેલિફોન એક્સચેન્જ પાસે આખો દિવસ ટ્રાફિક જામ થાય છે.
    1
    કલોલ બસ ડેપોમાં બસો શોર્ટકટ અપનાવી મનસ્વી રીતે અવરજવર કરતી હોવાથી મુસાફરો પરેશાન છે. સાંકડા રસ્તા પર બસો સામસામે આવી જતાં ટેલિફોન એક્સચેન્જ પાસે આખો દિવસ ટ્રાફિક જામ થાય છે.
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
  • વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ દસલાણા ગામ નજીક યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
    1
    વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી 
વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના યુવકની હત્યાનો બનાવ દસલાણા ગામ નજીક યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.