Shuru
Apke Nagar Ki App…
વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યા કરેલા હાલતમાં યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jagdish Raval
વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી વિરમગામના દસલાણા ગામ નજીક અજાણ્યા યુવકની લાશ મળી પોલીસે વધુ તપાસ હાથ ધરી હત્યા કરેલા હાલતમાં યુવકની લાશ મળી વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદમાં ગુજરાત AI સોસાયટી દ્વારા રાજ્યનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો. માત્ર 21 વર્ષના તીર્થ પટેલે તેનું નેતૃત્વ કર્યું અને ગુજરાતના દરેક યુવાન સુધી AI શિક્ષણ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું. આ પહેલથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનવાની દિશામાં આગળ વધશે.4
- ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.1
- ધ્રાંગધ્રાની વિનાયક વિહાર સોસાયટીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન છે. PGVCL કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને કલાકો સુધી અધિકારીઓની રાહ જોવી પડી, પરંતુ કોઈ હાજર ન હતું. આનાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો સુધારવાની માંગ કરી.1
- ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.1
- Post by Pooja patel1
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતીગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1
- કલોલ બસ ડેપોમાં બસો શોર્ટકટ અપનાવી મનસ્વી રીતે અવરજવર કરતી હોવાથી મુસાફરો પરેશાન છે. સાંકડા રસ્તા પર બસો સામસામે આવી જતાં ટેલિફોન એક્સચેન્જ પાસે આખો દિવસ ટ્રાફિક જામ થાય છે.1
- ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સવાર સવારમાં સિંહણ પોતાના બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કરતી જોવા મળી. ઉનાળામાં સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા આ સિંહ પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મોબાઈલ કેમેરામાં કેદ થયેલો આ મનમોહક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.1
- દહેગામમાં બંદૂક સાથે વૃદ્ધ જોવા મળ્યા:પોલીસે કહ્યું, વૃદ્ધની લાયસન્સવાળી બંદૂક, ચૂંટણીના લીધે જમા કરાવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં એક વૃદ્ધ બે નાળીવાળી બંદૂક સાથે જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ હતી1