Shuru
Apke Nagar Ki App…
કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન ટેલિફોન એક્સચેન્જ પાસે દિવસભર ટ્રાફિક જામ Report By Prashant Leuva
Kalol Samachar
કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન ટેલિફોન એક્સચેન્જ પાસે દિવસભર ટ્રાફિક જામ Report By Prashant Leuva
More news from ગુજરાત and nearby areas
- કલોલમાં રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી કલોલમાં વિવિધ ટીપી સ્કીમોની રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- अजमेर शरीफ दरगाह की बड़ी देग में कूदा युवक, मचा हड़कंप चढ़ावे की नकदी और आभूषण निकालने की कोशिश CCTV में कैद अजमेर, राजस्थान: में रविवार को एक युवक द्वारा दरगाह की प्रसिद्ध बड़ी देग में कूदने से हड़कंप मच गया। जानकारी के अनुसार देग में जायरीन द्वारा चढ़ाए गए नकदी, नोट और आभूषण मौजूद थे। प्रत्यक्षदर्शियों के मुताबिक युवक चढ़ावे को निकालने की कोशिश कर रहा था। घटना दरगाह परिसर में लगे CCTV कैमरों में कैद हो गई। मामले के बाद सुरक्षा व्यवस्था को लेकर भी सवाल उठ रहे हैं। फिलहाल संबंधित एजेंसियां पूरे मामले की जांच में जुटी हैं।1
- ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.1
- અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.4
- અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.1
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.1
- કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન કલોલ બસ ડેપોમાં બસોની મનસ્વી અવરજવર: શોર્ટકટ અપનાવતા સાંકડા રસ્તે બસો સામસામે આવી જતાં મુસાફરો પરેશાન ટેલિફોન એક્સચેન્જ પાસે દિવસભર ટ્રાફિક જામ Report By Prashant Leuva1