Shuru
Apke Nagar Ki App…
આમળા ગ્રામ પંચાયત વિવાદ ગરમાયો: ગેરઉપયોગના આક્ષેપ વચ્ચે હાઇકોર્ટ જવાની ચેતવણી આમળા ગામમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરી ખાનગી કંપનીને લેટર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મામલો ગરમાયો છે અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Vanrajbhai Manjibhai Parmar
આમળા ગ્રામ પંચાયત વિવાદ ગરમાયો: ગેરઉપયોગના આક્ષેપ વચ્ચે હાઇકોર્ટ જવાની ચેતવણી આમળા ગામમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરી ખાનગી કંપનીને લેટર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મામલો ગરમાયો છે અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.
More news from ગુજરાત and nearby areas
- આમળા ગામમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરી ખાનગી કંપનીને લેટર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મામલો ગરમાયો છે અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.1
- अमानत।1
- આવશે1
- Post by Rakesh sagathiya1
- જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો... કથાનું રસપાન શાસ્ત્રી શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા. રિપોટર..કરશન પરમાર જાફરાબાદ3
- सुरत के सैय्यदपुरा के वरियाली बाजार में एक कमजोर इमारत की छत का एक हिस्सा गिर गया। पहली मंजिल ढह गई, जिससे अफरा-तफरी मच गई। यह घटना सुबह करीब चार बजे घटी। दमकलकर्मियों ने कमजोर घर में फंसी बुजुर्ग महिला को बचाया सौभाग्यवश, इस घटना में कोई हताहत नहीं हुआ। स्थानीय लोगों ने देर रात दमकल विभाग को घटना की सूचना दी। घटना की सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और बचाव अभियान चलाया।1
- Post by Parwez Multani1
- ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી ખાતે ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન મોટા સાઇલેન્સર લગાવેલા વાહનો, વધુ અવાજના હોર્ન, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા લોકો, તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરતા વાહનચાલકો ઝડપાયા હતા. આ ઉપરાંત તૂટેલી અથવા નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ લગાવનારાઓ સામે પણ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસએ આવા1