જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો... કથાનું રસપાન શાસ્ત્રી શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા. રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો... કથાનું
રસપાન શાસ્ત્રી શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ
કરેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા. રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
- જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો... કથાનું રસપાન શાસ્ત્રી શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા. રિપોટર..કરશન પરમાર જાફરાબાદ3
- अमानत।1
- આમળા ગામમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરી ખાનગી કંપનીને લેટર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મામલો ગરમાયો છે અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.1
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સુરત 🚨 સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોમાં ભારે હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હાલ સુધી મહિલાની ઓળખ જાણી શકાયી નથી. ઘટનાના કારણે વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી1
- जूनागढ़ गिरनार रोपवे बंद तेज हवाओं के कारण गिरनार पर्वत श्रृंखला बंद कर दी गई है। यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए यह निर्णय लिया गया। तेज हवाएं 40 किमी/घंटे से अधिक की गति से चल रही हैं। हवा की गति सामान्य होने के बाद रोपवे को फिर से शुरू किया जाएगा।1
- આવશે1
- જ્યાં ધોળે દિવસે બાઈકના સાઈડ થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરિયાદી બલભદ્રસિંહ કીરીટસિંહ રાયજાદા બેંકમાંથી ₹1.70 લાખ રૂપિયા ઉપાડી પોતાની બાઈકના સાઈડ થેલામાં રાખી નજીકમાં સોડા પીવા ગયા હતા. પરંતુ પરત ફરતા તેઓએ જોયું કે બાઈકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહી: ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, જૂનાગઢ LCB અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન એક આરોપી હીમાંશુને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ4
- अमेरिका के ताजां हालात?1