logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ધોળે દિવસે બાઈકના સાઈડ થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરિયાદી બલભદ્રસિંહ કીરીટસિંહ રાયજાદા બેંકમાંથી ₹1.70 લાખ રૂપિયા ઉપાડી પોતાની બાઈકના સાઈડ થેલામાં રાખી નજીકમાં સોડા પીવા ગયા હતા. પરંતુ પરત ફરતા તેઓએ જોયું કે બાઈકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહી: ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, જૂનાગઢ LCB અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન એક આરોપી હીમાંશુને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ

5 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
5 hrs ago

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ધોળે દિવસે બાઈકના સાઈડ થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના

સામે આવી છે. ફરિયાદી બલભદ્રસિંહ કીરીટસિંહ રાયજાદા બેંકમાંથી ₹1.70 લાખ રૂપિયા ઉપાડી પોતાની બાઈકના સાઈડ થેલામાં રાખી નજીકમાં સોડા પીવા ગયા હતા. પરંતુ પરત ફરતા તેઓએ જોયું કે બાઈકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ

થઈ ગયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહી: ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, જૂનાગઢ LCB અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે

ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન એક આરોપી હીમાંશુને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ

More news from Junagadh and nearby areas
  • જ્યાં ધોળે દિવસે બાઈકના સાઈડ થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરિયાદી બલભદ્રસિંહ કીરીટસિંહ રાયજાદા બેંકમાંથી ₹1.70 લાખ રૂપિયા ઉપાડી પોતાની બાઈકના સાઈડ થેલામાં રાખી નજીકમાં સોડા પીવા ગયા હતા. પરંતુ પરત ફરતા તેઓએ જોયું કે બાઈકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહી: ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, જૂનાગઢ LCB અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન એક આરોપી હીમાંશુને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    4
    જ્યાં ધોળે દિવસે બાઈકના સાઈડ થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે.
કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફરિયાદી બલભદ્રસિંહ કીરીટસિંહ રાયજાદા બેંકમાંથી ₹1.70 લાખ રૂપિયા ઉપાડી પોતાની બાઈકના સાઈડ થેલામાં રાખી નજીકમાં સોડા પીવા ગયા હતા.
પરંતુ પરત ફરતા તેઓએ જોયું કે બાઈકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પોલીસ કાર્યવાહી:
ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, જૂનાગઢ LCB અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન એક આરોપી હીમાંશુને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સંવાદદાતા:
જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    5 hrs ago
  • जूनागढ़ गिरनार रोपवे बंद तेज हवाओं के कारण गिरनार पर्वत श्रृंखला बंद कर दी गई है। यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए यह निर्णय लिया गया। तेज हवाएं 40 किमी/घंटे से अधिक की गति से चल रही हैं। हवा की गति सामान्य होने के बाद रोपवे को फिर से शुरू किया जाएगा।
    1
    जूनागढ़
गिरनार रोपवे बंद
तेज हवाओं के कारण गिरनार पर्वत श्रृंखला बंद कर दी गई है।
यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए यह निर्णय लिया गया।
तेज हवाएं 40 किमी/घंटे से अधिक की गति से चल रही हैं।
हवा की गति सामान्य होने के बाद रोपवे को फिर से शुरू किया जाएगा।
    user_Meet buddhbhatti
    Meet buddhbhatti
    Junagadh news update જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    18 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સુરત 🚨 સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોમાં ભારે હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હાલ સુધી મહિલાની ઓળખ જાણી શકાયી નથી. ઘટનાના કારણે વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
    1
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સુરત 🚨
સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી 
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોમાં ભારે હડકંપ મચી ગયો હતો.
પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ 
મહિલાની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
હાલ સુધી મહિલાની ઓળખ જાણી શકાયી નથી.
ઘટનાના કારણે વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો 
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    6 hrs ago
  • ધોરાજી માં પીવા નાં પાણી અને શુધ્ધ પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી ની આમ જનતા ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ યોગ્ય આયોજન નથી : રાજકોટ જિલ્લા ના ધોરાજી ને પીવા માટે નો મુખ્ય ફોફળ ડેમ 48 ટકા 17 ફુટ પાણી થી વધારે ભરેલો ફોફળ ડેમ છે છે હજુ દિવાળી સુધી પાણી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટે નું વિતરણ ચાર દિવસે અથવા છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ઘણી જગ્યાએ દુષિત પાણી પણ આવે છે ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં મસ મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા પણ તે લોકો માટે ઉપયોગ માં લેવા માં આવતા નથી નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં પાણી નો સંગ્રહ માટે મોટાં ટાંકા ઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયા નાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભા નાં ગાંઠિયા સમાન બની ગયા છે નગરપાલિકા ની બોડી કોઈ પણ પક્ષ ની બની હોય અને પાંચ વર્ષ શાસન પણ કર્યું પણ ફક્ત આશ્વાશન અને લોલીપોપ આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ધોરાજી ના આમ જનતા શુધ્ધ પાણી અને નિયમિત પાણી માટે તરસી રહી છે જાણે ધોરાજી ના લોકો એ એવા ક્યાં ભુલ કરી હતી કે હરહંમેશ સંધર્ષ જ કરવો પડી રહ્યો છે સુખ નો સુરજ ક્યારે ઉગસે એ મોટો પ્રશ્ન છે ત્યારે ધોરાજી ની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે એક જ માંગ કરી રહીં છે કે પીવા માટે નું શુધ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે :
    2
    ધોરાજી માં પીવા નાં પાણી અને શુધ્ધ પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી ની આમ જનતા ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ યોગ્ય આયોજન નથી : 
રાજકોટ જિલ્લા ના ધોરાજી ને પીવા માટે નો મુખ્ય ફોફળ ડેમ 48 ટકા 17 ફુટ પાણી થી વધારે ભરેલો ફોફળ ડેમ છે છે હજુ દિવાળી સુધી પાણી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટે નું વિતરણ ચાર દિવસે અથવા છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ઘણી જગ્યાએ દુષિત પાણી પણ આવે છે ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં મસ મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા પણ તે લોકો માટે ઉપયોગ માં લેવા માં આવતા નથી નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં પાણી નો સંગ્રહ માટે મોટાં ટાંકા ઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયા નાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભા નાં ગાંઠિયા સમાન બની ગયા છે નગરપાલિકા ની બોડી કોઈ પણ પક્ષ ની બની હોય અને પાંચ વર્ષ શાસન પણ કર્યું પણ ફક્ત આશ્વાશન અને લોલીપોપ આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ધોરાજી ના આમ જનતા શુધ્ધ પાણી અને નિયમિત પાણી માટે તરસી રહી છે જાણે ધોરાજી ના લોકો એ એવા ક્યાં ભુલ કરી હતી કે હરહંમેશ સંધર્ષ જ કરવો પડી રહ્યો છે સુખ નો સુરજ ક્યારે ઉગસે એ મોટો પ્રશ્ન છે ત્યારે ધોરાજી ની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે એક જ માંગ કરી રહીં છે કે પીવા માટે નું શુધ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે :
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય
    1
    જસદણ બ્રેક..
જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા
પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા
આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ
લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો... કથાનું રસપાન શાસ્ત્રી શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા. રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
    3
    જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું 
બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો...
કથાનું રસપાન શાસ્ત્રી  શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરેલ.
આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ.
આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા.  
રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે. આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.
    1
    instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે.
આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. 
નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • ગોપાલ ઈટાલિયાની ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ.!
    1
    ગોપાલ ઈટાલિયાની ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ.!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.