logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આટકોટ પોલીસે જુના જસાપર ભાદર નદી કિનારે થી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય

3 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
3 hrs ago

આટકોટ પોલીસે જુના જસાપર ભાદર નદી કિનારે થી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય

More news from ગુજરાત and nearby areas
  • જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય
    1
    જસદણ બ્રેક..
જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા
પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા
આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ
લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया। अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न
    1
    उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया।
अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે 
બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે. આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.
    1
    instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે.
આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. 
નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • अमानत।
    1
    अमानत।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    22 min ago
  • ધોરાજી માં પીવા નાં પાણી અને શુધ્ધ પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી ની આમ જનતા ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ યોગ્ય આયોજન નથી : રાજકોટ જિલ્લા ના ધોરાજી ને પીવા માટે નો મુખ્ય ફોફળ ડેમ 48 ટકા 17 ફુટ પાણી થી વધારે ભરેલો ફોફળ ડેમ છે છે હજુ દિવાળી સુધી પાણી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટે નું વિતરણ ચાર દિવસે અથવા છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ઘણી જગ્યાએ દુષિત પાણી પણ આવે છે ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં મસ મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા પણ તે લોકો માટે ઉપયોગ માં લેવા માં આવતા નથી નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં પાણી નો સંગ્રહ માટે મોટાં ટાંકા ઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયા નાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભા નાં ગાંઠિયા સમાન બની ગયા છે નગરપાલિકા ની બોડી કોઈ પણ પક્ષ ની બની હોય અને પાંચ વર્ષ શાસન પણ કર્યું પણ ફક્ત આશ્વાશન અને લોલીપોપ આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ધોરાજી ના આમ જનતા શુધ્ધ પાણી અને નિયમિત પાણી માટે તરસી રહી છે જાણે ધોરાજી ના લોકો એ એવા ક્યાં ભુલ કરી હતી કે હરહંમેશ સંધર્ષ જ કરવો પડી રહ્યો છે સુખ નો સુરજ ક્યારે ઉગસે એ મોટો પ્રશ્ન છે ત્યારે ધોરાજી ની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે એક જ માંગ કરી રહીં છે કે પીવા માટે નું શુધ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે :
    2
    ધોરાજી માં પીવા નાં પાણી અને શુધ્ધ પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી ની આમ જનતા ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ યોગ્ય આયોજન નથી : 
રાજકોટ જિલ્લા ના ધોરાજી ને પીવા માટે નો મુખ્ય ફોફળ ડેમ 48 ટકા 17 ફુટ પાણી થી વધારે ભરેલો ફોફળ ડેમ છે છે હજુ દિવાળી સુધી પાણી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટે નું વિતરણ ચાર દિવસે અથવા છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ઘણી જગ્યાએ દુષિત પાણી પણ આવે છે ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં મસ મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા પણ તે લોકો માટે ઉપયોગ માં લેવા માં આવતા નથી નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં પાણી નો સંગ્રહ માટે મોટાં ટાંકા ઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયા નાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભા નાં ગાંઠિયા સમાન બની ગયા છે નગરપાલિકા ની બોડી કોઈ પણ પક્ષ ની બની હોય અને પાંચ વર્ષ શાસન પણ કર્યું પણ ફક્ત આશ્વાશન અને લોલીપોપ આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ધોરાજી ના આમ જનતા શુધ્ધ પાણી અને નિયમિત પાણી માટે તરસી રહી છે જાણે ધોરાજી ના લોકો એ એવા ક્યાં ભુલ કરી હતી કે હરહંમેશ સંધર્ષ જ કરવો પડી રહ્યો છે સુખ નો સુરજ ક્યારે ઉગસે એ મોટો પ્રશ્ન છે ત્યારે ધોરાજી ની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે એક જ માંગ કરી રહીં છે કે પીવા માટે નું શુધ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે :
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • જિલ્લા માટે DDO અને શહેર માટે મનપા કમિશનરની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક ચૂંટણીને ધ્યાનમા રાખી વિવિધ 16 જેટલાં જાહેરનામા લાગુ કરવામાં આવ્યા હથિયારબંધી જાહેરનામા અંતર્ગત અત્યાર સુધીમા 883 હથિયારો જમા થયા શહેર અને જિલ્લામાંથી 7800 હોર્ડિંગ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા મહાનગર પાલિકાના ઉમેદવાર 9 લાખ, જિલ્લા પંચાયતના ઉમેદવાર 6 લાખ રૂપિયા સુધી જ ખર્ચ કરી શકશે બાઈટ - પી બી . પંડ્યા, કલેકટર, જામનગર રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લા માટે DDO અને શહેર માટે મનપા કમિશનરની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક 
ચૂંટણીને ધ્યાનમા રાખી વિવિધ 16 જેટલાં જાહેરનામા લાગુ કરવામાં આવ્યા 
હથિયારબંધી જાહેરનામા અંતર્ગત અત્યાર સુધીમા 883 હથિયારો જમા થયા 
શહેર અને જિલ્લામાંથી 7800 હોર્ડિંગ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા 
મહાનગર પાલિકાના ઉમેદવાર 9 લાખ, જિલ્લા પંચાયતના ઉમેદવાર 6 લાખ રૂપિયા સુધી જ ખર્ચ કરી શકશે
બાઈટ - પી બી . પંડ્યા, કલેકટર, જામનગર
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.