logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઢાકિયા ફળિયા વર્ગ પ્રાથમીક શુકુલ ભવ્ય ઉજાવની ઝરીખારેલી ઝરીબુઝર્ગ 2 ઢાકિયા ફળિયા વર્ગ પ્રાથમીક શ્કુલ મા ભવ્ય ઉજાવાણી કરવામા આવી તેમજ કાર્યક્રમ મા ભાગ લિધેલ બલાઓને ઉનામ વિત્રણ કરવમા આવ્યુ.

12 hrs ago
user_ગણાવા વિમલસીહ ભલજી
ગણાવા વિમલસીહ ભલજી
Singer ગરબાડા, દાહોદ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • ઝરીખારેલી ઝરીબુઝર્ગ 2 ઢાકિયા ફળિયા વર્ગ પ્રાથમીક શ્કુલ મા ભવ્ય ઉજાવાણી કરવામા આવી તેમજ કાર્યક્રમ મા ભાગ લિધેલ બલાઓને ઉનામ વિત્રણ કરવમા આવ્યુ.
    1
    ઝરીખારેલી ઝરીબુઝર્ગ 2 ઢાકિયા ફળિયા વર્ગ પ્રાથમીક શ્કુલ    મા ભવ્ય ઉજાવાણી કરવામા આવી તેમજ કાર્યક્રમ મા ભાગ લિધેલ બલાઓને ઉનામ વિત્રણ કરવમા આવ્યુ.
    user_ગણાવા વિમલસીહ ભલજી
    ગણાવા વિમલસીહ ભલજી
    Singer ગરબાડા, દાહોદ, ગુજરાત•
    12 hrs ago
  • લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા પીએમ _ગુજરાત ના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
    1
    લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા પીએમ _ગુજરાત ના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • Wall come **કુમ કુમ સિટી–૨** 🏡 🎉 **ખુશખબર! પ્લોટ બુકિંગ શરૂ** 🎉 🏫 ભક્ત ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ પાસે 📍 અલિપુરા નજીક, બોડેલી ✨ **કુમ કુમ સિટી–૧ ની સફળતા બાદ** 🎊 લઈને આવી રહ્યા છીએ 👉 **નવું લોન્ચ પ્રોજેક્ટ – કુમ કુમ સિટી–૨** 🏞️ રહેણાંક માટે સુંદર ઓપન પ્લોટ્સ 🌿 શાંતિપૂર્ણ અને પરિવાર માટે અનુકૂળ વાતાવરણ 🕉️ **માત્ર હિંદુ ભાઈઓ માટે વિશેષ પ્રોજેક્ટ** ⚡ **મર્યાદિત પ્લોટ ઉપલબ્ધ** 👉 આજે જ તમારો પ્લોટ બુક કરાવો 📞 **વધુ માહિતી / બુકિંગ માટે સંપર્ક કરો:** 👤 ઇમરાનભાઈ – 📱 99780 20707 👤 બિલાલ નાફિસ – 📱 96870 31200 Share....
    1
    Wall come **કુમ કુમ સિટી–૨** 🏡
🎉 **ખુશખબર! પ્લોટ બુકિંગ શરૂ** 🎉
🏫 ભક્ત ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ પાસે
📍 અલિપુરા નજીક, બોડેલી
✨ **કુમ કુમ સિટી–૧ ની સફળતા બાદ**
🎊 લઈને આવી રહ્યા છીએ
👉 **નવું લોન્ચ પ્રોજેક્ટ – કુમ કુમ સિટી–૨**
🏞️ રહેણાંક માટે સુંદર ઓપન પ્લોટ્સ
🌿 શાંતિપૂર્ણ અને પરિવાર માટે અનુકૂળ વાતાવરણ
🕉️ **માત્ર હિંદુ ભાઈઓ માટે વિશેષ પ્રોજેક્ટ**
⚡ **મર્યાદિત પ્લોટ ઉપલબ્ધ**
👉 આજે જ તમારો પ્લોટ બુક કરાવો
📞 **વધુ માહિતી / બુકિંગ માટે સંપર્ક કરો:**
👤 ઇમરાનભાઈ – 📱 99780 20707
👤 બિલાલ નાફિસ – 📱 96870 31200
Share....
    user_Jiya dress & Tailoring
    Jiya dress & Tailoring
    Tailor Bodeli, Chhotaudepur•
    13 hrs ago
  • હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. હાલોલ નગર ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 77 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટીઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે વર્ષ 2024-25 માં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંકે પાસ થનાર સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની પલક વિક્રમસિંહ પરમાર ઉપસ્થિત રહી હતી જેમાં શાળામાં ધ્વજ વંદન કરવાનું સૌભાગ્ય પલક પરમારને પ્રાપ્ત થયું હતું જેમાં પલક પરમારે ભારે આન બાન અને શાન સાથે ધ્વજ વંદન કરી તિરંગો લહેરાવતા સૌ કોઈએ તિરંગાને સલામી અર્પણ કરી હતી જ્યારે આ પ્રસંગે તાલુકામાં દ્વિતીય ક્રમે એસએસસી બોર્ડમાં પાસ થવા બદલ પલક વિક્રમસિંહ પરમારને 5000 રૂપિયાની રકમનો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી જે બાદ શાળા ખાતે ભારતમાતાની પૂજા કરવામાં આવી હતી શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીત, દેશભક્તિ પર વક્તવ્ય, દેશભક્તિ ગીત પર ડાન્સ જેવા કાર્યક્રમ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા જેમાં આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપી ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે સરસ્વતી વિદ્યા મંદિરના પ્રમુખ ટ્રસ્ટી તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષકો વહીવટી કર્મચારીઓ, સેવક મિત્રોની કામગીરીની બીરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
    1
    હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ.
હાલોલ નગર ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 77 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટીઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે વર્ષ 2024-25 માં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં હાલોલ તાલુકામાં દ્વિતીય ક્રમાંકે પાસ થનાર  સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની પલક વિક્રમસિંહ પરમાર ઉપસ્થિત રહી હતી જેમાં શાળામાં ધ્વજ વંદન કરવાનું સૌભાગ્ય પલક પરમારને પ્રાપ્ત થયું હતું જેમાં પલક પરમારે ભારે આન બાન અને શાન સાથે ધ્વજ વંદન કરી તિરંગો લહેરાવતા સૌ કોઈએ તિરંગાને સલામી અર્પણ કરી હતી જ્યારે આ પ્રસંગે તાલુકામાં દ્વિતીય ક્રમે એસએસસી બોર્ડમાં પાસ થવા બદલ પલક વિક્રમસિંહ પરમારને  5000 રૂપિયાની રકમનો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી જે બાદ શાળા ખાતે ભારતમાતાની પૂજા  કરવામાં આવી હતી  શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેશભક્તિ ગીત, દેશભક્તિ પર વક્તવ્ય, દેશભક્તિ ગીત પર ડાન્સ જેવા કાર્યક્રમ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા જેમાં આ તમામ કાર્યક્રમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપી ભેટ  આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે સરસ્વતી વિદ્યા મંદિરના પ્રમુખ ટ્રસ્ટી તથા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષકો વહીવટી કર્મચારીઓ, સેવક મિત્રોની કામગીરીની બીરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    8 hrs ago

    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • હાલોલના ચંદ્રપુરા રોડ ઉપર આવેલી જૂની એચએનજી કંપની નજીક આવેલી એન્ટી ગ્રેપ કંપનીમાં કામ કરતા એક કામદારને અકસ્માત થતા સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
    1
    હાલોલના ચંદ્રપુરા રોડ ઉપર આવેલી જૂની એચએનજી કંપની નજીક આવેલી એન્ટી ગ્રેપ કંપનીમાં કામ કરતા એક કામદારને અકસ્માત થતા સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • મોડાસા તાલુકા ના ગાજણ કંપા ની પ્રાથમિક શાળા માં 26 જાન્યુઆરી નીમીત્તે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. 108 ખબરદાર ન્યૂઝ મોં. 9638500650
    1
    મોડાસા તાલુકા ના ગાજણ કંપા ની પ્રાથમિક શાળા માં 26 જાન્યુઆરી નીમીત્તે કાર્યક્રમ યોજાયો.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
108 ખબરદાર ન્યૂઝ 
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    9 hrs ago
  • પંડિત નહેરુ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા લીમડાબરા માં 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
    1
    પંડિત નહેરુ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા લીમડાબરા માં 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.