Shuru
Apke Nagar Ki App…
લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા પીએમ _ગુજરાત ના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
Limdabara News
લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળા પીએમ _ગુજરાત ના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
More news from ગુજરાત and nearby areas
- હાલોલની શારદા વિદ્યામંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી1
- હાલોલ ની શારદા વિદ્યા મંદિર શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ 77 પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિની ભાવના સાથે ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને આનબાન અને શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહે વિશિષ્ટ હાજરી આપી હતી જ્યારે શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા પ્રસંગને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ જ્યારે શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના માસુમ બાળ વિદ્યાર્થીઓ અને અને બાલવાટિકાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ના ગીત સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ ટ્રસ્ટીઓએ થતા શાળાના શિક્ષકો સ્ટાફે રંગે ચંગે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.1
- પંચમહાલ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં હાલોલની એમ એન્ડ વી શાહ સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી1
- *ગાંધીનગર સેક્ટર 3 માં ઠાકોર સમાજ માટે સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય હેતું જમીન ફાળવવામાં આવેલ છે.ત્યાર બાદ રાજકીય સામાજિક આગેવાનો અને સમાજ ઘ્વારા ફાળો ઉઘરાવી આ શીક્ષણ સંસ્થા* *શ્રી સરસ્વતી વિદ્યાલય બનાવવામાં મા આવ્યું હતું* *મળતી માહિતી મુજબ હાંલ અન્યો સમાજ ને ભાડા પેટે આપી ને પોતાના ના સમાજ ના યુવાનો ને શિક્ષણ માથી વંન્ચીત રાખી પોતાના પેટ ભરવા ની નીચ હરકત કરી તેવા સમાજના આગેવાનો ને કાયદીકીય પ્રોસેસ થી આ સંસ્થા સમાજ ના વીદ્યાર્થીઓ ને પાછી મળે તેવા પ્રયાસો કરવા નરેન્દ્રસિંહ ઠાકોર રાહુલ ઠાકોર ને સર્વ ઠાકોર સમાજ યુવાનોને અભ્યાસ અર્થે આ સંકુલ પાછુ મળે તે માટે આ કેમ્પસ માં ઉભા રહીને વિડિઓ ના માધ્યમ થી ઠાકોર સમાજ ને હાકલ કરી છૅ રૂબરૂ મુલાકાત લીધી...* *જવાનસિંહ ઠાકોર અરવલ્લી* *મોં. 9638500650*1
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक5
- SIR ની કામગીરી અને અફવાઓ વચ્ચે મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા મુસ્લિમ સમાજ ને જરૂરી અપીલ.1
- ગાંધીનગરમાં ઠાકોર સમાજના એસ. એસ. વી સંકુલ ને બચાવવા માટે સર્વ ગુજરાતના ઠાકોર બંધુઓને જાહેર અપીલ.✍️👌👌👌👌 છેલ્લા છેલ્લા દસેક વર્ષ અગાઉથી ગુજરાતના ગાંધીનગર મુકામે આપણા ઠાકોર સમાજને એસએસવી સંકુલ બનાવવા માટે કરોડો રૂપિયાની જમીન ફાળવી હતી અને આ જમીનમાં સમાજના લોકફાળાથી દાતાઓના લોકફાળા થી સમાજનું સંકુલ બનાવેલ છે જે સંકુલ હાલમાં અગાઉના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓએ લાખો કરોડો રૂપિયાનું ભાડા પેટે પટેલ સમાજની સંસ્થાને ભણવા માટે ભાડા પટે આપી દીધેલ છે જે બાબતે આપણા ઠાકોર સમાજના નરેન્દ્રસિંહ ઠાકોર નામના યુવાને છેલ્લા ચાર પાંચ વર્ષથી સરકારી નોકરી છોડીને પણ સમાજના યુવાનોની યુવાનોની ચિંતા કરવા માટે યુવાનોને શિક્ષણ મળે તે માટે તેઓ આખા ગુજરાતમાં ડોર ટુ ડોર ફરીને સમાજના આગેવાનો અને યુવાનોને પણ જાણકારી આપેલ છે પણ સમાજના મોટાગેવાનો પોતાના મોઢેથી આ સંકુલ વિશે બોલવા માટે કોઈ તૈયાર નથી ત્યારે સારું શિક્ષણ અને રહેવા જમવાની વ્યવસ્થા મળી રહે તે હેતુને આ સમાજના નીચ સ્વાર્થી લોકોને કહેવાતા લુચ્ચા આગેવાનોને ભાડે પટ્ટી આપીને આપણા ગુજરાતના ઠાકોર સમાજના યુવાનોને વારંવાર નુકસાન કરી છે ત્યારે આપ સૌ આજરોજ ગાંધીનગર સરસ્વતી વિદ્યા ધામમાં પધારી રહ્યા છે ત્યારે નરેન્દ્રસિંહની અને રાહુલસિંહની વિનંતીને ધ્યાને લઈને સમય કાઢીને આ એસએસસી સંકુલની મુલાકાત લઈને સંકુલ પાછું લેવાની ખેવના રાખીને આવનાર સમયમાં કોઈપણ ભોગે સર્વ ઠાકોર સમાજ ભેગો થઈને સંકુલ પાછો લેવાના સંકલ્પ કરીને જજો તેવી નરેન્દ્રસિંહ ઠાકોર રાહુલજી ઠાકોર ને સર્વ ઠાકોર સમાજને જાહેર અપીલ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યુઝ મો. 96385006501
- ફતેવાડી કેનાલમાં ફરી વખત એક ઘરનો ચિરાગ ગુમાવ્યો ! ક્યારે અટકશે મોતનો સિલસિલો..1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 26 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=WwUlR0HXa4g&si=FazHHvMiQ_HPIffd https://dhunt.in/13fbZs] વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1