Shuru
Apke Nagar Ki App…
પોશીના તાલુકામાં પરંપરાગત રિવાજ મુજબ હોળી પ્રગટાવવામાં આવી
Vijay Kumar Joshi
પોશીના તાલુકામાં પરંપરાગત રિવાજ મુજબ હોળી પ્રગટાવવામાં આવી
More news from Sabar Kantha and nearby areas
- પોશીના તાલુકામાં રંગોનો તહેવાર ધૂળેટીની હર્ષ અને ઉલ્લાસની સાથે કરવામાં આવી ઉજવણી1
- પોશીના તાલુકામાં આવેલ ગામોમાં ભારે હર્ષ અને ઉમંગની સાથે રંગોના તહેવાર એવા ધૂળેટીની ઉજવણી કરવામાં આવેલ તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના વેપારી મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવેલ પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવતા તાલુકાના ગામોમાં તારીખ 4 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવેલ ત્યારે ધૂળેટીના બીજા દિવસે લાંબડીયા ગામે રાવળી ઘેરનો ભવ્ય લોકમેળો યોજાશે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે1
- વિજાપુરના વંદના સિનેમામાં "તું દુનિયા છે મારી" ગુજરાતી ફિલ્મનું પ્રમોશન કાર્યક્રમ યોજાયો વિજાપુર, તા. : સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આગામી ગુજરાતી ફિલ્મ "તું દુનિયા છે મારી"નું પ્રમોશન વંદના સિનેમા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો અને ટીમના સભ્યોનું ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિનેમાના માલિક સાગરભાઈ ઓઝાએ આખી ટીમને આવકાર આપ્યો હતો. વિઠાકોર સેના પ્રમુખ જનકભાઈ ઠાકોર, સચિનભાઈ પટેલ, કિરીટભાઈ પ્રજાપતિ તેમજ બ્રિજેશભાઈએ વિક્રમભાઈ ઠાકોરનું ફૂલો અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ફિલ્મની હિરોઈન રિયા જયસ્વાલનું પણ હેતલબેન ઝાલા અને સુરજબેન દ્વારા ખાસ વધામણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ફિલ્મના પ્રમોશન માટે આયોજિત હતો, જેમાં દર્શકો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર કે. કે. મકવાણા આ પ્રસંગે હાજર ન હતા. આ દરમિયાન વિક્રમ ઠાકોર અને રિયા જયસ્વાલે ચાહકો સાથે વાતચીત કરી અને ફિલ્મ વિશે રસપ્રદ માહિતી આપી હતી. "તું દુનિયા છે મારી" એક ભાવનાત્મક પ્રેમકથા આધારિત ફિલ્મ છે, જેમાં પ્રેમ, લાગણી અને પરિવારની કહાનીને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને ટ્રેલર પહેલેથી જ ચાહકોમાં ધમાલ મચાવી રહ્યા છે. આ પ્રમોશન કાર્યક્રમથી સ્થાનિક સ્તરે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધુ વધી છે અને ચાહકો હવે થિયેટરમાં તેની રાહ જોઈ રહ્યા છે.1
- 📍 વિસનગર – ધુળેટીનો અનોખો રંગ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધુળેટી માત્ર રંગોથી નહીં, પરંતુ અનોખી પરંપરાથી ઓળખાય છે. અહીં લગભગ 300 વર્ષ જૂની ‘ખાસડા યુદ્ધ’ પરંપરા આજે પણ જીવંત છે. 🥦 શું છે ખાસડા યુદ્ધ? ધુળેટીના દિવસે લોકો એકબીજા પર સડેલા શાકભાજી અને ટામેટાં ફેંકીને આનંદ વ્યક્ત કરે છે. આ પ્રતિકાત્મક “યુદ્ધ”માં કોઈ દ્વેષ નથી—માત્ર મોજ, મસ્તી અને પરંપરાનો ગૌરવ છે. 🤝 કોમી એકતાનો સંદેશ આ અનોખી ઉજવણીમાં તમામ સમાજ અને ધર્મના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. 🎉 ઉત્સાહ અને ઉમંગ ઢોલ-નગારા, નૃત્ય અને રમૂજી વાતાવરણ વચ્ચે આખું શહેર રંગબેરંગી બની જાય છે. યુવાનો થી લઈને વડીલો સુધી સૌ કોઈ આ અનોખા ઉત્સવમાં જોડાય છે. ધુળેટીનો આ અનોખો રંગ વિસનગરને માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ દેશભરમાં વિશેષ ઓળખ આપે છે. 🌈2
- गुजरात के वलसाड स्थित सरदार हाईट्स, गुजरात हाउसिंग बोर्ड संकुल की साबरमती बिल्डिंग में सुबह लिफ्ट से जुड़ा एक गंभीर हादसा सामने आया। घटना का सीसीटीवी फुटेज भी सामने आया है, जिसमें बिल्डिंग के निवासी वत्सलभाई पंचाल लिफ्ट के अंदर हादसे का शिकार होते दिख रहे हैं। जानकारी के अनुसार, उन्हें आंतरिक चोटें आईं, लेकिन चमत्कारिक रूप से उनकी जान बच गई। इस घटना के बाद सोसायटी के मेंटेनेंस और देखरेख व्यवस्था पर कई सवाल खड़े हो गए हैं। हालांकि राहत की बात यह है कि यह शख्स बाल-बाल बच गया।1
- વાવ–થરાદ વિસ્તારના થરાદ – ડીસા હાઇવે પર નવીન રોડ નિર્માણની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાંબા સમયથી કામ ધીમું ચાલતા માર્ગ પર ધૂળ, ખાડા અને અવ્યવસ્થિત ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે, જેના કારણે અકસ્માતોની સંભાવના પણ વધી રહી છે. આજ રોજ પંજાબથી કાતરવા તરફ જઈ રહેલું એક ટ્રેલર અચાનક બેલેન્સ ગુમાવતા પલ્ટી ખાઈ ગયું હતું. ટ્રેલરમાં ભરાયેલો માલસામાન રોડ પર વેરવિખેર થઈ જતા થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો. સદનસીબે જાનહાનિની કોઈ માહિતી મળી નથી, પરંતુ આ બનાવે માર્ગ સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે હાઇવેનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.1
- Post by Salman moravala1
- પોશીના તાલુકામાં પરંપરાગત રિવાજ મુજબ હોળી પ્રગટાવવામાં આવી1