Shuru
Apke Nagar Ki App…
*મહીસાગર: સંતરામપુર નગરમાં ધુળેટી પર્વની ઉત્સાહભરી ઉજવણી* રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર મો,9427221409
Salman moravala
*મહીસાગર: સંતરામપુર નગરમાં ધુળેટી પર્વની ઉત્સાહભરી ઉજવણી* રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર મો,9427221409
More news from ગુજરાત and nearby areas
- Post by Salman moravala1
- સંતરામપુર તાલુકાના ભમરી ( હોળી ફળીયા ) ખાતે લીમડાના ઝાડ માંથી કુદરતી રીતે નિકળતા દૂધ જેવા પ્રવાહીની વિસ્તારના ધારાસભ્ય ડૉ.કુબેરભાઈ ડીંડોરે મુલાકાત લીધી. આ લીમડો વરસો પૌરાણિક હોવાનું જાણવા મળેલ છે જ્યારે આ લીમડામાથી સફેદ કલરના દૂધ જેવું પ્રવાહી વહ્યા કરે છે આ સફેદ દૂધ જેવા પ્રવાહીની શરુઆત શિવરાત્રીના દિવસથી શરુ થતા એક આસપાસના વિસ્તારોમાં લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે આજે ધુળેટીના પાવન પર્વે નિમિત્તે સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઇ ડીડોરે પણ પૂજા અર્ચના કરી હતી જે કોય હોય કુદરતી અથવા જે કોઈ હશે તે તપાસનો વિષય છે જેને લઇને નજીકમાં માનગઢની પવિત્ર ભૂમિ પણ કહી શકાય1
- गुजरात के वलसाड स्थित सरदार हाईट्स, गुजरात हाउसिंग बोर्ड संकुल की साबरमती बिल्डिंग में सुबह लिफ्ट से जुड़ा एक गंभीर हादसा सामने आया। घटना का सीसीटीवी फुटेज भी सामने आया है, जिसमें बिल्डिंग के निवासी वत्सलभाई पंचाल लिफ्ट के अंदर हादसे का शिकार होते दिख रहे हैं। जानकारी के अनुसार, उन्हें आंतरिक चोटें आईं, लेकिन चमत्कारिक रूप से उनकी जान बच गई। इस घटना के बाद सोसायटी के मेंटेनेंस और देखरेख व्यवस्था पर कई सवाल खड़े हो गए हैं। हालांकि राहत की बात यह है कि यह शख्स बाल-बाल बच गया।1
- DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi1
- પુષ્ટિભકિતમાં અનન્ય માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજ આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૨૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતા.આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કેશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો - ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને વલ્લભકુલ પરીવાર ની અલૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.વલ્લભકુલ પરિવાર સાથે વૈષ્ણવોએ ફૂલો ની પાંખડીઓ થી ફુલફાગ ની ઉજવણી કરી હતી.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવ સમાજ ની લાગણીને માન આપી વલ્લભકુલ પરીવાર દ્વારા પણ રસીયા ગાન કરવામાં આવ્યું હતુ.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા મંડળ સહિત વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.2
- Post by Jasmin B Shah1
- છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહભેર ઉજવાયો, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ધુળેટીની ઉજવણી, છોટાઉદેપુર ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ ઉજવણી, તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભેચ્છા પાઠવી, ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) પણ જોડાયા, પરસ્પર પ્રેમ, ભાઈચારાની ભાવનાથી તહેવારની ઉજવણી કરી, નાના મોટા અધિકારીઓ સાથે જોડાતા એકતાનો સંદેશ આપ્યો., રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1
- Post by Salman moravala1