Shuru
Apke Nagar Ki App…
રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર એક મોટરસાયકલ ચાલકે એક રાહદારી વૃદ્ધને લેતા ગંભીર અકસ્માત ધોરાજીના જુનાગઢ ઉપર આવેલ આંબાવાડી કોલોની પાસે જુનાગઢ ઉપરથી મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિ ધુમ સ્ટાઇલમાં મોટરસાયકલ ચલાવતા હોય ત્યારે ત્યાં એક રાહદારી વૃદ્ધને જોરદાર ટક્કર મારી અને હડફેટે લીધેલ અકસ્માત ને લઈને મોટરસાયકલ ચાલક કાબુ ગુમાવતા બંને વ્યક્તિઓ મોટરસાયકલ ફંગોળી ગયા હતા જેમાં મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિ અને રાહદારી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલમાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરેલ છે
Alpesh trivedi
રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર એક મોટરસાયકલ ચાલકે એક રાહદારી વૃદ્ધને લેતા ગંભીર અકસ્માત ધોરાજીના જુનાગઢ ઉપર આવેલ આંબાવાડી કોલોની પાસે જુનાગઢ ઉપરથી મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિ ધુમ સ્ટાઇલમાં મોટરસાયકલ ચલાવતા હોય ત્યારે ત્યાં એક રાહદારી વૃદ્ધને જોરદાર ટક્કર મારી અને હડફેટે લીધેલ અકસ્માત ને લઈને મોટરસાયકલ ચાલક કાબુ ગુમાવતા બંને વ્યક્તિઓ મોટરસાયકલ ફંગોળી ગયા હતા જેમાં મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિ અને રાહદારી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલમાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરેલ છે
More news from ગુજરાત and nearby areas
- જામનગરમાં સેલના પેટ્રોલ પંપ ખાતે એક ટુ વ્હીલર ચાલક દ્વારા પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ કરાઈ1
- સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર1
- બેંકીંગ, અમરેલી.... જાફરાબાદ..... જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો....... હેમાળ ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત...... ૪ દિવસ પહેલા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનુ મોત નિપજાવનાર આરોપીને વનવિભાગે ઝડપી પાડયો..... ૩ થી ૫ વર્ષની સિંહણને સ્વીફ્ટ કારમાં કચડી નાસી જનાર કાર ચાલકને વનવિભાગે શોધી કાઢ્યો..... વનવિભાગે સ્વિફ્ટ ફોર વ્હીલર કાર સાથે આરોપી રવી ભરવાડ નામનાં હત્યારાને અમદાવાદથી દબોચયો...... ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વનવિભાગને સફળતા મળી....... વનવિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્યપ્રાણી અધિનિયમ -૧૯૭૨ ની જોગવાઇ મુજબ ગુન્હો નોંધ્યો....... આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતાં જીલ્લા જેલ હવાલે કરાયો....... બાઇટ ૧:- વિરલસિંહ ચાવડા, (ACF - અમરેલી) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- इरान ताज़ा खबर।1
- #માંડવી સિવિલ હોસ્પિટલ પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે આમ આદમી પાર્ટી કાર્ય કરી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી1
- આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.1
- જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 આંચકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા જેમાં સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.. આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે.3
- સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે1
- पंश्र्चिम बंगाल ताज़ा खबर।1