logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાંબડીયા સાબરમતી નદીમાં પાણી ઓછું થતા ઉનાળામાં પાણી તંગીના સંકેત પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે

1 hr ago
user_Press reporter
Press reporter
पत्रकार Sabarkantha, Gujarat•
1 hr ago

લાંબડીયા સાબરમતી નદીમાં પાણી ઓછું થતા ઉનાળામાં પાણી તંગીના સંકેત પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે

More news from Gujarat and nearby areas
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    27 min ago
  • વડાલી શહેર ની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ત્રિદિવસીય રમતોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો જેમાં “રમશે એશિયન… જીતશે એશિયન” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કોઓર્ડિનેટર મૌલિક પટેલના હસ્તે થયો હતો. ત્યારે આ પ્રસંગે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી અને એથ્લેટિક્સ સહિતની રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્પોર્ટ્સમેનશિપનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
    1
    વડાલી શહેર ની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ત્રિદિવસીય રમતોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો જેમાં “રમશે એશિયન… જીતશે એશિયન” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કોઓર્ડિનેટર મૌલિક પટેલના હસ્તે થયો હતો. ત્યારે આ પ્રસંગે ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી અને એથ્લેટિક્સ સહિતની રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્પોર્ટ્સમેનશિપનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો
    1
    ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    1 hr ago
  • અમેરિકા-ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ-મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદન આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા **ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India-US Trade Deal)**નો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટમાં AAP ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેની આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે. આ સંદર્ભે AAPના મહેસાણા જિલ્લા પ્રમુખ **જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)**એ જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે. AAP ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકોના મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, પશુપાલનને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થશે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનર્વિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. આ વેપાર કરારના વિરોધમાં AAP દ્વારા આગામી દિવસોમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે.
    1
    અમેરિકા-ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ-મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદન
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા **ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India-US Trade Deal)**નો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.
તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટમાં AAP ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેની આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે.
આ સંદર્ભે AAPના મહેસાણા જિલ્લા પ્રમુખ **જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)**એ જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે.
AAP ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકોના મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, પશુપાલનને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થશે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનર્વિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે.
આ વેપાર કરારના વિરોધમાં AAP દ્વારા આગામી દિવસોમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया। उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!
    1
    कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया।
उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!
    user_Bakulbhai Sharma
    Bakulbhai Sharma
    Danta, Banas Kantha•
    22 hrs ago
  • જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું
    1
    જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    30 min ago
  • Post by Yusuf Bahai
    1
    Post by Yusuf Bahai
    user_Yusuf Bahai
    Yusuf Bahai
    Video Creator પાટણ, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે
    1
    પોશીના તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે પાણીમાં ઘટાડો જોવા મળતા આવનાર ગરમીના દિવસો તેમજ ઉનાળામાં નદીમાં પાણી ઓછું કે પછી સુકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે તાલુકાની સૌથી મોટી સાબરમતી નદીમાં હાલમાં જે પાણી છે તે ઉનાળા પૂરતું ન હોય ત્યારે આવનાર સમયમાં નદીકાંઠાના વિસ્તારમાં પાણીની રામાયણ ઊભી થાય તો નવાઈ નહીં જેને લઇ પશુઓ સંમેત કૂવા બોરના તળ પણ નીચે આવે તેમ લાગી રહ્યું છે
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.