Shuru
Apke Nagar Ki App…
ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.22/03/2026ના રોજ થયેલ ખૂનના ગુનામાં પકડાયેલ આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ઉર્ફે રઘુ સોરનસિંહ ટાંક(ચીકલીગર)ને સાથે રાખીને ડિંડોલી પોલીસ દ્વારા આજરોજ ગુનાસ્થળે રિકંસ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું.
Bharat Brahmbhatt
ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.22/03/2026ના રોજ થયેલ ખૂનના ગુનામાં પકડાયેલ આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ઉર્ફે રઘુ સોરનસિંહ ટાંક(ચીકલીગર)ને સાથે રાખીને ડિંડોલી પોલીસ દ્વારા આજરોજ ગુનાસ્થળે રિકંસ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું.
More news from ગુજરાત and nearby areas
- आज दो करीब दोपहर में 1 बजे भेस्तान संगम चौकड़ी के पास ब्लू बस कंडक्टर से हाथ पाई किया इससे कंडक्टर बुरी तरह घायल हो गया अज्ञात लोगों से हुई थी लड़ाई1
- सूरत में खूनी संघर्ष: जोलवा की साईंदीप सोसायटी में भारी आतंक, दो युवकों पर चाकू से जानलेवा हमला। #viralrbharatexpressnews #suratgujarat1
- સુરત : સુરતમાં નાયરાના પેટ્રોલ પંપ બંધ થતા શહેરના અન્ય પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો સુરતના હીરાબાગ વિસ્તારમાં એચપીના પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર એકઠા થયા પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈ લોકો એક સાથે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા અડધો કલાક કલાકથી લોકો પેટ્રોલ પુરાવવા માટે વાહન લઈને લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈને લોકોમાં ડરનો માહોલ4
- आज कडोदरा टू सूरत हाईवे पर ऐश्वर्या मिल के सामने कडोदरा पुलिस स्टेशन से मात्र 200 मीटर पहले टावर के बाजू में कचरे का सैलाब लगा हुआ है जहां आए दिन कडोदरा विस्तार और बरेली विस्तार से कचरा का ढेर लगाया जाता है और जला दिया जाता है जिसके चलते चारों तरफ प्रदूषण फैल रहा है और रोड पर आने जाने वालों को जहरीली धुआ से काफी दिक्कत हो रही है ऐसे में रोड के ऊपर कुछ नहीं दिख रहा है खुदा ना खास्ता अगर एक्सीडेंट होता है तो इसकी जवाबदारी कौन लेगा क्या गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड (GPCB) को इसके ऊपर ठोस कदम नहीं उठाना चाहिए जबकि कडोदरा विस्तार में कचरे का ट्रेनर सिस्टम भी है लेकिन वहां पर कचरा नहीं ले जाया जाता और खुले में कचरे के डेर में आग लगा दिया जाता है जिसकी वजह से पशुओं की भी जान का जोखिम बना हुआ इतना प्रदूषण फैलाया जा रहा है क्या सूरत के(GPCB)गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड इसके ऊपर कोई ठोस कदम उठाएगी ? या ऐसे ही लोगों को जीवन के स्वास्थ्य के साथ खिलवाड़ होता रहेगा यह एक चर्चा का विषय है सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- *मोटरसाइकिल पर ले जा रहे अवैध गांजे को दो आरोपियों के साथ गिरफ्तार किया गया* कडोदरा जीआईडीसी के पुलिस निरीक्षक वी.ए. देसाई की देखरेख में, कडोदरा जीआईडीसी पुलिस स्टेशन के कर्मचारियों की विभिन्न टीमें गठित की गईं और उन्हें एक विशिष्ट दिशा में कार्य करने के लिए कहा गया। जहां पर 21/03/2026 को, निगरानी स्टाफ के एएसआई सुरेशभाई चिमनभाई को निजी तौर पर प्राप्त सूचना मिलते ही , सूरत जिले के पलसाना से मोटरसाइकिल पर 1.936 किलोग्राम अवैध और बिना लाइसेंस वाला गांजा ले जा रहे दो व्यक्तियों को कडोदरा चौराहे पर, महालक्ष्मी मिठाई की दुकान के सामने सार्वजनिक स्थान पर पकड़ा गया और उनके खिलाफ कानूनी कार्रवाई की गई। गिरफ्तार आरोपी का नाम दिनेशभाई बोधाभाई भरवाड, जो नवागाम डिंडोली, सूरत शहर में रहता था, मूल रूप से भावनगर रहने वाला हैं। दूसरा आरोपी समरसिंह गोधनलाल चौधरी, जो वर्तमान कृष्णानगर, कडोदरा, में रहता था जो मूल निवासी उत्तर प्रदेश का रहने वाला था जबकि एक फरार आरोपी रमेश जो ताती थैया में रहता था वह अभी फरार है उसकी छानबीन चालू सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Liveindiasuratnews241
- નવસારીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ! નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કાલીયાવાડી થી ગ્રીડ સુધીના માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. રસ્તો થશે પહોળો: રસ્તાની મધ્યથી બંને બાજુ 12-12 મીટર એટલે કે કુલ 24 મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે. દબાણ હટાવો ઝુંબેશ: રસ્તામાં નડતરરૂપ તમામ દબાણો અને બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટ્રાફિક મુક્તિ: હનુમાન મંદિરની આસપાસ અને ગ્રીડ હાઈવે તરફ જતાં ટ્રાફિકની જે સમસ્યા હતી, તે હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. નવસારી હવે વધુ સ્માર્ટ અને ખુલ્લા રસ્તાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે!1
- ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.22/03/2026ના રોજ થયેલ ખૂનના ગુનામાં પકડાયેલ આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ઉર્ફે રઘુ સોરનસિંહ ટાંક(ચીકલીગર)ને સાથે રાખીને ડિંડોલી પોલીસ દ્વારા આજરોજ ગુનાસ્થળે રિકંસ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું.1