logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે. એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.

2 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
2 hrs ago

એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને

પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે. એફ એ

આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું

આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત 10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત આઈ વી એફમાં બેદરકારીનો આરોપ ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો બાઈટ કૌશિક પરમાર અગ્રણી મહેસાણા મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત 10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત આઈ વી એફમાં બેદરકારીનો આરોપ ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો બાઈટ કૌશિક પરમાર અગ્રણી
    4
    મહેસાણા

મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત

10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા

કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત

આઈ વી એફમાં બેદરકારીનો આરોપ

ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો

બાઈટ કૌશિક પરમાર અગ્રણી
મહેસાણા
મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત
10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા
કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત
આઈ વી એફમાં બેદરકારીનો આરોપ
ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો
બાઈટ કૌશિક પરમાર અગ્રણી
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    41 min ago
  • મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી.  પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી.  મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને  સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા
    1
    મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી..
શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. 
પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો.
ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા.
વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. 
મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને 
સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું.
આશિષ પટેલ મહેસાણા
    user_WORLD24
    WORLD24
    મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ
    1
    વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
  • કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers
    1
    કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું 

કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું 
#કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
  • 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨‍✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨‍✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad
    1
    🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨‍✈️

अब चिंता नहीं!
Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗

✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal Driver
✅ Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver

📍 सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975

🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर

#AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad
🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨‍✈️
अब चिंता नहीं!
Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal Driver
✅ Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर
#AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલમાં મિલકત વિવાદે લીધો ઉગ્ર વળાંક, ફાયરિંગથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રમોદ પ્રજાપતિ અને પવન પ્રજાપતિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પ્રમોદ, પવન અને તેમના નાના ભાઈ આશિષ પ્રજાપતિ વચ્ચે વડીલોપાર્જિત બે મકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આશિષ પ્રજાપતિએ બંને મકાન પોતાના નામે કરાવી લીધા હોવાનો આક્ષેપ છે. પ્રમોદ અને પવન દ્વારા મિલકતમાં 33-33 ટકા હિસ્સાની માંગ કરવામાં આવી હતી. વિવાદનું સમાધાન કરવા ભાઈઓ એકત્ર થયા હતા. દરમિયાન બોલાચાલી બાદ પ્રમોદ પ્રજાપતિએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેન્દ્ર પ્રજાપતિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ અને પવન બંને આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. રામોલ પોલીસે લાયસન્સવાળું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 
વસ્ત્રાલમાં મિલકત વિવાદે લીધો ઉગ્ર વળાંક, ફાયરિંગથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
અમદાવાદના વસ્ત્રાલમાં તક્ષશિલા સ્કૂલ પાસે ફાયરિંગની ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પ્રમોદ પ્રજાપતિ અને પવન પ્રજાપતિની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પ્રમોદ, પવન અને તેમના નાના ભાઈ આશિષ પ્રજાપતિ વચ્ચે વડીલોપાર્જિત બે મકાનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આશિષ પ્રજાપતિએ બંને મકાન પોતાના નામે કરાવી લીધા હોવાનો આક્ષેપ છે. પ્રમોદ અને પવન દ્વારા મિલકતમાં 33-33 ટકા હિસ્સાની માંગ કરવામાં આવી હતી.
વિવાદનું સમાધાન કરવા ભાઈઓ એકત્ર થયા હતા. દરમિયાન બોલાચાલી બાદ પ્રમોદ પ્રજાપતિએ કથિત રીતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં રાજેન્દ્ર પ્રજાપતિને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
પ્રમોદ અને પવન બંને આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. રામોલ પોલીસે લાયસન્સવાળું હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    5 hrs ago
  • એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે. એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.
    4
    એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.
એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.