Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો દાહોદ જિલ્લાના હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો આજે તારીખ 10/05/2026 રવિવારના રોજ સવારે 1.45 કલાકે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક પર સવાર 2 વ્યક્તિમાંથી 1નુ મોત 1 ઈજાગ્રસ્ત. ટ્રક ચાલક વાહન લઈને ફરાર. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Saurabh Gelot
દાહોદ જિલ્લાના હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો દાહોદ જિલ્લાના હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો આજે તારીખ 10/05/2026 રવિવારના રોજ સવારે 1.45 કલાકે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક પર સવાર 2 વ્યક્તિમાંથી 1નુ મોત 1 ઈજાગ્રસ્ત. ટ્રક ચાલક વાહન લઈને ફરાર. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
More news from ગુજરાત and nearby areas
- દાહોદના ગોવિંદ નગર નજીક હાઉસિંગ બોર્ડના એક ખાલી પ્લોટમાં રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. શહેરના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.1
- છોટાઉદેપુર જિલ્લા 'આપ' પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલીમાં ગુનો દાખલ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોલીસ વિરુદ્ધ ભ્રામક ટિપ્પણીઓ અને વીડિયો વાયરલ કર્યાનો આરોપ છે. આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં પોલીસ પર AAPના ચૂંટાયેલા ઉમેદવારોને ધમકાવવાનો અને હેરાન કરવાનો આરોપ હતો. આ વીડિયો દ્વારા પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે.1
- બોડેલીમાં AAP જિલ્લા પ્રમુખ સામે નોંધાયેલી ફરિયાદ મામલે પીઆઈ બરંડાએ મીડિયામાં મહત્વનું નિવેદન આપ્યું છે. પીઆઈના આ નિવેદનથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો હોવાનું મનાય છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થર મારો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી...1
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.2
- દાહોદ જિલ્લાના હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો દાહોદ જિલ્લાના હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો આજે તારીખ 10/05/2026 રવિવારના રોજ સવારે 1.45 કલાકે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. હડમત ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.બાઇક પર સવાર 2 વ્યક્તિમાંથી 1નુ મોત 1 ઈજાગ્રસ્ત. ટ્રક ચાલક વાહન લઈને ફરાર. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..1
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.1