logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પી પી સવાણી હોસ્ટેલ મામલે મહેશભાઈ સવાણીનુ નિવેદન હોસ્ટેલ માં ૩,૦૦૦ બાળકો માટે જમવાનું બનાવવામાં આવ્યું હતું ​જે પૈકી હોસ્ટેલના ૧૨ બાળકોને ઝાડા-ઉલટીની સમસ્યા થતાં તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જે એક વાસણ માંથી જેટલા બાળકો એ ભોજન લીધું તેઓ ને તપાસ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા ​ ઓબ્ઝર્વેશન માટે ૯ દીકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેઓને તબિયત માં સુધાર આવતા ૩-૩ કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી હોસ્ટેલ ના ભોજન થી જો ફૂડ પોઝનિંગ થયું હોઈ તો ભોજન લેનાર 3000 બાળકોને થાય : મહેશભાઈ સવાણી પરંતુ એક વાસણ માંથી ભોજન લેનાર માત્ર 9 દીકરીઓને જ ઝાડા ઉલટી થયા : મહેશ ભાઈ સવાણી ક્યાં કારણોસર 9 દીકરીઓને આ તકલીફ થઈ તે બાબતે તપાસ કરાશે : મહેશ ભાઈ સવાણી આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારયો હોવાની માહિતી સામે આવી છે. ​ ૩,૦૦૦ બાળકોમાંથી માત્ર ૧૨ બાળકોને જ આ સમસ્યા થઈ હોવાનું સંચાલકોએ જણાવ્યું છે પી પી સવાણી હોસ્ટેલ મામલે મહેશભાઈ સવાણીનુ નિવેદન હોસ્ટેલ માં ૩,૦૦૦ બાળકો માટે જમવાનું બનાવવામાં આવ્યું હતું ​જે પૈકી હોસ્ટેલના ૧૨ બાળકોને ઝાડા-ઉલટીની સમસ્યા થતાં તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જે એક વાસણ માંથી જેટલા બાળકો એ ભોજન લીધું તેઓ ને તપાસ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા ​ ઓબ્ઝર્વેશન માટે ૯ દીકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેઓને તબિયત માં સુધાર આવતા ૩-૩ કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી હોસ્ટેલ ના ભોજન થી જો ફૂડ પોઝનિંગ થયું હોઈ તો ભોજન લેનાર 3000 બાળકોને થાય : મહેશભાઈ સવાણી પરંતુ એક વાસણ માંથી ભોજન લેનાર માત્ર 9 દીકરીઓને જ ઝાડા ઉલટી થયા : મહેશ ભાઈ સવાણી ક્યાં કારણોસર 9 દીકરીઓને આ તકલીફ થઈ તે બાબતે તપાસ કરાશે : મહેશ ભાઈ સવાણી આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારયો હોવાની માહિતી સામે આવી છે. ​ ૩,૦૦૦ બાળકોમાંથી માત્ર ૧૨ બાળકોને જ આ સમસ્યા થઈ હોવાનું સંચાલકોએ જણાવ્યું છે

1 hr ago
user_Raftar surat news
Raftar surat news
Katargam, Surat•

More news from Surat and nearby areas
  • પી પી સવાણી હોસ્ટેલ મામલે મહેશભાઈ સવાણીનુ નિવેદન હોસ્ટેલ માં ૩,૦૦૦ બાળકો માટે જમવાનું બનાવવામાં આવ્યું હતું ​જે પૈકી હોસ્ટેલના ૧૨ બાળકોને ઝાડા-ઉલટીની સમસ્યા થતાં તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જે એક વાસણ માંથી જેટલા બાળકો એ ભોજન લીધું તેઓ ને તપાસ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા ​ ઓબ્ઝર્વેશન માટે ૯ દીકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેઓને તબિયત માં સુધાર આવતા ૩-૩ કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી હોસ્ટેલ ના ભોજન થી જો ફૂડ પોઝનિંગ થયું હોઈ તો ભોજન લેનાર 3000 બાળકોને થાય : મહેશભાઈ સવાણી પરંતુ એક વાસણ માંથી ભોજન લેનાર માત્ર 9 દીકરીઓને જ ઝાડા ઉલટી થયા : મહેશ ભાઈ સવાણી ક્યાં કારણોસર 9 દીકરીઓને આ તકલીફ થઈ તે બાબતે તપાસ કરાશે : મહેશ ભાઈ સવાણી આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારયો હોવાની માહિતી સામે આવી છે. ​ ૩,૦૦૦ બાળકોમાંથી માત્ર ૧૨ બાળકોને જ આ સમસ્યા થઈ હોવાનું સંચાલકોએ જણાવ્યું છે પી પી સવાણી હોસ્ટેલ મામલે મહેશભાઈ સવાણીનુ નિવેદન હોસ્ટેલ માં ૩,૦૦૦ બાળકો માટે જમવાનું બનાવવામાં આવ્યું હતું ​જે પૈકી હોસ્ટેલના ૧૨ બાળકોને ઝાડા-ઉલટીની સમસ્યા થતાં તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જે એક વાસણ માંથી જેટલા બાળકો એ ભોજન લીધું તેઓ ને તપાસ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા ​ ઓબ્ઝર્વેશન માટે ૯ દીકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેઓને તબિયત માં સુધાર આવતા ૩-૩ કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી હોસ્ટેલ ના ભોજન થી જો ફૂડ પોઝનિંગ થયું હોઈ તો ભોજન લેનાર 3000 બાળકોને થાય : મહેશભાઈ સવાણી પરંતુ એક વાસણ માંથી ભોજન લેનાર માત્ર 9 દીકરીઓને જ ઝાડા ઉલટી થયા : મહેશ ભાઈ સવાણી ક્યાં કારણોસર 9 દીકરીઓને આ તકલીફ થઈ તે બાબતે તપાસ કરાશે : મહેશ ભાઈ સવાણી આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારયો હોવાની માહિતી સામે આવી છે. ​ ૩,૦૦૦ બાળકોમાંથી માત્ર ૧૨ બાળકોને જ આ સમસ્યા થઈ હોવાનું સંચાલકોએ જણાવ્યું છે
    1
    પી પી સવાણી હોસ્ટેલ મામલે મહેશભાઈ સવાણીનુ નિવેદન 

 હોસ્ટેલ માં ૩,૦૦૦ બાળકો માટે જમવાનું બનાવવામાં આવ્યું હતું 

​જે પૈકી હોસ્ટેલના ૧૨ બાળકોને ઝાડા-ઉલટીની સમસ્યા થતાં તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા 

જે એક વાસણ માંથી જેટલા બાળકો એ ભોજન લીધું તેઓ ને તપાસ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા 

​ ઓબ્ઝર્વેશન માટે ૯ દીકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી,

 જેઓને તબિયત માં સુધાર આવતા ૩-૩ કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી 

હોસ્ટેલ ના ભોજન થી જો ફૂડ પોઝનિંગ થયું હોઈ તો ભોજન લેનાર 3000 બાળકોને થાય : મહેશભાઈ સવાણી 

પરંતુ એક વાસણ માંથી ભોજન લેનાર માત્ર 9 દીકરીઓને જ ઝાડા ઉલટી થયા : મહેશ ભાઈ સવાણી 

ક્યાં કારણોસર 9 દીકરીઓને આ તકલીફ થઈ તે બાબતે તપાસ કરાશે : મહેશ ભાઈ સવાણી 

 આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારયો હોવાની માહિતી સામે આવી છે.
​
 ૩,૦૦૦ બાળકોમાંથી માત્ર ૧૨ બાળકોને જ આ સમસ્યા થઈ હોવાનું સંચાલકોએ જણાવ્યું છે

  • સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
    1
    સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે સિગ્નલ પર ઉભેલી કારમા અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો કાર માંથી ધુમાડો નીકળતા લોકોમાં દોડધામ મચી ઘટનાની જાણ થતા આગ પર કાબૂ મેળવાયો સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી: લિંબાયતમાં 20,000 દીવાઓ સાથે મહાઆરતી યોજાઈ ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી
    1
    સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી: લિંબાયતમાં 20,000 દીવાઓ સાથે મહાઆરતી યોજાઈ
ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    6 hrs ago
  • સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અવસરે સુરતમાં બોરવેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો SMC ઉધના ઝોન વિસ્તારમાં 151 સ્થળો પર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
    1
    સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અવસરે સુરતમાં બોરવેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

SMC ઉધના ઝોન વિસ્તારમાં 151 સ્થળો પર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के जन्मदिन बनाया गया माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के जन्मदिन के अवसर पर गुजरात प्रदेश भाजपा अल्पसंख्यक मोर्चा के अध्यक्ष के मार्गदर्शन में तथा सूरत शहर भाजपा अध्यक्ष श्री परेशभाई पटेल के मार्गदर्शन से एक विशेष कार्यक्रम का आयोजन किया गया।
    1
    प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के जन्मदिन बनाया गया
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के जन्मदिन के अवसर पर गुजरात प्रदेश भाजपा अल्पसंख्यक मोर्चा के अध्यक्ष के मार्गदर्शन में तथा सूरत शहर भाजपा अध्यक्ष श्री परेशभाई पटेल के मार्गदर्शन से एक विशेष कार्यक्रम का आयोजन किया गया।
    user_GUJARAT PATRIKA NEWS CHAN
    GUJARAT PATRIKA NEWS CHAN
    Media company અડાજણ, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की
    1
    प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    1
    🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • ​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ ​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા ​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ ​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ ​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ ​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે ​સાંસદ ગોવિંદ ધોળકિયાનો દીપફેક વીડિયો બનાવનાર બે ગઠિયા હરિયાણાથી ઝડપાયા ​AI ટુલ ChatGPT નો ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ અને ડીપફેક વીડિયો બનાવ્યાની કબૂલાત ​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ ​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા ​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ ​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ ​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ ​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે કુલ ₹9,84 કરોડ નો આરોપીઓએ ફ્રોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો
    1
    ​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ

​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા

​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, 

ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ

​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ

​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ 

​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ 

આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે 

જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો 

આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે 

​સાંસદ ગોવિંદ ધોળકિયાનો દીપફેક વીડિયો બનાવનાર બે ગઠિયા હરિયાણાથી ઝડપાયા
​AI ટુલ ChatGPT નો ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ અને ડીપફેક વીડિયો બનાવ્યાની કબૂલાત
​જૂના સિક્કા-નોટના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ
​Old Coin Company નામે ફેક પ્રોફાઇલ બનાવી RBI ના નામે ભોળી જનતાને ગેરમાર્ગે દોરતા હતા
​સાઇબર ગઠિયાઓએ ૧૧ UPI અને ૨ બેંક ખાતામાં પડાવ્યા નાણાં, 
ડિલીટ ડેટા રિકવરીની કવાયત હાથ ધરાઈ
​હરિયાણાના નૂહ જિલ્લામાંથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ ખાન ની ધરપકડ
​સાઇબર ફ્રોડના આ રેકેટમાં માસ્ટર માઇન્ડ અને અન્ય અસંખ્ય લોકોની સંડોવણી અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ 
​સાંસદ ગોવિંદ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાની ફરિયાદ બાદ સાઇબર સેલએ આરોપીઓની કરી ધરપકડ 
આરોપીઓ વિરુદ્ધ કુલ 9 ફરિયાદ ઓનલાઇન નોંધાઈ છે 
જાણીતા લોકોના ચહેરા અને નામ નો ઉપયોગ કરી આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો 
આરોપીઓ પાસેથી 10 જેટલા એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં ટ્રાન્જેકશન થયા છે 
કુલ ₹9,84 કરોડ નો આરોપીઓએ ફ્રોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.