Shuru
Apke Nagar Ki App…
इरान विरोध प्रदर्शन बारे में संयुक्त मानव अधिकार संगठन में चिंता।
રજની ભાઈ પરીખ
इरान विरोध प्रदर्शन बारे में संयुक्त मानव अधिकार संगठन में चिंता।
More news from Gujarat and nearby areas
- “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા1
- ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે..... ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....1
- વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા1
- જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ4
- Post by Darshan rambhai parmar1
- સુન્દર કાર્ય.1
- ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો1
- રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1