logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાભર તાલુકાના રૂની ગામની ધટના નવો વળાંક આવતા ચર્ચાનો વિષય બન્યો ભાભર તાલુકાના રૂની ગામની લગભગ બે વર્ષ અગાઉ ની ધટના સિંગર કિંજલ રબારીના કારણે ચર્ચા નો વિષય બની રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની ધટના અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક ગીતને લઈને પ્રખ્યાત થયેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામના વતની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજ યુવાન સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ રબારી સમાજના યુવાનો અને આગેવાનોએ ખાસ વાવ થરાદ જિલ્લાના યુવા નેતા ઠાકરસીભાઇ રબારી મુદ્દા આખા ગુજરાત રાજસ્થાન માં ઉછળાવ્યો હતો અને આખરે કિંજલ રબારી ને સમાજ લોકો અને પોતાના પરિવાર ની ચિંતા કરીને ચૌધરી સમાજ ના યુવાન સાથે પ્રેમ લગ્ન આખરે અંત લાવીને પોતાના પરિવાર સાથે રહેવા માટે જાહેરાત કરી હતું ત્યારે આખો મુદ્રો શાંત થયો હતો એના બીજા દિવસે ચૌધરી સમાજ ની આશરે ત્રણ વર્ષ અગાઉ ભાગેલ યુવતી ને પરત લાવવા માટે એક સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો અને સમાજ પાસે આજીજી કરી હતી અને ચૌધરી સમાજ ના આગેવાનો અને યુવાનોએ મેદાને આવ્યા હતા અને 18,3,2026 ના રોજ એક જાહેર મીટીંગ આયોજન કર્યા બાદ આજે કંકુબેન ચૌધરી નો વિડિઓ સામે આવ્યો હતો અને તેમણે માગણી સમાજ જોડે કરી હતી કે મારો પરિવાર માં એક દીકરો છે અને માં બાપ થી અલગ. ન કરશો અને હું રાજીખુશ લગ્ન કર્યા છે તેથી સમાજે નિર્યણ સારો લેવા વિનંતી કરી હતી જોતા રહો વિડિઓ માં સુ કયું

3 hrs ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•
3 hrs ago

ભાભર તાલુકાના રૂની ગામની ધટના નવો વળાંક આવતા ચર્ચાનો વિષય બન્યો ભાભર તાલુકાના રૂની ગામની લગભગ બે વર્ષ અગાઉ ની ધટના સિંગર કિંજલ રબારીના કારણે ચર્ચા નો વિષય બની રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની ધટના અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક ગીતને લઈને પ્રખ્યાત થયેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામના વતની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજ યુવાન સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ રબારી સમાજના યુવાનો અને આગેવાનોએ ખાસ વાવ થરાદ જિલ્લાના યુવા નેતા ઠાકરસીભાઇ રબારી મુદ્દા આખા ગુજરાત રાજસ્થાન માં ઉછળાવ્યો હતો અને આખરે કિંજલ રબારી ને સમાજ લોકો અને પોતાના પરિવાર ની ચિંતા કરીને ચૌધરી સમાજ ના યુવાન સાથે પ્રેમ લગ્ન આખરે અંત લાવીને પોતાના પરિવાર સાથે રહેવા માટે જાહેરાત કરી હતું ત્યારે આખો મુદ્રો શાંત થયો હતો એના બીજા દિવસે ચૌધરી સમાજ ની આશરે ત્રણ વર્ષ અગાઉ ભાગેલ યુવતી ને પરત લાવવા માટે એક સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો અને સમાજ પાસે આજીજી કરી હતી અને ચૌધરી સમાજ ના આગેવાનો અને યુવાનોએ મેદાને આવ્યા હતા અને 18,3,2026 ના રોજ એક જાહેર મીટીંગ આયોજન કર્યા બાદ આજે કંકુબેન ચૌધરી નો વિડિઓ સામે આવ્યો હતો અને તેમણે માગણી સમાજ જોડે કરી હતી કે મારો પરિવાર માં એક દીકરો છે અને માં બાપ થી અલગ. ન કરશો અને હું રાજીખુશ લગ્ન કર્યા છે તેથી સમાજે નિર્યણ સારો લેવા વિનંતી કરી હતી જોતા રહો વિડિઓ માં સુ કયું

More news from Banas Kantha and nearby areas
  • ભાભર તાલુકાના રૂની ગામની લગભગ બે વર્ષ અગાઉ ની ધટના સિંગર કિંજલ રબારીના કારણે ચર્ચા નો વિષય બની રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની ધટના અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક ગીતને લઈને પ્રખ્યાત થયેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામના વતની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજ યુવાન સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ રબારી સમાજના યુવાનો અને આગેવાનોએ ખાસ વાવ થરાદ જિલ્લાના યુવા નેતા ઠાકરસીભાઇ રબારી મુદ્દા આખા ગુજરાત રાજસ્થાન માં ઉછળાવ્યો હતો અને આખરે કિંજલ રબારી ને સમાજ લોકો અને પોતાના પરિવાર ની ચિંતા કરીને ચૌધરી સમાજ ના યુવાન સાથે પ્રેમ લગ્ન આખરે અંત લાવીને પોતાના પરિવાર સાથે રહેવા માટે જાહેરાત કરી હતું ત્યારે આખો મુદ્રો શાંત થયો હતો એના બીજા દિવસે ચૌધરી સમાજ ની આશરે ત્રણ વર્ષ અગાઉ ભાગેલ યુવતી ને પરત લાવવા માટે એક સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો અને સમાજ પાસે આજીજી કરી હતી અને ચૌધરી સમાજ ના આગેવાનો અને યુવાનોએ મેદાને આવ્યા હતા અને 18,3,2026 ના રોજ એક જાહેર મીટીંગ આયોજન કર્યા બાદ આજે કંકુબેન ચૌધરી નો વિડિઓ સામે આવ્યો હતો અને તેમણે માગણી સમાજ જોડે કરી હતી કે મારો પરિવાર માં એક દીકરો છે અને માં બાપ થી અલગ. ન કરશો અને હું રાજીખુશ લગ્ન કર્યા છે તેથી સમાજે નિર્યણ સારો લેવા વિનંતી કરી હતી જોતા રહો વિડિઓ માં સુ કયું
    1
    ભાભર તાલુકાના રૂની ગામની લગભગ બે વર્ષ અગાઉ ની ધટના સિંગર કિંજલ રબારીના કારણે ચર્ચા નો વિષય બની 
રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ
વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની ધટના અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક ગીતને લઈને પ્રખ્યાત થયેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામના વતની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજ યુવાન સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ રબારી સમાજના યુવાનો અને આગેવાનોએ ખાસ વાવ થરાદ જિલ્લાના યુવા નેતા ઠાકરસીભાઇ રબારી મુદ્દા આખા ગુજરાત રાજસ્થાન માં ઉછળાવ્યો હતો અને આખરે કિંજલ રબારી ને સમાજ લોકો અને પોતાના પરિવાર ની ચિંતા કરીને ચૌધરી સમાજ ના યુવાન સાથે પ્રેમ લગ્ન આખરે અંત લાવીને પોતાના પરિવાર સાથે રહેવા માટે જાહેરાત કરી હતું ત્યારે આખો મુદ્રો શાંત થયો હતો એના બીજા દિવસે ચૌધરી સમાજ ની આશરે ત્રણ વર્ષ અગાઉ ભાગેલ યુવતી ને પરત લાવવા માટે એક સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કર્યો હતો અને સમાજ પાસે આજીજી કરી હતી અને ચૌધરી સમાજ ના આગેવાનો અને યુવાનોએ મેદાને આવ્યા હતા અને 18,3,2026 ના રોજ એક જાહેર મીટીંગ આયોજન કર્યા બાદ આજે કંકુબેન ચૌધરી નો વિડિઓ સામે આવ્યો હતો અને તેમણે માગણી સમાજ જોડે કરી હતી કે મારો પરિવાર માં એક દીકરો છે અને માં બાપ થી અલગ. ન કરશો અને હું રાજીખુશ લગ્ન કર્યા છે તેથી સમાજે નિર્યણ સારો લેવા વિનંતી કરી હતી જોતા રહો વિડિઓ માં સુ કયું
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    3 hrs ago
  • જય અર્બુદા મિત્રો ગમે તેવું કામ હોય પણ એક દિવસ નો ટાઇમ કાઢી ને હું પણ જાઉં છું અને તમે પણ આવજો ગામ રૂની તાલુકો ભાભર એક દિવસ સમાજના હિત માટે પણ ફાળવવો જોઈએ જય માં અર્બુદા,,,,,,, AA
    1
    જય અર્બુદા મિત્રો ગમે તેવું કામ હોય પણ એક દિવસ નો ટાઇમ કાઢી ને હું પણ જાઉં છું અને તમે પણ આવજો ગામ રૂની તાલુકો ભાભર એક દિવસ સમાજના હિત માટે પણ ફાળવવો જોઈએ જય માં અર્બુદા,,,,,,, AA
    user_A B Bhedaru
    A B Bhedaru
    Farmer દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • દિયોદરના સોની ગામે જાહેરમાં વિધાર્થી પર છરી વડે હુમલો કર્યાની ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર ઉભેલા વિધાર્થી ઉપર બે યુવકોએ છરી વડે કર્યો હિંસક હુમલો કરાયાની ઘટના સામે આવી હુમલામાં મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો ઇજાગ્રસ્ત યુવકે નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ હુમલા ના વીડિયો સામે આવ્યા દિયોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા #DyCMHarshSanghavi #spvavtharad #dyspdeodar #deodarpolice #GujaratPolice #vavtharaddistrict
    4
    દિયોદરના સોની ગામે જાહેરમાં વિધાર્થી પર છરી વડે હુમલો કર્યાની ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો
દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર ઉભેલા વિધાર્થી ઉપર બે યુવકોએ  છરી વડે કર્યો હિંસક હુમલો કરાયાની ઘટના સામે આવી
હુમલામાં મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો
ઇજાગ્રસ્ત યુવકે નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
હુમલા ના વીડિયો સામે આવ્યા દિયોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા
#DyCMHarshSanghavi #spvavtharad #dyspdeodar #deodarpolice #GujaratPolice #vavtharaddistrict
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • વાવ થરાદ જિલ્લા દિયોદરના સોની ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિધાર્થી પર હુમલા થયાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે બોર્ડ ની પરીક્ષા નુ પેપર આપી સ્કૂલ ની બહાર આવતા વિધાર્થી ઉપર બે ઈસમોએ છરી વડે હુમલો કર્યો નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ કાયદા વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉઠ્યા હતા મૂળ નેસડા ગામના મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગઈકાલે બપોરે દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ધોરણ 12માં પેપર આપવા આવ્યો હતો પેપર પતાવી સ્કૂલ માંથી બહાર નીકળતા નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ નામના બે ઈસમોએ અંગત અદાવતમાં વિધાર્થી મહેશ ચૌધરી પર છરી વડે જાહેરમાં હુમલો કર્યો હતો હુમલામાં મહેશ ચૌધરી ને માથાના ભાગે ઇજા પહોંચતા 108 એમ્બ્યુલસ દ્વારા સારવાર અર્થ દિયોદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હુમલાનો ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી જો કે જાહેરમાં છરી વડે હુમલા ને લઈ કાયદા અને વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉભા થયા છે બનાવ ને લઈ દિયોદર પોલીસે હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે
    2
    વાવ થરાદ જિલ્લા દિયોદરના સોની ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિધાર્થી પર હુમલા થયાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે બોર્ડ ની પરીક્ષા નુ પેપર આપી સ્કૂલ ની બહાર આવતા વિધાર્થી ઉપર બે ઈસમોએ છરી વડે હુમલો કર્યો નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ કાયદા વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉઠ્યા હતા મૂળ નેસડા ગામના મહેશ ચૌધરી નામનો 18 વર્ષીય યુવક ગઈકાલે બપોરે દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં ધોરણ 12માં પેપર આપવા આવ્યો હતો પેપર પતાવી સ્કૂલ માંથી બહાર નીકળતા નેસડા ગામના હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ નામના બે ઈસમોએ અંગત અદાવતમાં વિધાર્થી મહેશ ચૌધરી પર છરી વડે જાહેરમાં હુમલો કર્યો હતો હુમલામાં મહેશ ચૌધરી ને માથાના ભાગે ઇજા પહોંચતા 108 એમ્બ્યુલસ દ્વારા સારવાર અર્થ દિયોદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હુમલાનો ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી જો કે જાહેરમાં છરી વડે હુમલા ને લઈ કાયદા અને વ્યવસ્થા સામે ગભીર સવાલો ઉભા થયા છે બનાવ ને લઈ દિયોદર પોલીસે હુમલા ખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    3 hrs ago
  • શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું
    1
    શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને  પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે.
આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે.
બાઈટ:
સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • “ભાઈચારો જે રાખે, તે સાચો માનવ જાણ, એકતા માં શક્તિ વસે, એ જ સમાજની શાન.” રબારી સમાજના યુવાનોને નમ્ર વિનંતી દરેક સમાજ સાથે ભાઈચારો, પ્રેમ અને સન્માન જાળવો, કારણ કે એકતા જ આપણી સાચી ઓળખ છે.
    1
    “ભાઈચારો જે રાખે, તે સાચો માનવ જાણ,
એકતા માં શક્તિ વસે, એ જ સમાજની શાન.”
રબારી સમાજના યુવાનોને નમ્ર વિનંતી દરેક સમાજ સાથે ભાઈચારો, પ્રેમ અને સન્માન જાળવો, કારણ કે એકતા જ આપણી સાચી ઓળખ છે.
    user_A B Bhedaru
    A B Bhedaru
    Farmer દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.