logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડોદરા GIDC પો.સ્ટે. વિસ્તારના સોનીપાર્કમાં કૈલાશભાઇની બિલ્ડીંગમાં આવેલ શિરવી મેડીકલ સ્ટોરમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનુ વેચાણ કરતા ઇસમને પકડી પાડતી સુરત જિલ્લા એસ.ઓ.જી.પોલીસ. મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સા નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય વિસ્તારમા ચાલતા મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા નશાકારક ટેબ્લેટ ડ્રગ્સનુ વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી માટે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર નાઓને સુચના આપેલ. જે અનુસંધાને ગઇકાલ તા.૦૪/૦૪/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એલ.ડી.ઓડેદરા નાઓની સુચના અને પો.સ.ઇ.જે.કે.રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો કડોદરા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમા હતા. દરમ્યાન એ.એસ.આઈ. રાજેન્દ્રભાઇ બંસીલાલ તથા એ.એસ.આઇ ભુપેન્દ્રભાઇ અંબિકાપ્રસાદ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેકટર શ્રી જી.યુ.ઉપાધ્યાય નાઓને સાથે રાખી કડોદરા જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તારનાં સોનીપાર્કમાં કૈલાશભાઇની બિલ્ડીંગમાં આવેલ શિરવી મેડીકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનુ વેચાણ કરતા સંચાલક ઈસમ મળી આવતા તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સંચાલક ઈસમ. (૧) ફુલચંદ S/O માંગીલાલ શિરવી ઉ.વ.૩૦ રહેવાસી-હાલ-૨૩૭, નિલકંઠ સોસાયટી, તાતીથૈયા તા-પલસાણા જી-સુરત મુળ રહે-ભુરાલાશ તા-બાલી જી-પાલી, રાજસ્થાન કબ્જે કરેલ મુદ્દામાલ ૧. રેક્સલે-ટી ૧૦૦ ML નંગ-૦૪ જેની કુલ્લે કિં.રૂ.૭૦૦/-નો મુદામાલ, ઉપરોક્ત શિરવી મેડીકલ સ્ટોરમાંથી મળી આવેલ ડોક્ટરના પ્રીસ્ક્રીપશન વગર વેચાણ કરતો સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે. તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાય આવેથી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ એન્ડ રૂલ્સ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

7 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•

More news from Surat and nearby areas
  • Post by Dileep Kumar yadav
    2
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • #सूरत ##SOG//कामरेज पुलिस ने फार्म हाउस में मलिक समेत 30 को किया गिरफ्तार
    1
    #सूरत ##SOG//कामरेज पुलिस ने फार्म हाउस में मलिक समेत 30 को किया गिरफ्तार
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया
    1
    सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।
    1
    सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    23 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • सूरत* के ताती थैया में जहरीली प्रदूषण का कहर, आखिर किसके आशीर्वाद से चल रहा है
    1
    सूरत* के ताती थैया में जहरीली प्रदूषण का कहर, आखिर किसके आशीर्वाद से चल रहा है
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.