logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है। सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।

11 hrs ago
user_Hafiz Shaikh
Hafiz Shaikh
નવસારી, નવસારી, ગુજરાત•
11 hrs ago

सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है। सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।

More news from ગુજરાત and nearby areas
  • સુરત રેલ્વે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને રેલ્વે પોલીસે નવજીવન આપ્યું હતું. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTVમાં કેદ થયા રુંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે ટ્રેન નંબર ૦૯૬૨૮ અજમેર સ્પેશ્યલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૦૧ પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સર્વેલન્સ ટીમની સમયસૂચકતા: ટ્રેન ઉભી રખાવી મુસાફરને બહાર કાઢ્યો પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલ્વે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી. રેલ્વે જવાનોએ ત્વરિત ટ્રેન ઉભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગભરાઈ ગયેલા યુવકને પોલીસનો માનવીય અભિગમ ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલ્વે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે.
    1
    સુરત રેલ્વે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને રેલ્વે પોલીસે નવજીવન આપ્યું હતું. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
CCTVમાં કેદ થયા રુંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે ટ્રેન નંબર ૦૯૬૨૮ અજમેર સ્પેશ્યલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૦૧ પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
સર્વેલન્સ ટીમની સમયસૂચકતા: ટ્રેન ઉભી રખાવી મુસાફરને બહાર કાઢ્યો
પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલ્વે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી. રેલ્વે જવાનોએ ત્વરિત ટ્રેન ઉભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ગભરાઈ ગયેલા યુવકને પોલીસનો માનવીય અભિગમ
ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલ્વે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • सूरत पुलिस को मिला 27 साल पुराना मदर का मुजरिम
    1
    सूरत पुलिस को मिला 27 साल पुराना मदर का मुजरिम
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • #Wownewsgujarat #SuratCity #BreakingNews #SadNews #SuratPolice #GujaratNews
    1
    #Wownewsgujarat
#SuratCity #BreakingNews #SadNews #SuratPolice #GujaratNews
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    6 hrs ago
  • सूरत ब्रेकिंग सूरत रेलवे स्टेशन पर चलती ट्रेन में चढ़ते समय महिला को टक्कर लगी सूरत रेलवे स्टेशन पर एक बार फिर खाकी का इंसानी चेहरा और सतर्कता देखने को मिली प्लेटफ़ॉर्म पर ड्यूटी पर तैनात दो GRP कर्मियों ने एक महिला यात्री की जान बचाई अमृतसर वीकली ट्रेन में चढ़ते समय उसका पैर फिसल गया कर्मियों ने महिला को ट्रेन और प्लेटफ़ॉर्म के बीच गैप में फंसने से पहले ही बाहर निकाल लिया GRP पुलिस के हेड कांस्टेबल नितिनभाई वसावा और अनिलभाई के काम की तारीफ़ हुई
    1
    सूरत ब्रेकिंग
सूरत रेलवे स्टेशन पर चलती ट्रेन में चढ़ते समय महिला को टक्कर लगी
सूरत रेलवे स्टेशन पर एक बार फिर खाकी का इंसानी चेहरा और सतर्कता देखने को मिली
प्लेटफ़ॉर्म पर ड्यूटी पर तैनात दो GRP कर्मियों ने एक महिला यात्री की जान बचाई
अमृतसर वीकली ट्रेन में चढ़ते समय उसका पैर फिसल गया
कर्मियों ने महिला को ट्रेन और प्लेटफ़ॉर्म के बीच गैप में फंसने से पहले ही बाहर निकाल लिया
GRP पुलिस के हेड कांस्टेबल नितिनभाई वसावा और अनिलभाई के काम की तारीफ़ हुई
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • સુરત બ્રેકિંગ સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પટકાઈ સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસ્યો મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જાય તે પહેલા જ જવાનોએ તેને ખેંચી લીધી જીઆરપી પોલીસના હેડ કોન્સ્ટેબલ નિતિનભાઈ વસાવા અને અનિલભાઈની કામગીરીને બિરદાવી
    4
    સુરત બ્રેકિંગ
સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પટકાઈ
સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી
પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી
અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસ્યો 
મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જાય તે પહેલા જ જવાનોએ તેને ખેંચી લીધી
જીઆરપી પોલીસના હેડ કોન્સ્ટેબલ નિતિનભાઈ વસાવા અને અનિલભાઈની કામગીરીને બિરદાવી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.