logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાદરા-દેમણીમાં ગેસ ટેન્ક બ્લાસ્ટ, 4નાં મોત, અનેક ઘાયલ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં શનિવારે સવારે અંદાજે 9:15 વાગ્યે ભીષણ અકસ્માત સર્જાયો. શ્રી સાઈ એન્ટરપ્રાઇઝિસ નામની ગેસ રિફિલિંગ યુનિટમાં જોરદાર વિસ્ફોટ થયો. આ યુનિટમાં ઑક્સિજન, હાઇડ્રોજન અને હિલિયમ ગેસ સિલિન્ડર ભરવાના કામ ચાલતું હતું. ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આ અકસ્માતમાં 7થી 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 4 લોકોના સ્થળ પર જ મોત થયા. મૃત્યુ પામેલાઓમાં યુનિટના માલિક હરીશભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં. એસપી સચિન યાદવ અને કલેક્ટર પ્રિયંક કિશોર સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. હાલમાં અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને સહકાર આપવા અપીલ કરી છે.

16 hrs ago
user_Parimal Pawar
Parimal Pawar
Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
16 hrs ago

દાદરા-દેમણીમાં ગેસ ટેન્ક બ્લાસ્ટ, 4નાં મોત, અનેક ઘાયલ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં શનિવારે સવારે અંદાજે 9:15 વાગ્યે ભીષણ અકસ્માત સર્જાયો. શ્રી સાઈ એન્ટરપ્રાઇઝિસ નામની ગેસ રિફિલિંગ યુનિટમાં જોરદાર વિસ્ફોટ થયો. આ યુનિટમાં ઑક્સિજન, હાઇડ્રોજન અને હિલિયમ ગેસ સિલિન્ડર ભરવાના કામ ચાલતું હતું. ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આ અકસ્માતમાં 7થી 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 4 લોકોના સ્થળ પર જ મોત થયા. મૃત્યુ પામેલાઓમાં યુનિટના માલિક હરીશભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં. એસપી સચિન યાદવ અને કલેક્ટર પ્રિયંક કિશોર સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. હાલમાં અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને સહકાર આપવા અપીલ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    18 min ago
  • Post by Dharmpal Singh baheliya
    1
    Post by Dharmpal Singh baheliya
    user_Dharmpal Singh baheliya
    Dharmpal Singh baheliya
    Photographer Bahraich, Uttar Pradesh•
    2 hrs ago
  • सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।
    1
    सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    17 hrs ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • सूरत रूरल ब्रेक सूरत जिले से एक और फर्जी डॉक्टर पकड़ा गया SOG पुलिस ने एक फर्जी डॉक्टर को पकड़ा वह नवापुरा GIDC, मंगरोल में क्लिनिक चला रहा था वह गुजरात मेडिकल काउंसिल से बिना सर्टिफिकेट के क्लिनिक चला रहा था क्लिनिक में इलाज के लिए 2 बेड भी मिले पुलिस ने 4400 रुपये से ज़्यादा की दवाइयां ज़ब्त कीं पुलिस ने डॉक्टर को हिरासत में लेकर ज़मानत पर रिहा कर दिया
    1
    सूरत रूरल ब्रेक
सूरत जिले से एक और फर्जी डॉक्टर पकड़ा गया
SOG पुलिस ने एक फर्जी डॉक्टर को पकड़ा
वह नवापुरा GIDC, मंगरोल में क्लिनिक चला रहा था
वह गुजरात मेडिकल काउंसिल से बिना सर्टिफिकेट के क्लिनिक चला रहा था
क्लिनिक में इलाज के लिए 2 बेड भी मिले
पुलिस ने 4400 रुपये से ज़्यादा की दवाइयां ज़ब्त कीं
पुलिस ने डॉक्टर को हिरासत में लेकर ज़मानत पर रिहा कर दिया
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ₹47 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ થયો છે, જે બેંક ખાતાઓ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર અને ઉપાડતી હતી. પોલીસે ભાવેશ શિંદે નામના આરોપીની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી હાલ ફરાર છે. પોલીસ દ્વારા ₹18.50 લાખ રોકડા, 9 મોબાઈલ, 40 સિમ કાર્ડ અને અનેક બેંક ખાતાની વિગતો જપ્ત કરવામાં આવી છે. NCCRP પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ 56થી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. બાઈટ . બીશાખા જૈન સાયબર ક્રાઇમ ડીસીબી.સુરત
    2
    સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ
સુરત સાયબર સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ₹47 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. 
તપાસ દરમિયાન મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ થયો છે, જે બેંક ખાતાઓ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર અને ઉપાડતી હતી. 
પોલીસે ભાવેશ શિંદે નામના આરોપીની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી હાલ ફરાર છે. 
પોલીસ દ્વારા ₹18.50 લાખ રોકડા, 9 મોબાઈલ, 40 સિમ કાર્ડ અને અનેક બેંક ખાતાની વિગતો જપ્ત કરવામાં આવી છે. 
NCCRP પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ 56થી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
બાઈટ . બીશાખા જૈન સાયબર ક્રાઇમ ડીસીબી.સુરત
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.