Shuru
Apke Nagar Ki App…
વલસાડમાં ભ્રષ્ટાચારનો ‘ભૂકડો’! ૩ વર્ષની રાહ બાદ બનેલો રોડ ૩ દિવસમાં જ ઉખડી ગયો! 🚫 વલસાડ: વિકાસ કે વિનાશ? વલસાડના ગુન્દલાવ નેશનલ હાઈવે પર સર્વિસ રોડની જનતા છેલ્લા ૩ વર્ષથી રાહ જોઈ રહી હતી. પરંતુ બન્યા પછી માત્ર ૩ જ દિવસમાં રોડ ‘ભૂકડો’ થઈ ગયો! હલકી ગુણવત્તાના કામનું આ જીવંત ઉદાહરણ છે, જ્યાં ડામર અને કપચીનું પડ હાથથી ખોતરતા જ ઉખડી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ રોડમાં લોકશાહી ના નામે ભ્રષ્ટાચારના ગાબડા દેખાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ નબળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેશે?
Parimal Pawar

More news from ગુજરાત and nearby areas
- #Wownewsgujarat #Ward19 #Surat #AnjanaDumbhal #NuruBhaiChinese #PublicSupport #NoTicketNoVote #GujaratPolitics #JanataNoAvaj #SupportNuruBhai1
- Post by Parimal Pawar1
- Post by Dharmpal Singh baheliya1
- सूरत पुलिस का "No Drugs" अभियान: भेस्तान में नशीली सिरप के साथ एक तस्कर गिरफ्तार भेस्तान पुलिस स्टेशन के पी.आई. एस.बी. देसाई के मार्गदर्शन में पुलिस की टीम क्षेत्र में गश्त (पेट्रोलिंग) पर थी। इसी दौरान हेड कांस्टेबल भगवान प्रकाशराव और सचिन हसमुखभाई को एक ठोस सूचना मिली कि भेस्तान स्थित अमनविला रो-हाउस के सामने टेम्पो पार्किंग में एक युवक अवैध रूप से नशीली सिरप बेच रहा है।1
- Post by Dileep Kumar yadav2
- #सूरत ##SOG//कामरेज पुलिस ने फार्म हाउस में मलिक समेत 30 को किया गिरफ्तार1
- Post by S v l news 241
- Post by Parimal Pawar1