સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ₹47 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ થયો છે, જે બેંક ખાતાઓ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર અને ઉપાડતી હતી. પોલીસે ભાવેશ શિંદે નામના આરોપીની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી હાલ ફરાર છે. પોલીસ દ્વારા ₹18.50 લાખ રોકડા, 9 મોબાઈલ, 40 સિમ કાર્ડ અને અનેક બેંક ખાતાની વિગતો જપ્ત કરવામાં આવી છે. NCCRP પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ 56થી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. બાઈટ . બીશાખા જૈન સાયબર ક્રાઇમ ડીસીબી.સુરત
સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ₹47 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ થયો છે, જે બેંક ખાતાઓ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં
ટ્રાન્સફર અને ઉપાડતી હતી. પોલીસે ભાવેશ શિંદે નામના આરોપીની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી હાલ ફરાર છે. પોલીસ દ્વારા ₹18.50 લાખ રોકડા, 9 મોબાઈલ, 40 સિમ કાર્ડ અને અનેક બેંક ખાતાની વિગતો જપ્ત કરવામાં આવી છે. NCCRP પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ 56થી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. બાઈટ . બીશાખા જૈન સાયબર ક્રાઇમ ડીસીબી.સુરત
- सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया1
- सूरत* एसओजी की टीम ने ,क्लिनिक के एक व्यक्ति को मानव जीवन और चिकित्सा उपकरणों और सामग्रियों के साथ छेड़छाड़ करते हुए पकड़ा गया, और उसके खिलाफ कानूनी कार्रवाई की गई और उसे पालोद पुलिस स्टेशन को1
- સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી: ₹47 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ, આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ સુરત સાયબર સેલ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ₹47 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્ર સાથે જોડાયેલ આંતરરાજ્ય ગેંગનો ભાંડાફોડ થયો છે, જે બેંક ખાતાઓ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર અને ઉપાડતી હતી. પોલીસે ભાવેશ શિંદે નામના આરોપીની ધરપકડ કરી છે, જયારે મુખ્ય સુત્રધાર હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી હાલ ફરાર છે. પોલીસ દ્વારા ₹18.50 લાખ રોકડા, 9 મોબાઈલ, 40 સિમ કાર્ડ અને અનેક બેંક ખાતાની વિગતો જપ્ત કરવામાં આવી છે. NCCRP પોર્ટલ પર આ ગેંગ વિરુદ્ધ 56થી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. બાઈટ . બીશાખા જૈન સાયબર ક્રાઇમ ડીસીબી.સુરત2
- સુરત રેલવે સ્ટેશન ની ઘટના યુવકનો ચમત્કારિક બચાવો1
- Post by Liveindiasuratnews241
- Post by Dileep Kumar yadav4
- कड़ोदरा ब्रिज के नीचे जनरेटर में लगी भीषण आग, धुएं के गुबार से मचा हड़कंप।1
- सूरत ब्रेकिंग सूरत रेलवे स्टेशन पर चलती ट्रेन में चढ़ते समय महिला को टक्कर लगी सूरत रेलवे स्टेशन पर एक बार फिर खाकी का इंसानी चेहरा और सतर्कता देखने को मिली प्लेटफ़ॉर्म पर ड्यूटी पर तैनात दो GRP कर्मियों ने एक महिला यात्री की जान बचाई अमृतसर वीकली ट्रेन में चढ़ते समय उसका पैर फिसल गया कर्मियों ने महिला को ट्रेन और प्लेटफ़ॉर्म के बीच गैप में फंसने से पहले ही बाहर निकाल लिया GRP पुलिस के हेड कांस्टेबल नितिनभाई वसावा और अनिलभाई के काम की तारीफ़ हुई1