logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચાલુ ટ્રેન એ ચડતા યુવકે સંતુલન ગુમાવ્યું અને તેનો પગ ટ્રેનમાં ફસાયો સુરત રેલવે સ્ટેશન ની ઘટના યુવકનો ચમત્કારિક બચાવો

4 days ago
user_Dinesh Chauhan
Dinesh Chauhan
ચોરાસી, સુરત, ગુજરાત•
4 days ago

ચાલુ ટ્રેન એ ચડતા યુવકે સંતુલન ગુમાવ્યું અને તેનો પગ ટ્રેનમાં ફસાયો સુરત રેલવે સ્ટેશન ની ઘટના યુવકનો ચમત્કારિક બચાવો

More news from ગુજરાત and nearby areas
  • सूरत कडोदरा के श्रीनिवास इलाके में तनाव: अवैध निर्माण का विरोध करने पर रहवासियों को मिली धमकी... #viralrbharatexpressnews #suratgujarat
    1
    सूरत कडोदरा के श्रीनिवास इलाके में तनाव: अवैध निर्माण का विरोध करने पर रहवासियों को मिली धमकी...
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • સુરત - રાંદેરમાં બે સગીરો પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો કરાયો પ્રયાસ રાંદેર પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હત્યાના પ્રયાસના ગુનામાં અનિલ ભટ્ટ અને સાહિલ પવાર સહિત સગીર ઝડપાયો, ફેનીલ પટેલ, રાજ શિંદે, નકુલ પટેલ પોલીસ પકડથી ફરાર માત્ર સામસામે.જોવા જોવામાં. થયેલી સામાન્ય તકરાર જીવલેણ હુમલા માં પરિણમી હતી યસ અને સમર્થ નામના બે કિશોરો પર જીવલેણ હુમલો કરાયો હતો મોપેડ પર આવેલા શખ્સે પોતાના અન્ય સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો રાંદેર ગોરાટ રોડ પર 5 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી ઘટના શ્રીરામ રેસીડેન્સી નજીક ગેટ પાસે ઉભેલા સમર્થ અને યશ નામના સગીરો પર હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, વધુ કાર્યવાહી રાંદેર પોલીસે હાથ ધરી
    4
    સુરત - રાંદેરમાં બે સગીરો પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો કરાયો પ્રયાસ
રાંદેર પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ
જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા 
હત્યાના પ્રયાસના ગુનામાં અનિલ ભટ્ટ અને સાહિલ પવાર સહિત સગીર ઝડપાયો,
ફેનીલ પટેલ, રાજ શિંદે, નકુલ પટેલ પોલીસ પકડથી ફરાર
માત્ર સામસામે.જોવા જોવામાં. થયેલી સામાન્ય તકરાર જીવલેણ હુમલા માં પરિણમી હતી 
યસ અને સમર્થ નામના બે કિશોરો પર જીવલેણ હુમલો કરાયો હતો 
મોપેડ પર આવેલા શખ્સે પોતાના અન્ય સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો 
રાંદેર ગોરાટ રોડ પર 5 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી ઘટના 
શ્રીરામ રેસીડેન્સી નજીક ગેટ પાસે ઉભેલા સમર્થ અને યશ નામના સગીરો પર હુમલો કરાયો હતો 
જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી,
વધુ કાર્યવાહી રાંદેર પોલીસે હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • सूरत के रांदेर इलाके में एक मोपेड चालक ने दो भाइयों पर जानलेवा हमला किया है। यह घटना राम रेसिडेंसी रोड पर हुई, जहां 15 वर्षीय समर्थ और उसका भाई यश को "जो देखकर गाड़ी चलाओ" कहने पर उश्केराए चालक ने गाली-गलौज कर हिंसक हमला किया। समर्थ को गंभीर इजाएं पहुंचने पर हॉस्पिटल में भर्ती कराया गया है। पूरी घटना का CCTV फुटेज सामने आया है 😱। यह घटना सूरत में असामाजिक तत्वों का आतंक बढ़ने की चिंता बढ़ाती है। छोटी-छोटी बातों पर हिंसक हमले करना चिंता का विषय है। पुलिस ने इस घटना की जांच शुरू कर दी है।
    1
    सूरत के रांदेर इलाके में एक मोपेड चालक ने दो भाइयों पर जानलेवा हमला किया है। यह घटना राम रेसिडेंसी रोड पर हुई, जहां 15 वर्षीय समर्थ और उसका भाई यश को "जो देखकर गाड़ी चलाओ" कहने पर उश्केराए चालक ने गाली-गलौज कर हिंसक हमला किया। समर्थ को गंभीर इजाएं पहुंचने पर हॉस्पिटल में भर्ती कराया गया है। पूरी घटना का CCTV फुटेज सामने आया है 😱।
यह घटना सूरत में असामाजिक तत्वों का आतंक बढ़ने की चिंता बढ़ाती है। छोटी-छोटी बातों पर हिंसक हमले करना चिंता का विषय है। पुलिस ने इस घटना की जांच शुरू कर दी है।
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી.
    1
    પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
  • #ValsadNews #WowNewsGujarat #AyushmanBharat #AwasYojana #GovernmentSchemes #MinorityMorcha #SocialService #GujaratNews #PublicAwareness #JanSamvad #ValsadCity
    1
    #ValsadNews  #WowNewsGujarat #AyushmanBharat #AwasYojana #GovernmentSchemes #MinorityMorcha #SocialService #GujaratNews #PublicAwareness #JanSamvad #ValsadCity
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    7 hrs ago
  • સુરત... કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેના નિવેદન સામે ભાજપના મૌન ધરણા સુરતમાં ભાજપનો આશ્ચર્યજનક દેખાવ અડાજણ ખાતે ભાજપના મૌન ધરણા મોઢે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈ ભાજપમાં રોષ અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે કાર્યક્રમ મોઢા પર કાળી પટ્ટી બાંધી ગુજરાતી અપમાનનો કર્યો વિરોધ ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન બિલકુલ સહન નહીં થાય ,ભાજપ મૌન અમારી કમજોરી નહીં પરંતુ આવનારી તોફાની લડતની શરૂઆત છે ,ભાજપ મોટી સંખ્યામાં સુરતના ભાજપના નેતાઓ મૌન ઘરણામાં જોડાયા , શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મેયર , પૂર્વ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ દ્વારા કરાયો વિરોધ
    4
    સુરત...
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેના નિવેદન સામે ભાજપના મૌન ધરણા
સુરતમાં ભાજપનો આશ્ચર્યજનક દેખાવ 
અડાજણ ખાતે ભાજપના મૌન ધરણા 
મોઢે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ 
મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈ ભાજપમાં રોષ 
અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે કાર્યક્રમ
મોઢા પર કાળી પટ્ટી બાંધી ગુજરાતી અપમાનનો કર્યો વિરોધ 
ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન બિલકુલ સહન નહીં થાય ,ભાજપ
મૌન અમારી કમજોરી નહીં પરંતુ આવનારી તોફાની લડતની શરૂઆત છે ,ભાજપ
મોટી સંખ્યામાં સુરતના ભાજપના નેતાઓ મૌન ઘરણામાં જોડાયા ,
શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મેયર , પૂર્વ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ દ્વારા કરાયો વિરોધ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by S v l news 24
    1
    Post by S v l news 24
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.