Shuru
Apke Nagar Ki App…
મિત્રો અને ભાઈ મારી મદત કરવા બદલ આભાર આવી ને આવી મદત કરતા રેજો આગળ પણ મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ અમારા ગામના વિપુલજી દિવાનજી વકીલ મારી મદત માટે કામ કરી રહ્યા છે એમનો હુ આભાર માનું છું આગળ પણ મદત કરશો એવી મારી વિનંતી છે
AJITJI Thakor
મિત્રો અને ભાઈ મારી મદત કરવા બદલ આભાર આવી ને આવી મદત કરતા રેજો આગળ પણ મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ અમારા ગામના વિપુલજી દિવાનજી વકીલ મારી મદત માટે કામ કરી રહ્યા છે એમનો હુ આભાર માનું છું આગળ પણ મદત કરશો એવી મારી વિનંતી છે
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા પોલીસની તત્પરતા: લવાર ચોકડી પાસે રિક્ષામાં ભૂલાયેલો રૂ.17 હજારનો મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી અરજદારને પરત કર્યો1
- પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ પીપળી ગામે અંબાજી જતા પદયાત્રિકો માટે 15 વર્ષથી સેવા કેમ્પ1
- સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન* *સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું* *‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન* રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- ‘ગુજ્જુ લવગુરુ’ના બેસણામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ભાવુક હાજરી સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના આકસ્મિક અવસાનથી વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ચંદન રાઠોડના બેસણાના પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચંદન રાઠોડની લોકપ્રિયતા, તેમની આગવી ઓળખ અને લોકો સાથેના જોડાણને યાદ કરતાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નાની ઉંમરે થયેલા તેમના અવસાનને સમાજ અને તેમના ચાહકો માટે મોટી ખોટ ગણાવી હતી. ‘ગુજ્જુ લવગુરુ’ તરીકે ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતા. તેમના હાસ્ય અને આગવી રજૂઆતના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાન બાદ અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકાળે વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ ચંદન રાઠોડ પોતાના પરિવાર પાછળ પત્ની અને બે બાળકો સહિત પરિવારજનોને મૂકી ગયા છે. બેસણાના પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી.1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- થરાદ તાલુકાના રાણપુર શાળાના વિદ્યાર્થીઓને મોહનથાળ, શાક-પૂરી, દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું1
- કુણઘેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ- ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ હેઠળ આયોજન કુણઘેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ હેઠળ આયોજન : મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન પાટણ જિલ્લાના કુણઘેર ખાતે શ્રી વીસા ઝારોળા વણિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ અન્વયે ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારતની થીમ હેઠળ તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું, જેનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનનો પુનઃપ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે આવા બાળકોને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વચ્છ ભારત અભિયાન, બાલ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, આયુષ્માન ભારત કાર્ડ તથા નમો લક્ષ્મી યોજના સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઘરની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જીવનમાં સપના મોટાં જોવા, સતત મહેનત કરવા, સમયનું મૂલ્ય સમજવા તથા માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવા સાથે સારા માણસ બનવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે સેવા માત્ર સહાય આપવાનું નામ નથી, પરંતુ કોઈના જીવનને આગળ વધવાની તક આપવાનું નામ છે. દરેક બાળકને શિક્ષણની તક મળે, દરેક પ્રતિભાને પ્રોત્સાહન મળે અને દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા તેમણે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ચાવડાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ, અગ્રણી દસરથજી ઠાકોર, દિલીપ પટેલ, સરપંચ ગાંડાજી ઠાકોર, શાળાના આચાર્ય સહિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ1
- 15 अक्टूबर से UPI में बड़ा बदलाव! PhonePe, Google Pay यूजर्स जान लें नए नियम | Aima Hindi News नमस्कार, आप देख रहे हैं आइमा हिन्दी न्यूज। मैं हूं श्याम कुशवाह। UPI इस्तेमाल करने वाले करोड़ों लोगों के लिए बड़ी खबर सामने आई है। अगर आप भी Google Pay, PhonePe, Paytm, BHIM या किसी दूसरे UPI ऐप से रोजाना भुगतान करते हैं, तो यह खबर आपके लिए बहुत जरूरी है। केंद्र सरकार और NPCI की नई व्यवस्था के तहत 15 अक्टूबर 2026 से कुछ UPI Merchant Payments पर MDR यानी Merchant Discount Rate लागू होगा। लेकिन सबसे पहले सबसे बड़ी बात समझ लीजिए— आम ग्राहक के खाते से UPI चार्ज नहीं कटेगा। यानी आप किसी दोस्त या रिश्तेदार को पैसे भेजते हैं, तो उस पर कोई UPI चार्ज नहीं लगेगा। Person-to-Person यानी P2P ट्रांजैक्शन किसी भी रकम का हो, वह फ्री रहेगा। सरकार ने भी स्पष्ट किया है कि P2P लेन-देन पर इस व्यवस्था का असर नहीं पड़ेगा। अब बात करते हैं दुकानदार और व्यापारियों की। ₹2,000 तक का UPI पेमेंट अगर आप किसी दुकान या व्यापारी को ₹2,000 तक UPI से भुगतान करते हैं, तो सामान्य P2M लेन-देन पर MDR नहीं लगेगा। उदाहरण के लिए— ₹500 का भुगतान — कोई MDR नहीं ₹1,000 का भुगतान — कोई MDR नहीं ₹2,000 का भुगतान — कोई MDR नहीं ₹2,000 से ज्यादा के भुगतान पर क्या होगा? अब अगर किसी व्यापारी को किया गया सामान्य UPI भुगतान ₹2,000 से ज्यादा है, तो सामान्य श्रेणी में व्यापारी पर 0.4 प्रतिशत MDR लगेगा। ध्यान रखें—यह ग्राहक से वसूला जाने वाला UPI चार्ज नहीं है। यह व्यापारी-पक्ष का MDR है। अब इसे उदाहरण से समझिए। ₹3,000 का भुगतान: 0.4% के हिसाब से MDR = ₹12 ₹5,000 का भुगतान: MDR = ₹20 ₹10,000 का भुगतान: MDR = ₹40 ₹25,000 का भुगतान: MDR = ₹100 ₹50,000 का भुगतान: MDR = ₹200 ₹75,000 का भुगतान: 0.4% = ₹300 और ₹75,000 या उससे ज्यादा के सामान्य पात्र लेन-देन पर अधिकतम MDR ₹300 तक सीमित रहेगा। उदाहरण के लिए ₹1 लाख का भुगतान होने पर 0.4% के हिसाब से ₹400 बनता है, लेकिन लागू कैप के कारण MDR ₹300 से ज्यादा नहीं होगा। अब सवाल—क्या हर व्यापारी को 0.4% देना पड़ेगा? नहीं। छोटे व्यापारियों के लिए अलग व्यवस्था रखी गई है। P2PM यानी छोटे व्यापारी श्रेणी के तहत आने वाले ऐसे छोटे विक्रेताओं को zero-MDR व्यवस्था का लाभ मिलता रहेगा। उपलब्ध विवरण के अनुसार, सीधे अपने बैंक खाते में UPI QR के जरिए ₹1 लाख तक प्रति माह प्राप्त करने वाले छोटे व्यापारियों को इस श्रेणी में रखा गया है। लगातार तीन महीने ₹1 लाख से अधिक प्राप्त होने पर व्यापारी को P2M श्रेणी में ट्रांजिशन किया जा सकता है। इसका मतलब यह है कि सिर्फ इसलिए कि ग्राहक ने ₹3,000 का भुगतान किया है, हर छोटा दुकानदार अपने-आप 0.4% MDR के दायरे में नहीं आ जाएगा। कुछ जरूरी सेवाओं के लिए अलग शुल्क कुछ विशेष श्रेणियों में सामान्य 0.4% की जगह अलग MDR व्यवस्था रखी गई है। इनमें रेलवे, टेलीकॉम, इंश्योरेंस, फ्यूल और कुछ यूटिलिटी सेवाएं शामिल हैं। ₹2,000 से अधिक के पात्र लेन-देन में इन श्रेणियों के लिए ₹5 का फ्लैट MDR लागू होने की जानकारी सामने आई है। उदाहरण के लिए— अगर पात्र फ्यूल भुगतान ₹10,000 है, तो सामान्य 0.4% के हिसाब से ₹40 बनने के बजाय संबंधित श्रेणी में ₹5 MDR हो सकता है। इसी तरह पात्र रेलवे टिकट या कुछ अन्य निर्धारित सेवाओं में ₹2,000 से अधिक के लेन-देन पर ₹5 MDR की व्यवस्था है। बिजली-पानी जैसे बिलों का क्या होगा? निर्धारित यूटिलिटी श्रेणी के पात्र ₹2,000 से अधिक के लेन-देन में ₹5 MDR की व्यवस्था बताई गई है। लेकिन ₹2,000 या उससे कम भुगतान पर MDR नहीं लगेगा। शेयर बाजार और म्यूचुअल फंड से जुड़े भुगतान Capital Market यानी पूंजी बाजार से जुड़े कुछ पात्र लेन-देन के लिए अलग दर रखी गई है। ऐसे निर्धारित लेन-देन में 0.02% MDR, अधिकतम ₹300 तक की सीमा के साथ लागू होने की जानकारी सामने आई है। इस श्रेणी में संबंधित म्यूचुअल फंड, सिक्योरिटीज, स्टॉक ब्रोकर और डीलर जैसे विनियमित संस्थानों से जुड़े भुगतान शामिल हो सकते हैं। क्या UPI ऐप वाले अलग से Platform Fee ले सकते हैं? नई व्यवस्था में UPI ऐप प्रदाताओं द्वारा UPI भुगतान के लिए अलग से platform fee या कोई अन्य शुल्क लगाने की अनुमति नहीं होने की जानकारी दी गई है। क्या दोस्तों और रिश्तेदारों को पैसे भेजने पर चार्ज लगेगा? नहीं। मान लीजिए आपने अपने दोस्त को ₹5,000 भेजे। या परिवार के किसी सदस्य को ₹20,000 भेजे। या अपने एक बैंक खाते से दूसरे खाते में ₹50,000 ट्रांसफर किए। इस तरह के P2P लेन-देन पर MDR नहीं लगेगा। रकम चाहे कितनी भी हो, P2P लेन-देन इस नई व्यवस्था के तहत फ्री रहेगा। ग्राहक को कितना अतिरिक्त पैसा देना पड़ेगा? UPI MDR के रूप में ग्राहक को सीधे कोई अतिरिक्त रकम नहीं देनी है। अगर दुकान पर किसी सामान की कीमत ₹3,000 है और आप UPI से भुगतान करते हैं, तो इस MDR को ग्राहक से अलग से UPI चार्ज के नाम पर लेने की व्यवस्था नहीं है। MDR व्यापारी-पक्ष पर है। यह पैसा किसे मिलेगा? MDR सरकार द्वारा टैक्स के रूप में नहीं लिया जा रहा है। सरकारी जानकारी के अनुसार MDR payment ecosystem में शामिल अलग-अलग हिस्सेदारों के बीच वितरित होगा, जिसमें बैंक और payment application providers शामिल हैं। इसका उद्देश्य UPI सिस्टम के संचालन और विस्तार को समर्थन देना है। यह व्यवस्था कब से लागू होगी? 15 अक्टूबर 2026 से। यानी 15 अक्टूबर से पहले इस नई MDR व्यवस्था का प्रभाव शुरू नहीं होगा; और 15 अक्टूबर के बाद भी यह हर UPI भुगतान पर लागू नहीं होगा। एक लाइन में पूरा हिसाब समझिए— ₹2,000 तक व्यापारी को सामान्य MDR — ₹0 ₹2,000 से अधिक सामान्य पात्र व्यापारी भुगतान — 0.4% MDR ₹75,000 या उससे अधिक सामान्य पात्र लेन-देन — अधिकतम ₹300 MDR कुछ निर्धारित फ्यूल, रेलवे, टेलीकॉम, इंश्योरेंस और यूटिलिटी लेन-देन — ₹5 MDR निर्धारित Capital Market लेन-देन — 0.02%, अधिकतम ₹300 दोस्त या परिवार को P2P पैसा भेजना — ₹0 और सबसे महत्वपूर्ण— यह ग्राहक से लिया जाने वाला सामान्य UPI चार्ज नहीं है। सरकार के अनुसार करीब 96 प्रतिशत P2M यानी व्यापारी लेन-देन भी इस बदलाव से प्रभावित नहीं होंगे, क्योंकि ₹2,000 तक के भुगतान और zero-MDR व्यवस्था के अंतर्गत आने वाले छोटे व्यापारियों के लेन-देन फ्री रहेंगे। इसलिए सोशल मीडिया पर अगर आपको यह खबर दिखाई दे कि “15 अक्टूबर से हर UPI पेमेंट पर पैसे कटेंगे”, तो यह सही तरीके से पूरी जानकारी नहीं है। नई व्यवस्था मुख्य रूप से कुछ ₹2,000 से अधिक के Merchant Payments पर MDR से संबंधित है, जबकि आम ग्राहकों के P2P UPI ट्रांसफर फ्री रहेंगे। रिपोर्टर — श्याम कुशवाह आइमा हिन्दी न्यूज ऐसी ही ताजा न्यूज अपने मोबाइल में सबसे पहले देखने के लिए हमारा यूट्यूब चैनल आइमा हिन्दी न्यूज को सब्क्राइब करें और अपने दोस्तों को शेयर करें।1