ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે
ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે2
- શીલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતા માંગરોળ તાલુકાના ઓસા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. ઓસા ગામના પાદરમાં આવેલ પાણીના ખાલી અવેડામાં જાહેરમાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાની વિગત મળતા પોલીસે રેઇડ કરી હતી. આ કામગીરી દરમિયાન નિલેશ હરદાશભાઈ માલમ, ભાણજી ગોવિંદભાઈ ભુવા, અરજણ નારણભાઈ મોકરીયા અને હાજા હમીરભાઈ આજકીયા નામના શખ્સો પકડાઈ ગયા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ. ૧૧,૭૨૦/- અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- જૂનાગઢ માંગનાથ રોડ પર સિલ્વર શોપિંગ સેન્ટર ખાતે, અચાનક ગાડીનું લીવર વધારે દેવાઈ જતા મહિલા સંતુલન ગુમાવી સીડી પરથી લપસીને અન્ડરગ્રાઉન્ડ માં પછડાઈ.1
- Post by પત્રકાર1
- જૂનાગઢ ના કેશોદના વેરાવળ રોડ પર આવેલી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ પાછળની રાધેશ્યામ–2 સોસાયટીમાં ધોળે દિવસે થયેલી મોટરસાયકલ ચોરીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનું માહોલ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક અજાણ્યો શખ્સ ધીમે ધીમે આસપાસ નજર રાખીને મોકો જોઈને બાઈક ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોંકાવનારી વાત એ છે કે બપોરના તડકામાં, જ્યારે લોકો ઘરમાં આરામ કરતા હોય છે, ત્યારે ચોરો બેફામ રીતે ચોરીને અંજામ આપી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે કેશોદમાં હવે ચોરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનો સીધો સવાલ છે કે — શું કેશોદ પોલીસ માત્ર દર્શક બની રહી છે? બે દિવસ પહેલા બનેલી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કે ચોર સુધી પહોંચવાનો પ્રયાસ દેખાતો નથી. એક તરફ કેશોદમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે, અને બીજી તરફ પોલીસ તંત્ર જાણે “કુંભકર્ણની નિંદ્રા”માં મગ્ન હોય તેમ લાગી રહ્યું છે. જો હાલની પરિસ્થિતિમાં જાગૃતિ નહીં આવે તો ઉનાળાના દિવસોમાં આવી ચોરીઓમાં વધુ વધારો થવાની પૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે — કેશોદ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરીને જનતાનો વિશ્વાસ જીતશે કે પછી આવી ઘટનાઓ સામે આંખ આડા કાન જ રાખશે?1
- ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.1
- જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- માળિયા હાટીના: જૂનાગઢના માળિયા હાટીનાની કન્યા શાળામાં વહીવટી તંત્ર દ્વારા 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા વિશેષ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તપાસ અને આયુષ્માન કાર્ડ જેવી સેવાઓ સાથે મહિલાઓને HPV વેક્સિન અંગે જાગૃત કરાયા હતા. આ તકે મામલતદાર કે.કે. વાળા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી અને મેડિકલ ઓફિસર ડો. સ્વપ્ના ભરડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મામલતદારે ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો, જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.1