logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत ग्रामीण पुलिस को मिली बड़ी सफलता सूरत ग्रामीण पुलिस को मिली बड़ी सफलता बड़ी मात्रा में शराब की हेरा फेरी करने वाले एक कंटेनर को रोक करके तलाशी ली गई जिस दौरान शराब विदेशी बरामद हुई

18 hrs ago
user_S v l news 24
S v l news 24
Reporter Bardoli, Surat•
18 hrs ago

सूरत ग्रामीण पुलिस को मिली बड़ी सफलता सूरत ग्रामीण पुलिस को मिली बड़ी सफलता बड़ी मात्रा में शराब की हेरा फेरी करने वाले एक कंटेनर को रोक करके तलाशी ली गई जिस दौरान शराब विदेशी बरामद हुई

More news from ગુજરાત and nearby areas
  • લો બોલો ફરી એકવાર એક પોલીસ કર્મી નો વિડીયો વાયરલ વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સાહેબ હેલ્મેટ પહેર્યા વગર જ મોપેડ ની સવારી કરી રહ્યા છે શું કાયદા નિયમ ફક્ત લોકો માટે જ છે પૂછી રહ્યો છે સુરત.સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ વિડીયો વરાછા વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું છે અને અમારી ચેનલ દ્વારા પુષ્ટિ કરવામાં આવતું નથી..?
    1
    લો બોલો ફરી એકવાર એક પોલીસ કર્મી નો વિડીયો વાયરલ વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સાહેબ હેલ્મેટ પહેર્યા વગર જ મોપેડ ની સવારી કરી રહ્યા છે શું કાયદા નિયમ ફક્ત લોકો માટે જ છે પૂછી રહ્યો છે સુરત.સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ વિડીયો વરાછા વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું છે
અને અમારી ચેનલ દ્વારા પુષ્ટિ કરવામાં આવતું નથી..?
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    7 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    7 hrs ago
  • ઓલપાડ : ઓલપાડ તાલુકાની ૨૬ ગ્રા.પં. કચેરીનાં નવીન ભવન માટે મંજુર થયેલ રૂ.૬.૯૦ કરોડની ગ્રાન્ટનું ખાતમૂહુર્ત સરકારનાં પૂર્વમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં વરદ્દહસ્તે  અસનાડ ગામેથી કરવામાં આવ્યું હતું. જેથી નજીકનાં દિવસોમાં કચેરીનાં નવા ભવન બનવાથી ગ્રામજનોની સુવિધા માં વધારો થવાથી આ ગામના સરપંચો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
    1
    ઓલપાડ : ઓલપાડ તાલુકાની ૨૬ ગ્રા.પં. કચેરીનાં નવીન ભવન માટે મંજુર થયેલ રૂ.૬.૯૦ કરોડની ગ્રાન્ટનું ખાતમૂહુર્ત સરકારનાં પૂર્વમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં વરદ્દહસ્તે  અસનાડ ગામેથી કરવામાં આવ્યું હતું. જેથી નજીકનાં દિવસોમાં કચેરીનાં નવા ભવન બનવાથી ગ્રામજનોની સુવિધા માં વધારો થવાથી આ ગામના સરપંચો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
    user_Dhartino Dhabkar
    Dhartino Dhabkar
    Journalist ઓલપાડ, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • કંચન પ્રોજેક્ટ અંતર્ગત ઘરેલુ કચરામાંથી ખાતર બનાવવા અંગેની કાર્યશાળા
    1
    કંચન પ્રોજેક્ટ અંતર્ગત ઘરેલુ કચરામાંથી ખાતર બનાવવા અંગેની કાર્યશાળા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • andada Chhapra Patiya Ankleshwar
    1
    andada Chhapra Patiya Ankleshwar
    user_SKM Garments
    SKM Garments
    Tailor અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    17 hrs ago
  • સુરત ઉધના સિલિકોન શોપર્સ પાસે કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી. નો પાર્કિગમાં ગાડી પાર્ક કરતા ટોઇંગ કરતી વખતે અભદ્ર વર્તન
    1
    સુરત ઉધના સિલિકોન શોપર્સ પાસે કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી. નો પાર્કિગમાં ગાડી પાર્ક કરતા ટોઇંગ કરતી વખતે અભદ્ર વર્તન
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    7 hrs ago
  • 2.99 લાખના વિદેશી દારૂ સાથે રીઢો બુટલેગર ઝડપાયો, બે સપ્લાયરો વોન્ટેડ0
    1
    2.99 લાખના વિદેશી દારૂ સાથે રીઢો બુટલેગર ઝડપાયો, બે સપ્લાયરો વોન્ટેડ0
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.