logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખટોદરા પોલીસ સ્ટેશન ના પી.આઈ નખ બદલી થતા વિદાય સમારંભ યોજાયો

7 hrs ago
user_City Gold News
City Gold News
Auditor મજુરા, સુરત, ગુજરાત•
7 hrs ago

ખટોદરા પોલીસ સ્ટેશન ના પી.આઈ નખ બદલી થતા વિદાય સમારંભ યોજાયો

More news from ગુજરાત and nearby areas
  • सुरत के उधना मे अस्पताल मेडिकल स्टोर भी सुरक्षित नहीं है वायरल सीसीटीवी... उधना के सनराइज अस्पताल के सीसीटीवी फुटेज में एक अज्ञात व्यक्ति को सनराइज अस्पताल के राज मेडिकल स्टोर से इंजेक्शन चुराकर भागते हुए दिखाया गया है। उधना पुलिस ने इस पूरे मामले की जांच शुरू कर दी है।
    1
    सुरत के उधना मे अस्पताल मेडिकल स्टोर भी सुरक्षित नहीं है वायरल सीसीटीवी...
उधना के सनराइज अस्पताल के सीसीटीवी फुटेज में एक अज्ञात व्यक्ति को सनराइज अस्पताल के राज मेडिकल स्टोर से इंजेक्शन चुराकर भागते हुए दिखाया गया है।
उधना पुलिस ने इस पूरे मामले की जांच शुरू कर दी है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    1
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    8 hrs ago
  • कल सूरत विस्तार कई जगह पर हनुमान जयंती का भव्य आयोजन की तैयारी हो रही है
    1
    कल सूरत विस्तार कई जगह पर हनुमान जयंती का भव्य आयोजन की तैयारी हो रही है
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष येसुदान गढ़वी पुलिस स्टेशन में शिकायत दर्ज कराने गए थे और पुलिस ने उन्हें गिरफ्तार कर केस दर्ज कर लिया था। दोपहर करीब 2 बजे येसुदान गढ़वी पुलिस स्टेशन गए और रात में रिहा कर दिए गए... BJP ने तानाशाही की सारी हदें पार कर दी हैं। BJP ने गुजरात में येसुदानभाई गढ़वी समेत आम आदमी पार्टी के 100 से ज़्यादा नेताओं और कार्यकर्ताओं पर झूठे केस दर्ज किए हैं। BJP AAP से डरी हुई है क्योंकि गुजरात में आम आदमी पार्टी की पकड़ मज़बूत हो रही है।
    1
    आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष येसुदान गढ़वी पुलिस स्टेशन में शिकायत दर्ज कराने गए थे और पुलिस ने उन्हें गिरफ्तार कर केस दर्ज कर लिया था। दोपहर करीब 2 बजे येसुदान गढ़वी पुलिस स्टेशन गए और रात में रिहा कर दिए गए...
BJP ने तानाशाही की सारी हदें पार कर दी हैं। BJP ने गुजरात में येसुदानभाई गढ़वी समेत आम आदमी पार्टी के 100 से ज़्यादा नेताओं और कार्यकर्ताओं पर झूठे केस दर्ज किए हैं। BJP AAP से डरी हुई है क्योंकि गुजरात में आम आदमी पार्टी की पकड़ मज़बूत हो रही है।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત શહેરમાં કૂતરાઓનો આતંક યથાવત, સચિન GIDCમાં બગીચામાં રમતા 5 વર્ષના માસૂમ પર 4-5 કૂતરાઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. કૂતરાઓના હુમલાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલીપ ભાઈ બાળકના પિતા
    2
    સુરત શહેરમાં કૂતરાઓનો આતંક યથાવત, 
સચિન GIDCમાં બગીચામાં રમતા 5 વર્ષના માસૂમ પર 4-5 કૂતરાઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. 
બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, 
જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. 
કૂતરાઓના હુમલાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિલીપ ભાઈ બાળકના પિતા
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • *બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ* ​બારડોલી: બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ​ * ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. * ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. * ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. * ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. *​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.*
    4
    *બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ*
​બારડોલી:
બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
​
* ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
* ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
* ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી.
* ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
*​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.*
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    11 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.