Shuru
Apke Nagar Ki App…
શું કોમર્શિયલ ગેસ બંધ? શું કોમર્શિયલ ગેસ મળશે? તું હોટલ અને રેસ્ટોરન્ટ ના ધંધા ઉપર અસર પડશે? હોટલ તથા રેસ્ટોરન્ટ તથા ધંધાકીય એકમોમાં ફફડાટ?
AAJ KI KHABAR1111
શું કોમર્શિયલ ગેસ બંધ? શું કોમર્શિયલ ગેસ મળશે? તું હોટલ અને રેસ્ટોરન્ટ ના ધંધા ઉપર અસર પડશે? હોટલ તથા રેસ્ટોરન્ટ તથા ધંધાકીય એકમોમાં ફફડાટ?
More news from ગુજરાત and nearby areas
- जयपुर (राजस्थान): एक्सपायर्ड फूड का बड़ा खेल उजागर, 1.5 लाख किलो अमूल प्रोडक्ट नष्ट जयपुर में फूड सेफ्टी विभाग ने बड़ी कार्रवाई करते हुए करीब 1.5 लाख किलो एक्सपायर्ड अमूल फूड प्रोडक्ट्स को नष्ट कर दिया। जांच में सामने आया कि एक कंपनी एक्सपायर्ड प्रोडक्ट्स को सस्ते दाम पर खरीदकर उनकी एक्सपायरी डेट मिटाकर दोबारा नई डेट छापकर बाजार में बेच रही थी। फूड सेफ्टी विभाग की टीम ने कार्रवाई के दौरान एक्सपायरी डेट मिटाने के लिए इस्तेमाल होने वाला एसिटोसिन समेत अन्य केमिकल भी जब्त किए हैं। अधिकारियों के मुताबिक इन रसायनों की मदद से पैकेट पर छपी पुरानी एक्सपायरी डेट को मिटाया जाता था और फिर उस पर नई डेट प्रिंट कर दी जाती थी। जांच में पता चला कि “गगन आहूजा डिस्ट्रीब्यूटर्स” नाम की कंपनी एक्सपायर्ड अमूल प्रोडक्ट्स खरीदकर उन्हें दोबारा पैकिंग कर बाजार में बेच रही थी। बताया जा रहा है कि आरोपी गगन आहूजा ने यूट्यूब से फूड प्रोडक्ट्स की पैकेजिंग पर एक्सपायरी डेट हटाकर दोबारा प्रिंट करने की तकनीक सीखी थी। फूड सेफ्टी विभाग ने मामले को गंभीर मानते हुए आगे की जांच शुरू कर दी है और संबंधित लोगों के खिलाफ कानूनी कार्रवाई की तैयारी की जा रही है। अधिकारियों का कहना है कि इस तरह की मिलावट और धोखाधड़ी लोगों के स्वास्थ्य के लिए बड़ा खतरा बन सकती है।1
- खीरी पुलिस की बड़ी कार्रवाई थाना मैगलगंज पुलिस ने 50 हजार रुपये के इनामी और हत्या के मामले में वांछित अभियुक्त योगेश उर्फ नन्हे को गिरफ्तार किया। आरोपी पर अपनी मां की गला दबाकर हत्या कर शव को पंखे से लटकाने का आरोप था। गिरफ्तारी औरंगाबाद चौराहे के पास से की गई। अभियान डॉ. ख्याति गर्ग, पुलिस अधीक्षक खीरी के निर्देशन में चलाया जा रहा है। रिपोर्ट: दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी1
- ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર1
- ડીસાના જોરાપુરા ગામમાં બની હત્યાની ઘટના... કુટુંબી ભાઈઓએ વેલાજી ગજુજી ઠાકોરની કરી હત્યા... સામાન્ય બોલાચાલી દરમિયાન કર્યો જીવલેણ હુમલો... ધોકા, પાઇપો, ટોમી અને ધારિયા વડે કર્યો હુમલો... હથિયારોના હુમલાથી વેલાજી ઠાકોરનું મોત... ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર... પરિવારજનોનો લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર... ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો પરિવારનો નિર્ણય...1
- Post by Pooja patel1
- *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.1
- 🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત* જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે. કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે. સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- Post by Vopul luhar1
- આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી1