Shuru
Apke Nagar Ki App…
દેખા દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમા તારે રામસાગર નો રણકાર દેશી ભજન રાજપર
Rameshbhai keshabhai Hadiyel
દેખા દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમા તારે રામસાગર નો રણકાર દેશી ભજન રાજપર
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- संग्राम सिंह।1
- ॥ પ્રેસ નોટ ॥ ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી હિંમતનગર: ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.3
- ब्राजील की एक महिला ने कपड़े के डॉल को अपना पति माना और अब उसने टॉयलेट में अपने चौथे 'बच्चे' के जन्म का दावा किया है. बच्चे के इस अजीबोगरीब जन्म की कहानी सुनकर सोशल मीडिया यूजर्स का दिमाग चकरा गया है. इतना ही उसका मुंह देख आप भी चौंक जाएंगे.1
- ડ્રેનેજ ની લાઇન ખોદતા જેસીબી દ્વારા ગુજરાત ગેસની મેના લાઈનમાં લીકેજ.. ગોપીપુરા ફિસલ્લીમસ્જિદની સામેની ગલીમાં ડ્રેનેજની લાઈનો કામ ચાલુ હતું.. ખોદકામ સમયે જેસીબી વાળાની બેદરકારી થી ગેસ લાઇનમાં લીકેજ.. વિસ્તારની આજુબાજુ ની લાઇટો બંધ કરાવી તકેદારી શરૂ..1
- રામપુર નૈનિતાલ હાઈવે પર પહાડી ગેટ પાસે ભુસુ ભરેલી ટ્રક બોલેરો ઉપર પલટી મારી. #up1
- રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ1
- भारत वर्ष कुछ अनजानी बातें।1
- વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.1