જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ
જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે
ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ
તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે
જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ
- DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..1
- ईरान-अमेरिका जंग के बीच बडी खबर।1
- *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.* બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી. નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી. વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- મેંદરડા પંથકમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નગરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, સુંદરકાંડ અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ખાસ કરીને હવેલી ગલીના મોટા રામજી મંદિરમાં કુબાવત પરિવાર દ્વારા 90 વર્ષની અતૂટ પરંપરા મુજબ બુઢીયા હનુમાન દાદાના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મેંદરડા પંથક આજે મારુતિ નંદનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.1
- Post by પત્રકાર1
- જય અખંડ ધણી1
- ૨૦ વર્ષ થી સી.એલ. ભીકડિયા ના માર્ગદર્શન તળે ચાલતો માનવ જીવન ના અંતિમ સ્ટેશન (સ્મશાન) માં શ્વાન માટે અનોખો સેવાયજ્ઞ કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ ઝવેરચંદ મેઘાણીની કર્મ ભૂમિ બોટાદ નગરે શહેરીજનો, વિવિધ સમાજ સંસ્થાઓ અને નગરપાલિકા ના સહયોગ થી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નવનિર્મિત બોટાદ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા ના સ્વપ્નદ્રષ્ટા સી એલ ભીકડિયા ના અથાગ પરિશ્રમ થી નિર્માણ પામ્યું છે આ હરિયાળા સુંદર તિર્થધામ બોટાદ મુક્તિધામ ખાતે બ્રહ્મનિષ્ઠ આંબારામ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા ૨૦ વર્ષ થી અવિરત સીમ વગડા ના શ્વાન માટે દરરોજ રોટલા અને દર રવિવારે લાડવા સેવા ભાવી ભાઇઓ ના શ્રમયજ્ઞ થી બનાવી વિતરણ કરવામાં આવે છે આ જીવદયા ના સેવાયજ્ઞ ની વિશેષતા એ છે કોઈ ની પાસે દાન માટે હાથ લાંબો કરવામાં આવતો નથી.અને રોકડ રકમ સ્વીકારવા માં આવતી નથી પરમાર્થ અને જીવદયા ના ઉમદા કાર્ય માટે આપ મેળે ઈશ્વર ની કૃપાથી જરૂરી ઘંઉ લોટ ઘી ગોળ વગેરે આવી જાય છે જે પરમાત્મા ના ચમત્કાર થી કમ નથી તાજેતર માં હિમાલય કોલ્ડ સ્ટોરેજ બોટાદ ના માલિક દિનેશ ભાઈ કળથીયા તરફ થી ૨૦૦ કિલો ગોળ શ્વાન ના લાડવા માટે સહયોગ મળેલ છે વસ્તુ દાન કે અન્ય વિગત માટે *સી.એલ. ભીકડીયા* Mo.9662514417 અને *પરષોતમ ભાઈ દાસ* Mo.9904060569 પર સંપર્ક આવકાર્ય છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આરોપીઓ અકિલ યુનુસભાઇ સૈયદ, હાજી યુનુસભાઇ સૈયદ, સાજીદાબેન યુનુસભાઇ સૈયદ, ખુશબૂબેને યુનુસભાઇ સૈયદ.. કલમ ૧૧૫-૨, ૩૫૨, ૩૫૧-૩,૫૪ ૧૩૫ મુજબ.. સામા પક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાળીયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવિણ રોજાસરા, આકાશ રાઠોડઅજાણ્યા. કલમ ૧૧૭-૨, ૧૧૫-૨,૧૮૯-૨ સહિત કલમો હેઠળ ગુનો દાખલ1
- ईरान की कुछ अनजान बातें।1