logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દેલવાડામાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિ યોજાઈ: ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવ્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) દિયોદર તાલુકાના દેલવાડા ગામે રક્ષાબંધનના પાવન અવસરે સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ મંદિર નજીક પ્રકૃતિના ખોળે આ વિધિ સંપન્ન થઈ હતી. દર વર્ષે શ્રાવણી કર્મના દિવસે ભૂદેવો દ્વારા જૂની યજ્ઞોપવિત બદલીને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત એ હિન્દુ ધર્મના સોળ સંસ્કારો પૈકીનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ વિધિ અંતર્ગત દશ સ્નાન વિધિ યોજાઈ હતી, જેમાં પંચગવ્ય ઉપરાંત ભસ્મ, ગોબર, માટી અને ફળ જેવા દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નૂતન યજ્ઞોપવિત સંસ્કાર, ઋષિ પૂજન અને પિતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન અજાણતા થયેલા દોષોનાનિવારણ માટે પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિમાં દેલવાડા ગામના મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.

45 min ago
user_Merajung News
Merajung News
Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
45 min ago

દેલવાડામાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિ યોજાઈ: ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવ્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) દિયોદર તાલુકાના દેલવાડા ગામે રક્ષાબંધનના પાવન અવસરે સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું

129f4fa5-0b64-474d-9e29-e9280fa43316

હતું. શિવ મંદિર નજીક પ્રકૃતિના ખોળે આ વિધિ સંપન્ન થઈ હતી. દર વર્ષે શ્રાવણી કર્મના દિવસે ભૂદેવો દ્વારા જૂની યજ્ઞોપવિત બદલીને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત એ હિન્દુ ધર્મના સોળ

f8cbd82b-637c-41ca-8bed-2c999a039570

સંસ્કારો પૈકીનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ વિધિ અંતર્ગત દશ સ્નાન વિધિ યોજાઈ હતી, જેમાં પંચગવ્ય ઉપરાંત ભસ્મ, ગોબર, માટી અને ફળ જેવા દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નૂતન યજ્ઞોપવિત સંસ્કાર,

424f2386-cec6-4df2-9bdd-f4b0962a3a65

ઋષિ પૂજન અને પિતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન અજાણતા થયેલા દોષોનાનિવારણ માટે પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિમાં દેલવાડા ગામના મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.

More news from ગુજરાત and nearby areas
  • દેલવાડામાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિ યોજાઈ: ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવ્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) દિયોદર તાલુકાના દેલવાડા ગામે રક્ષાબંધનના પાવન અવસરે સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ મંદિર નજીક પ્રકૃતિના ખોળે આ વિધિ સંપન્ન થઈ હતી. દર વર્ષે શ્રાવણી કર્મના દિવસે ભૂદેવો દ્વારા જૂની યજ્ઞોપવિત બદલીને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત એ હિન્દુ ધર્મના સોળ સંસ્કારો પૈકીનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ વિધિ અંતર્ગત દશ સ્નાન વિધિ યોજાઈ હતી, જેમાં પંચગવ્ય ઉપરાંત ભસ્મ, ગોબર, માટી અને ફળ જેવા દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નૂતન યજ્ઞોપવિત સંસ્કાર, ઋષિ પૂજન અને પિતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન અજાણતા થયેલા દોષોનાનિવારણ માટે પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિમાં દેલવાડા ગામના મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.
    4
    દેલવાડામાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિ
યોજાઈ: ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવ્યા
બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર)
દિયોદર તાલુકાના દેલવાડા ગામે રક્ષાબંધનના પાવન અવસરે સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ મંદિર નજીક પ્રકૃતિના ખોળે આ વિધિ સંપન્ન થઈ હતી.
દર વર્ષે શ્રાવણી કર્મના દિવસે ભૂદેવો દ્વારા જૂની યજ્ઞોપવિત બદલીને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત એ હિન્દુ ધર્મના સોળ સંસ્કારો પૈકીનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે.
આ વિધિ અંતર્ગત દશ સ્નાન વિધિ યોજાઈ હતી, જેમાં પંચગવ્ય ઉપરાંત ભસ્મ, ગોબર, માટી અને ફળ જેવા દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નૂતન યજ્ઞોપવિત સંસ્કાર, ઋષિ પૂજન અને પિતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવી હતી.
વર્ષ દરમિયાન અજાણતા થયેલા દોષોનાનિવારણ માટે પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિમાં દેલવાડા ગામના મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    45 min ago
  • ખારાખોડા પાટિયા પાસે વેન્યૂમાંથી રૂ.10.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો... LCB વાવ-થરાદની કાર્યવાહી : 2304 બોટલ દારૂ સાથે વેન્યૂ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.10,23,136 નો મુદ્દામાલ કબજે, ચાલક પોલીસને જોઈ ફરાર...
    1
    ખારાખોડા પાટિયા પાસે વેન્યૂમાંથી રૂ.10.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો...

LCB વાવ-થરાદની કાર્યવાહી : 2304 બોટલ દારૂ સાથે વેન્યૂ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.10,23,136 નો મુદ્દામાલ કબજે, ચાલક પોલીસને જોઈ ફરાર...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. 
અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
    4
    પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું
ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.
રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ *વાવ ના મોરીખા ગામે દલિત યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું* *ત્રણ માસ પહેલાં દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે ફરી પાછો બહાર નિકાળ્યો* *27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?* વાવ તાલુકા ના મોરિખા ગામ ના દલિત યુવક લખીરામ પરમાર નું પ્રેમ પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ એક બેઠક યોજી શરતો ને આધીન સમાધાન થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે. હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ
    2
    *વાવ ના મોરીખા ગામે દલિત  યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું*


*ત્રણ માસ પહેલાં  દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે  ફરી પાછો બહાર  નિકાળ્યો*

*27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?*

વાવ તાલુકા ના મોરિખા ગામ ના  દલિત  યુવક લખીરામ પરમાર  નું પ્રેમ  પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે  મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ  એક બેઠક  યોજી શરતો ને આધીન સમાધાન  થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક  ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં  બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ  ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી  હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે.

હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ
*વાવ ના મોરીખા ગામે દલિત  યુવક ની "હત્યા કે આત્મહત્યા" ને લઈને ઘૂંટાતું રહસ્ય ઘેરું બન્યું*
*ત્રણ માસ પહેલાં  દફનવિધિ કરેલા મૂર્તક લખીરામ ના મૂર્તદેહ ને તપાસ અર્થે  ફરી પાછો બહાર  નિકાળ્યો*
*27 વર્ષીય લખીરામ ના અકાળે મોત ને લઈ તેના પાર્થિવ દેહ માંથી અનેક પ્રશ્નો ની વણઝાર નીકળી રહી છે.છતાં તંત્ર નું સૂચક મૌન?*
વાવ તાલુકા ના મોરિખા ગામ ના  દલિત  યુવક લખીરામ પરમાર  નું પ્રેમ  પ્રકરણ તેમના માટે ઘાતક સાબિત થયું.બનાવ ની વિગત એવી છે કે  મોરિખા ગામ ના 27 વર્ષીય એક પરિણીત યુવક ને ગામ ની જ એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં મૂર્તક યુવક લખીરામ પરમાર ના અને યુવતી ના ફોટા ઓ ગામ ના એક સોસીયલ મીડિયા ના ગ્રુપ માં વાયરલ થઈ જતાં આ બાબત ની જાણ યુવતી ના પરિવાર ને થઈ જતાં ગ્રામજનો ની હાજરી માં યુવક "યુવતી ના પરિવાર જનો એ  એક બેઠક  યોજી શરતો ને આધીન સમાધાન  થયું હતું.પરંતુ ફરી પાછા આ બને યુવક યુવતી એક બીજા ના સંપર્ક માં આવતાં પ્રેમ પ્રકરણ ચાલુ રહ્યું હતું.આ મુદ્દે યુવક ને ધમકી ઓ પણ મળતી હતી.તેવા માં થોડા દિવસ બાદ યુવક  ગુમ થઈ જતાં યુવક લખીરામ પરમાર ના પરિવાર જનો એ વાવ પોલીસ મથક ખાતે જાણ કરતાં પોલીસે તપાસ નો દોર શરૂ કરતાં  બીજા જ દિવસે ગામ ના તળાવ માંથી યુવક નો મૂર્તદેહ મળી આવતાં વાવ પોલીસે એ.ડી.નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ  ધરી હતી.જો કે મૃતક ના પરિવાર જનો નું કહેવું એવું હતું કે લખીરામ નું ખૂન કરી લાશ ને પાણી માં ફેંકી દેવાઈ છે.અંતે રકઝક બાદ વાવ પોલીસે મોરિખા ગામ ના પાંચ લોકો વિરુદ્ધ 306 નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.5 માંથી બે મહિલા આરોપી ઓ ના આગોતરા જમીન મજૂર થયા છે.જ્યારે 3 આરોપી ઓ જેલ માં છે.જો કે મૂર્તક લખીરામ પરમાર નું પી.એમ ધારપુર ની હોસ્પિટલ માં પેનલ બોડી થી પી.એમ કર્યા બાદ તેની દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.ત્યાર બાદ મૂર્તક ના પરિવાર જનો કહેવું એવું છે.કે મૂર્તક યુવક ની હત્યા છે.જે ને લઈ ને આ પંથક ના સમગ્ર દલિત સમાજ ના લોકો એ આવેદન પત્ર તેમજ રેલી કાઢી  હડતાળ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જે મુદ્દે જિલ્લા રેન્જ આઇ.જી.એ આ તપાસ સિદ્ધપુર ના ડી.વાય.એસ.પી કે.કે.પંડ્યા ને સોપાઈ હતી.તેઓ એ સાત દિવસ માં તપાસ કરી રિપોર્ટ સોંપવાની મૂર્તક ના પરિવાર જનો ને બાંહેધરી આપી હતી.જે ને લઈ ને તપાસ ના આજે સાત માં દિવસે પોલીસ કાફલા સાથે ઉચ્ચ અધિકારી ઓ ની હાજરી માં 3 મહિના પછી મૂર્તક લખીરામ પરમાર ના મૂર્ત દેહ ને બહાર નીકળી તપાસ શરૂ કરાઇ છે.જે ને લઈ મૂર્તક દલિત યુવક ની તપાસ નું "ભૂત ફરી પાછું ધૂણી" ઉઠતા મામલો ગરમાયો છે.મૂર્તક યુવક લખીરામ પરમાર ની "હત્યા કે આત્મ હત્યા" જે તપાસ ને લઈ ચક્રો વધુ ગતિમાન બન્યા છે.
હસમુખ બઢીયા પ્રતિનિધિ સુઈગામ
    user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
    હસમુખ બઢિયા પ્રતિનિધિ
    Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    3
    સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર 
પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ  બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું.
ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Ramesh Chaudhary
    1
    Post by Ramesh Chaudhary
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.