logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.

16 hrs ago
user_Chauhan Shailesh Raj
Chauhan Shailesh Raj
Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
16 hrs ago
f9f772fb-211c-4eb4-b925-4097e77af291

મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.

More news from ગુજરાત and nearby areas
  • મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.
    2
    મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. 
અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    16 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે યોગમય ગુજરાત અંતર્ગત યોગ અને ધ્યાન શિબિર યોજવામાં આવી હતી.. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત આજે મોડાસાની કે.એ.શાહ હાઈસ્કૂલ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, યોગ સાધકો, અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી દ્વારા વિવિધ યોગાસનો અને ધ્યાનની પ્રક્રિયાઓ શીખવવામાં આવી હતી. યોગને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
    2
    અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે યોગમય ગુજરાત અંતર્ગત યોગ અને ધ્યાન શિબિર યોજવામાં આવી હતી..
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત આજે મોડાસાની કે.એ.શાહ હાઈસ્કૂલ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, યોગ સાધકો, અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી દ્વારા વિવિધ યોગાસનો અને ધ્યાનની પ્રક્રિયાઓ શીખવવામાં આવી હતી. યોગને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    18 hrs ago
  • Chitraw gram Panchayat chitram Thana tahsil jaisinagar jila shehdol Madhya pradesh dhan kuch.niphre लगा,किशनो,आपन, फसनदेखरेख करे
    2
    Chitraw 
gram Panchayat chitram Thana tahsil jaisinagar jila shehdol Madhya pradesh dhan kuch.niphre लगा,किशनो,आपन, फसनदेखरेख करे
    user_Durgesh Ashirwar
    Durgesh Ashirwar
    Singer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Hasmukh Bhoi
    1
    Post by Hasmukh Bhoi
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • *વિદ્યાનગરી હિંમતનગર ખાતે સેતુ કાર્યક્રમ યોજાયો* ૧૨૮ વિદ્યાર્થીઓ અને સ્ટાફને બાળ સુરક્ષા, દિવ્યાંગ કલ્યાણ અને નશામુક્તિ અંગે માર્ગદર્શન અપાયું હિંમતનગર, તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬: વિદ્યાનગરી, હિંમતનગર ખાતે આવેલ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં તા. ૩૦/૦૯/૨૦૨૬ના રોજ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ મંગલમ કેળવણી મંડળ, વિદ્યાનગરી-હિંમતનગરના પ્રમુખ ડૉ. ડી.એલ. પટેલ, ટ્રસ્ટીગણ, ડાયરેક્ટરશ્રી, સીઈઓશ્રી, ભગીની સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કુશ મકવાણા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી તથા કોલેજના આચાર્યશ્રી દ્વારા વિષયને અનુરૂપ માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સાબરકાંઠાના પ્રોટેક્શન ઓફિસર મુકેશકુમાર ડી. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોના કાયદા, અધિકારો અને યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬, પોક્સો એક્ટ-૨૦૧૨ તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ ૧૨૮ વિદ્યાર્થીઓ સાથે કોલેજનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળ અધિકારો, કાયદાકીય જાગૃતિ, સરકારી કલ્યાણકારી યોજનાઓ તથા સામાજિક જવાબદારી અંગે જાગૃતિ કેળવવાનો રહ્યો હતો.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    4
    *વિદ્યાનગરી હિંમતનગર ખાતે સેતુ કાર્યક્રમ યોજાયો*

૧૨૮ વિદ્યાર્થીઓ અને સ્ટાફને બાળ સુરક્ષા, દિવ્યાંગ કલ્યાણ અને નશામુક્તિ અંગે માર્ગદર્શન અપાયું

હિંમતનગર, તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬:
વિદ્યાનગરી, હિંમતનગર ખાતે આવેલ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં તા. ૩૦/૦૯/૨૦૨૬ના રોજ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ મંગલમ કેળવણી મંડળ, વિદ્યાનગરી-હિંમતનગરના પ્રમુખ ડૉ. ડી.એલ. પટેલ, ટ્રસ્ટીગણ, ડાયરેક્ટરશ્રી, સીઈઓશ્રી, ભગીની સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ પારુલબા એમ.એસ.ડબલ્યુ. કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કુશ મકવાણા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી તથા કોલેજના આચાર્યશ્રી દ્વારા વિષયને અનુરૂપ માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સાબરકાંઠાના પ્રોટેક્શન ઓફિસર મુકેશકુમાર ડી. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોના કાયદા, અધિકારો અને યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬, પોક્સો એક્ટ-૨૦૧૨ તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કુલ ૧૨૮ વિદ્યાર્થીઓ સાથે કોલેજનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળ અધિકારો, કાયદાકીય જાગૃતિ, સરકારી કલ્યાણકારી યોજનાઓ તથા સામાજિક જવાબદારી અંગે જાગૃતિ કેળવવાનો રહ્યો હતો.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    Farmer વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    26 min ago
  • નિકોલની પારંતી આવાસ યોજનામાં અડધી રાત્રે હંગામો: વિના વેરિફિકેશને રહેતી યુવતીઓનું ધિંગાણું, ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ!​અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે. અવારનવાર માથાકૂટો અને વીડિયો વાયરલ થવા માટે ચર્ચામાં રહેતી આ સોસાયટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.​મળતી માહિતી મુજબ, ફ્લેટમાં કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર રહેતી બહારના રાજ્યની યુવતીઓએ દારૂ પીને અડધી રાત્રે ભારે બૂમાબૂમ, રાડાપાડ અને ધિંગાણું મચાવ્યું હતું. આસપાસના લોકોની શાંતિ હરામ કરી દેતી આવી પ્રવૃત્તિઓ અંગે જ્યારે સ્થાનિક રહીશોએ પૂછપરછ કરી, ત્યારે યુવતીઓએ સામે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.​અડધી રાત્રે આવી રાડાપાડ અને ધિંગાણું કરવું કેટલી હદે યોગ્ય છે? ક્યાં સુધી આવા અસામાજિક તત્વો રહીશોને હેરાન કરતા રહેશે?​સૌથી ગંભીર વાત તો એ છે કે આ બધું જાણવા છતાં સોસાયટીના ચેરમેનને કોઈ જ ફેર પડતો નથી. સૂત્રો મુજબ અને ચેરમેનના વર્તન પરથી લાગી રહ્યું છે કે આ બધું ચેરમેન પોતે સાથે રહીને કરાવી રહ્યા છે! જ્યારે રહીશોએ રજૂઆત કરી ત્યારે સુધારો કરવાને બદલે ચેરમેને દાદાગીરી કરતા ધમકી આપી કે "તમારાથી જે થતું હોય એ તોડી લેજો, મકાન ખાલી નહીં થાય!"​આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આક્રોશ છે અને તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે:​શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા ચેરમેન સામે કાર્યવાહી થશે કે નહીં?​વેરિફિકેશન વગર ભાડે મકાન આપનારા અને કાયદાના લીરેલીરા ઉડાડનારાઓ સામે પોલીસ ક્યારે એક્શન લેશે
    1
    નિકોલની પારંતી આવાસ યોજનામાં અડધી રાત્રે હંગામો: વિના વેરિફિકેશને રહેતી યુવતીઓનું ધિંગાણું, ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ!​અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે. અવારનવાર માથાકૂટો અને વીડિયો વાયરલ થવા માટે ચર્ચામાં રહેતી આ સોસાયટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.​મળતી માહિતી મુજબ, ફ્લેટમાં કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર રહેતી બહારના રાજ્યની યુવતીઓએ દારૂ પીને અડધી રાત્રે ભારે બૂમાબૂમ, રાડાપાડ અને ધિંગાણું મચાવ્યું હતું. આસપાસના લોકોની શાંતિ હરામ કરી દેતી આવી પ્રવૃત્તિઓ અંગે જ્યારે સ્થાનિક રહીશોએ પૂછપરછ કરી, ત્યારે યુવતીઓએ સામે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.​અડધી રાત્રે આવી રાડાપાડ અને ધિંગાણું કરવું કેટલી હદે યોગ્ય છે? ક્યાં સુધી આવા અસામાજિક તત્વો રહીશોને હેરાન કરતા રહેશે?​સૌથી ગંભીર વાત તો એ છે કે આ બધું જાણવા છતાં સોસાયટીના ચેરમેનને કોઈ જ ફેર પડતો નથી. સૂત્રો મુજબ અને ચેરમેનના વર્તન પરથી લાગી રહ્યું છે કે આ બધું ચેરમેન પોતે સાથે રહીને કરાવી રહ્યા છે! જ્યારે રહીશોએ રજૂઆત કરી ત્યારે સુધારો કરવાને બદલે ચેરમેને દાદાગીરી કરતા ધમકી આપી કે "તમારાથી જે થતું હોય એ તોડી લેજો, મકાન ખાલી નહીં થાય!"​આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આક્રોશ છે અને તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે:​શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા ચેરમેન સામે કાર્યવાહી થશે કે નહીં?​વેરિફિકેશન વગર ભાડે મકાન આપનારા અને કાયદાના લીરેલીરા ઉડાડનારાઓ સામે પોલીસ ક્યારે એક્શન લેશે
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • 🚩 ब्राह्मण समाज के स्वाभिमान, शिक्षा, अधिकार और भविष्य के लिए एक ऐतिहासिक पहल 🚩 श्री राष्ट्रीय परशुराम सेना गुजरात (SRPS Gujarat) के तत्वावधान में आयोजित 3 दिवसीय महाचिंतन शिविर में आप सभी ब्राह्मण बंधुओं का हार्दिक स्वागत है। 📅 दिनांक: 17, 18 एवं 19 नवंबर 2026 यह केवल एक शिविर नहीं, बल्कि समाज के वर्तमान और भविष्य को लेकर गंभीर विचार-विमर्श का मंच है। मुख्य चर्चा के विषय: 🔸 UGC Rollback से जुड़े मुद्दे 🔸 SC/ST Act Reform पर विचार-विमर्श 🔸 ब्राह्मण समाज की शिक्षा, रोजगार और युवा सशक्तिकरण 🔸 सामाजिक एकता और संगठन को मजबूत बनाने की रणनीति 🔸 समाज के अधिकार, सम्मान और भविष्य की दिशा यदि आप चाहते हैं कि ब्राह्मण समाज एकजुट होकर अपने भविष्य के लिए सशक्त निर्णय ले, तो इस महाचिंतन शिविर का हिस्सा अवश्य बनें। आइए, विचार करें... संगठित हों... और समाज के उज्ज्वल भविष्य का संकल्प लें। 🚩 जय भगवान परशुराम 🚩 #SRPSGujarat #BrahmanSamaj #MahachintanShivir #Parshuram #BrahminUnity #UGCRollback #Education #Youth #SocialUnity #Gujarat
    1
    🚩 ब्राह्मण समाज के स्वाभिमान, शिक्षा, अधिकार और भविष्य के लिए एक ऐतिहासिक पहल 🚩

श्री राष्ट्रीय परशुराम सेना गुजरात (SRPS Gujarat) के तत्वावधान में आयोजित 3 दिवसीय महाचिंतन शिविर में आप सभी ब्राह्मण बंधुओं का हार्दिक स्वागत है।

📅 दिनांक: 17, 18 एवं 19 नवंबर 2026

यह केवल एक शिविर नहीं, बल्कि समाज के वर्तमान और भविष्य को लेकर गंभीर विचार-विमर्श का मंच है।

मुख्य चर्चा के विषय:
🔸 UGC Rollback से जुड़े मुद्दे
🔸 SC/ST Act Reform पर विचार-विमर्श
🔸 ब्राह्मण समाज की शिक्षा, रोजगार और युवा सशक्तिकरण
🔸 सामाजिक एकता और संगठन को मजबूत बनाने की रणनीति
🔸 समाज के अधिकार, सम्मान और भविष्य की दिशा

यदि आप चाहते हैं कि ब्राह्मण समाज एकजुट होकर अपने भविष्य के लिए सशक्त निर्णय ले, तो इस महाचिंतन शिविर का हिस्सा अवश्य बनें।

आइए, विचार करें... संगठित हों... और समाज के उज्ज्वल भविष्य का संकल्प लें।

🚩 जय भगवान परशुराम 🚩

#SRPSGujarat #BrahmanSamaj #MahachintanShivir #Parshuram #BrahminUnity #UGCRollback #Education #Youth #SocialUnity #Gujarat
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    13 hrs ago
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક વિશ્વસનીય બાતમી મળેલ હતી કે, સુરત જિલ્લાના કોસંબા ખાતે વર્ષ 2022માં વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા તેમની પૌત્રી ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા કરવામાં આવેલ છે અને હત્યા કર્યા બાદ મૃતદેહને મકાનમાં દાટી દેવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, બાતમીમાં જણાવેલ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને શોધી કાઢી ઝડપી લેવામાં આવેલ અને તેની સઘન પૂછપરછ કરવામાં આવેલ હતી. પકડાયેલ વ્યક્તિની પૂછપરછ તથા ઉપલબ્ધ હકીકતોની તપાસ દરમિયાન તેની હત્યાના બનાવમાં કોઈ સંડોવણી જણાઈ આવેલ ન હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચને બાતમીની હકીકત અંગે શંકા ઉપજી અને બાતમીદારની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ : બાતમીદાર જ હત્યાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો. બાતમીદાર માધવદાસ ભક્તિરામ સાધુની યુક્તિ-પ્રયુક્તિથી તથા અલગ-અલગ મુદ્દાઓ ઉપર સઘન પૂછપરછ કરવામાં આવતાં તેનાં નિવેદનોમાં વિસંગતતાઓ જણાઈ આવી. વધુ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવનો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા હકીકતમાં માધવદાસ ભક્તિરામ સાધુએ પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ સાથે મળી કરી હતી. માધવદાસે પોતે આ હત્યાના ગુનામાંથી બચી જવા તથા પોતાની પત્ની ઉર્મિલા અને તેના કૌટુંબિક ભાઈને હત્યાના ગુનામાં ફસાવવાના આશયથી પૌત્રી તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ખોટી બાતમી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, ઉર્મિલા ઉર્ફે જયા અને માધવદાસ આશરે છેલ્લા ૮ મહિનાથી અલગ રહેતા હતા. ઉર્મિલા પોતાના દાગીના, ઘરમાં રહેલી રોકડ રકમ તથા પોતાના પુત્રને સાથે લઈ જતી રહી હોવાના કારણે માધવદાસને તેની પત્ની પ્રત્યે અદાવત હતી. આ અદાવતના કારણે પોતાની પત્નીને પણ ગુનામાં ફસાવવાના આશયથી સમગ્ર ખોટી કહાની ઉભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રીઢા ગુનેગારની જેમ મૃતદેહને બેરલમાં સિમેન્ટ ભરી દાટી દીધો. તપાસમાં સામે આવ્યું હતું કે, વર્ષ 2022માં શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા કર્યા બાદ આરોપી દંપતીએ તેમના મૃતદેહને બેરલમાં મૂકી તેમાં સિમેન્ટ ભરી દીધું હતું. ત્યારબાદ બેરલ માંથી મૃતદેહ બહાર કાઢી જમીનમાં ખાડો કરી દાટી મૃતદેહને છુપાવી દેવામાં આવ્યો હતો. વધુ પૂછપરછમાં વર્ષ 2022ની અન્ય બે હત્યાનો ભેદ ઉકેલાયો. માધવદાસ તથા ઉર્મિલા ઉર્ફે જયાની વધુ સઘન પૂછપરછ દરમિયાન બંનેએ અગાઉ વર્ષ 2022માં જ અન્ય બે મહિલાઓની હત્યા કરી હોવાની હકીકત પણ તપાસમાં બહાર આવી હતી. (૧) ભગવતી કમલેશભાઈ વસાવા ભગવતી કમલેશભાઈ વસાવા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની બહેન હતી અને ટી.બી.ની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી ભગવતીના મોઢા ઉપર ઓશીકું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. (૨) મંજુલાબેન ભક્તિરામ સાધુ મંજુલાબેન ભક્તિરામ સાધુ આરોપી માધવદાસની માતા તથા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની સાસુ હતી અને લકવાની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી મંજુલાબેનના મોઢા ઉપર ઓશીકું દબાવી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આમ, એક ખોટી બાતમીમાંથી ટ્રિપલ મર્ડરનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતમાં મળેલ બાતમી મુજબ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને ઝડપી તેની પૂછપરછ કરી હતી. જોકે ઝીણવટભરી તપાસમાં તે વ્યક્તિ નિર્દોષ હોવાનું જણાઈ આવતાં તપાસની દિશા બાતમીદાર માધવદાસ તરફ વાળવામાં આવી હતી. માધવદાસની સઘન તથા યુક્તિપૂર્વકની પૂછપરછના પરિણામે વર્ષ 2022માં બનેલા ત્રણ અલગ-અલગ હત્યાના બનાવોમાં માધવદાસ ભક્તિરામ સાધુ તથા તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુની સંડોવણીનો પર્દાફાશ થયો છે. આમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022ના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલી કુલ ત્રણ હત્યાના બનાવોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તથા વધુ તપાસ ચાલુ છે.
    3
    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક વિશ્વસનીય બાતમી મળેલ હતી કે, સુરત જિલ્લાના કોસંબા ખાતે વર્ષ 2022માં વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા તેમની પૌત્રી ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા કરવામાં આવેલ છે અને હત્યા કર્યા બાદ મૃતદેહને મકાનમાં દાટી દેવામાં આવેલ છે.
મળેલ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, બાતમીમાં જણાવેલ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને શોધી કાઢી ઝડપી લેવામાં આવેલ અને તેની સઘન પૂછપરછ કરવામાં આવેલ હતી.
પકડાયેલ વ્યક્તિની પૂછપરછ તથા ઉપલબ્ધ હકીકતોની તપાસ દરમિયાન તેની હત્યાના બનાવમાં કોઈ સંડોવણી જણાઈ આવેલ ન હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચને બાતમીની હકીકત અંગે શંકા ઉપજી અને બાતમીદારની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.
કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ : 
બાતમીદાર જ હત્યાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો.
બાતમીદાર  માધવદાસ ભક્તિરામ સાધુની યુક્તિ-પ્રયુક્તિથી તથા અલગ-અલગ મુદ્દાઓ ઉપર સઘન પૂછપરછ કરવામાં આવતાં તેનાં નિવેદનોમાં વિસંગતતાઓ જણાઈ આવી.
વધુ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવનો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા હકીકતમાં માધવદાસ ભક્તિરામ સાધુએ પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ સાથે મળી કરી હતી.
માધવદાસે પોતે આ હત્યાના ગુનામાંથી બચી જવા તથા પોતાની પત્ની ઉર્મિલા અને તેના કૌટુંબિક ભાઈને હત્યાના ગુનામાં ફસાવવાના આશયથી પૌત્રી તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ખોટી બાતમી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, ઉર્મિલા ઉર્ફે જયા અને માધવદાસ આશરે છેલ્લા ૮ મહિનાથી અલગ રહેતા હતા. ઉર્મિલા પોતાના દાગીના, ઘરમાં રહેલી રોકડ રકમ તથા પોતાના પુત્રને સાથે લઈ જતી રહી હોવાના કારણે માધવદાસને તેની પત્ની પ્રત્યે અદાવત હતી. આ અદાવતના કારણે પોતાની પત્નીને પણ ગુનામાં ફસાવવાના આશયથી સમગ્ર ખોટી કહાની ઉભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
રીઢા ગુનેગારની જેમ મૃતદેહને બેરલમાં સિમેન્ટ ભરી દાટી દીધો.
તપાસમાં સામે આવ્યું હતું કે, વર્ષ 2022માં શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા કર્યા બાદ આરોપી દંપતીએ તેમના મૃતદેહને બેરલમાં મૂકી તેમાં સિમેન્ટ ભરી દીધું હતું. ત્યારબાદ બેરલ માંથી મૃતદેહ બહાર કાઢી જમીનમાં ખાડો કરી દાટી મૃતદેહને છુપાવી દેવામાં આવ્યો હતો.
વધુ પૂછપરછમાં વર્ષ 2022ની અન્ય બે હત્યાનો ભેદ ઉકેલાયો.
માધવદાસ તથા ઉર્મિલા ઉર્ફે જયાની વધુ સઘન પૂછપરછ દરમિયાન બંનેએ અગાઉ વર્ષ 2022માં જ અન્ય બે મહિલાઓની હત્યા કરી હોવાની હકીકત પણ તપાસમાં બહાર આવી હતી.
(૧) ભગવતી કમલેશભાઈ વસાવા
ભગવતી કમલેશભાઈ વસાવા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની બહેન હતી અને ટી.બી.ની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી ભગવતીના મોઢા ઉપર ઓશીકું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
(૨) મંજુલાબેન ભક્તિરામ સાધુ
મંજુલાબેન ભક્તિરામ સાધુ આરોપી માધવદાસની માતા તથા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની સાસુ હતી અને લકવાની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી મંજુલાબેનના મોઢા ઉપર ઓશીકું દબાવી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આમ, એક ખોટી બાતમીમાંથી ટ્રિપલ મર્ડરનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતમાં મળેલ બાતમી મુજબ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને ઝડપી તેની પૂછપરછ કરી હતી. જોકે ઝીણવટભરી તપાસમાં તે વ્યક્તિ નિર્દોષ હોવાનું જણાઈ આવતાં તપાસની દિશા બાતમીદાર માધવદાસ તરફ વાળવામાં આવી હતી.
માધવદાસની સઘન તથા યુક્તિપૂર્વકની પૂછપરછના પરિણામે વર્ષ 2022માં બનેલા ત્રણ અલગ-અલગ હત્યાના બનાવોમાં માધવદાસ ભક્તિરામ સાધુ તથા તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુની સંડોવણીનો પર્દાફાશ થયો છે.
આમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022ના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલી કુલ ત્રણ હત્યાના બનાવોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તથા વધુ તપાસ ચાલુ છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.