logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નિકોલની પારંતી આવાસ યોજનામાં અડધી રાત્રે હંગામો: વિના વેરિફિકેશને રહેતી યુવતીઓનું ધિંગાણું, ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ!​અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે. અવારનવાર માથાકૂટો અને વીડિયો વાયરલ થવા માટે ચર્ચામાં રહેતી આ સોસાયટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.​મળતી માહિતી મુજબ, ફ્લેટમાં કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર રહેતી બહારના રાજ્યની યુવતીઓએ દારૂ પીને અડધી રાત્રે ભારે બૂમાબૂમ, રાડાપાડ અને ધિંગાણું મચાવ્યું હતું. આસપાસના લોકોની શાંતિ હરામ કરી દેતી આવી પ્રવૃત્તિઓ અંગે જ્યારે સ્થાનિક રહીશોએ પૂછપરછ કરી, ત્યારે યુવતીઓએ સામે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.​અડધી રાત્રે આવી રાડાપાડ અને ધિંગાણું કરવું કેટલી હદે યોગ્ય છે? ક્યાં સુધી આવા અસામાજિક તત્વો રહીશોને હેરાન કરતા રહેશે?​સૌથી ગંભીર વાત તો એ છે કે આ બધું જાણવા છતાં સોસાયટીના ચેરમેનને કોઈ જ ફેર પડતો નથી. સૂત્રો મુજબ અને ચેરમેનના વર્તન પરથી લાગી રહ્યું છે કે આ બધું ચેરમેન પોતે સાથે રહીને કરાવી રહ્યા છે! જ્યારે રહીશોએ રજૂઆત કરી ત્યારે સુધારો કરવાને બદલે ચેરમેને દાદાગીરી કરતા ધમકી આપી કે "તમારાથી જે થતું હોય એ તોડી લેજો, મકાન ખાલી નહીં થાય!"​આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આક્રોશ છે અને તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે:​શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા ચેરમેન સામે કાર્યવાહી થશે કે નહીં?​વેરિફિકેશન વગર ભાડે મકાન આપનારા અને કાયદાના લીરેલીરા ઉડાડનારાઓ સામે પોલીસ ક્યારે એક્શન લેશે

3 hrs ago
user_HARSHAD SATHVARA
HARSHAD SATHVARA
દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • નિકોલની પારંતી આવાસ યોજનામાં અડધી રાત્રે હંગામો: વિના વેરિફિકેશને રહેતી યુવતીઓનું ધિંગાણું, ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ!​અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે. અવારનવાર માથાકૂટો અને વીડિયો વાયરલ થવા માટે ચર્ચામાં રહેતી આ સોસાયટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.​મળતી માહિતી મુજબ, ફ્લેટમાં કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર રહેતી બહારના રાજ્યની યુવતીઓએ દારૂ પીને અડધી રાત્રે ભારે બૂમાબૂમ, રાડાપાડ અને ધિંગાણું મચાવ્યું હતું. આસપાસના લોકોની શાંતિ હરામ કરી દેતી આવી પ્રવૃત્તિઓ અંગે જ્યારે સ્થાનિક રહીશોએ પૂછપરછ કરી, ત્યારે યુવતીઓએ સામે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.​અડધી રાત્રે આવી રાડાપાડ અને ધિંગાણું કરવું કેટલી હદે યોગ્ય છે? ક્યાં સુધી આવા અસામાજિક તત્વો રહીશોને હેરાન કરતા રહેશે?​સૌથી ગંભીર વાત તો એ છે કે આ બધું જાણવા છતાં સોસાયટીના ચેરમેનને કોઈ જ ફેર પડતો નથી. સૂત્રો મુજબ અને ચેરમેનના વર્તન પરથી લાગી રહ્યું છે કે આ બધું ચેરમેન પોતે સાથે રહીને કરાવી રહ્યા છે! જ્યારે રહીશોએ રજૂઆત કરી ત્યારે સુધારો કરવાને બદલે ચેરમેને દાદાગીરી કરતા ધમકી આપી કે "તમારાથી જે થતું હોય એ તોડી લેજો, મકાન ખાલી નહીં થાય!"​આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આક્રોશ છે અને તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે:​શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા ચેરમેન સામે કાર્યવાહી થશે કે નહીં?​વેરિફિકેશન વગર ભાડે મકાન આપનારા અને કાયદાના લીરેલીરા ઉડાડનારાઓ સામે પોલીસ ક્યારે એક્શન લેશે
    1
    નિકોલની પારંતી આવાસ યોજનામાં અડધી રાત્રે હંગામો: વિના વેરિફિકેશને રહેતી યુવતીઓનું ધિંગાણું, ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ!​અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના ફરી એકવાર ભારે વિવાદમાં આવી છે. અવારનવાર માથાકૂટો અને વીડિયો વાયરલ થવા માટે ચર્ચામાં રહેતી આ સોસાયટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.​મળતી માહિતી મુજબ, ફ્લેટમાં કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન વગર રહેતી બહારના રાજ્યની યુવતીઓએ દારૂ પીને અડધી રાત્રે ભારે બૂમાબૂમ, રાડાપાડ અને ધિંગાણું મચાવ્યું હતું. આસપાસના લોકોની શાંતિ હરામ કરી દેતી આવી પ્રવૃત્તિઓ અંગે જ્યારે સ્થાનિક રહીશોએ પૂછપરછ કરી, ત્યારે યુવતીઓએ સામે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.​અડધી રાત્રે આવી રાડાપાડ અને ધિંગાણું કરવું કેટલી હદે યોગ્ય છે? ક્યાં સુધી આવા અસામાજિક તત્વો રહીશોને હેરાન કરતા રહેશે?​સૌથી ગંભીર વાત તો એ છે કે આ બધું જાણવા છતાં સોસાયટીના ચેરમેનને કોઈ જ ફેર પડતો નથી. સૂત્રો મુજબ અને ચેરમેનના વર્તન પરથી લાગી રહ્યું છે કે આ બધું ચેરમેન પોતે સાથે રહીને કરાવી રહ્યા છે! જ્યારે રહીશોએ રજૂઆત કરી ત્યારે સુધારો કરવાને બદલે ચેરમેને દાદાગીરી કરતા ધમકી આપી કે "તમારાથી જે થતું હોય એ તોડી લેજો, મકાન ખાલી નહીં થાય!"​આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આક્રોશ છે અને તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે:​શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા ચેરમેન સામે કાર્યવાહી થશે કે નહીં?​વેરિફિકેશન વગર ભાડે મકાન આપનારા અને કાયદાના લીરેલીરા ઉડાડનારાઓ સામે પોલીસ ક્યારે એક્શન લેશે
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • 🚩 ब्राह्मण समाज के स्वाभिमान, शिक्षा, अधिकार और भविष्य के लिए एक ऐतिहासिक पहल 🚩 श्री राष्ट्रीय परशुराम सेना गुजरात (SRPS Gujarat) के तत्वावधान में आयोजित 3 दिवसीय महाचिंतन शिविर में आप सभी ब्राह्मण बंधुओं का हार्दिक स्वागत है। 📅 दिनांक: 17, 18 एवं 19 नवंबर 2026 यह केवल एक शिविर नहीं, बल्कि समाज के वर्तमान और भविष्य को लेकर गंभीर विचार-विमर्श का मंच है। मुख्य चर्चा के विषय: 🔸 UGC Rollback से जुड़े मुद्दे 🔸 SC/ST Act Reform पर विचार-विमर्श 🔸 ब्राह्मण समाज की शिक्षा, रोजगार और युवा सशक्तिकरण 🔸 सामाजिक एकता और संगठन को मजबूत बनाने की रणनीति 🔸 समाज के अधिकार, सम्मान और भविष्य की दिशा यदि आप चाहते हैं कि ब्राह्मण समाज एकजुट होकर अपने भविष्य के लिए सशक्त निर्णय ले, तो इस महाचिंतन शिविर का हिस्सा अवश्य बनें। आइए, विचार करें... संगठित हों... और समाज के उज्ज्वल भविष्य का संकल्प लें। 🚩 जय भगवान परशुराम 🚩 #SRPSGujarat #BrahmanSamaj #MahachintanShivir #Parshuram #BrahminUnity #UGCRollback #Education #Youth #SocialUnity #Gujarat
    1
    🚩 ब्राह्मण समाज के स्वाभिमान, शिक्षा, अधिकार और भविष्य के लिए एक ऐतिहासिक पहल 🚩

श्री राष्ट्रीय परशुराम सेना गुजरात (SRPS Gujarat) के तत्वावधान में आयोजित 3 दिवसीय महाचिंतन शिविर में आप सभी ब्राह्मण बंधुओं का हार्दिक स्वागत है।

📅 दिनांक: 17, 18 एवं 19 नवंबर 2026

यह केवल एक शिविर नहीं, बल्कि समाज के वर्तमान और भविष्य को लेकर गंभीर विचार-विमर्श का मंच है।

मुख्य चर्चा के विषय:
🔸 UGC Rollback से जुड़े मुद्दे
🔸 SC/ST Act Reform पर विचार-विमर्श
🔸 ब्राह्मण समाज की शिक्षा, रोजगार और युवा सशक्तिकरण
🔸 सामाजिक एकता और संगठन को मजबूत बनाने की रणनीति
🔸 समाज के अधिकार, सम्मान और भविष्य की दिशा

यदि आप चाहते हैं कि ब्राह्मण समाज एकजुट होकर अपने भविष्य के लिए सशक्त निर्णय ले, तो इस महाचिंतन शिविर का हिस्सा अवश्य बनें।

आइए, विचार करें... संगठित हों... और समाज के उज्ज्वल भविष्य का संकल्प लें।

🚩 जय भगवान परशुराम 🚩

#SRPSGujarat #BrahmanSamaj #MahachintanShivir #Parshuram #BrahminUnity #UGCRollback #Education #Youth #SocialUnity #Gujarat
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    14 hrs ago
  • *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 30 September 2026ની TOP 10 મુખ્ય ખબરો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 30 September 2026ની TOP 10 મુખ્ય ખબરો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*

અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 30 September 2026ની TOP 10 મુખ્ય ખબરો

 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*

👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz

    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • 🚗🔥 નવરાત્રી 2026 માટે ડ્રાઇવર પ્રી-બુકિંગ શરૂ! 🔥🚗 ગરબાની રાતોમાં ટ્રાફિક અને પાર્કિંગની ચિંતા છોડો! તમારી પોતાની કારમાં પરિવાર સાથે ટેન્શન-ફ્રી જાવ અને ડ્રાઇવિંગની મજા અમારા અનુભવી ડ્રાઇવર્સ પર છોડો. ✨ અમારી ખાસ સેવાઓ: 🌙 Night Driver (રાત્રે મોડા સુધી ગરબા માણો) 👨‍👩‍👧 Family Driver (પરિવારની સલામત સફર) 🛣️ Outstation & Local Driver ✈️ Airport Drop & Pickup 📞 આજે જ કૉલ અથવા WhatsApp કરો: 9726585975 📍 સ્થળ: સતીષભાઈ – થલતેજ, અમદાવાદ Ahmedabad Sarthi Driver Service તમારી કાર • અમારો Driver • તમારી સફર ❤️ #AhmedabadSarthiDriverService #Navratri2026 #AhmedabadNavratri #Garba2026 #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #NightDriverAhmedabad #FamilyDriver #OutstationDriverAhmedabad #ThaltejAhmedabad #AhmedabadDrivers 🚗🔥 નવરાત્રી 2026 માટે ડ્રાઇવર પ્રી-બુકિંગ શરૂ! 🔥🚗 ગરબાની રાતોમાં ટ્રાફિક અને પાર્કિંગની ચિંતા છોડો! તમારી પોતાની કારમાં પરિવાર સાથે ટેન્શન-ફ્રી જાવ અને ડ્રાઇવિંગની મજા અમારા અનુભવી ડ્રાઇવર્સ પર છોડો. ✨ અમારી ખાસ સેવાઓ: 🌙 Night Driver (રાત્રે મોડા સુધી ગરબા માણો) 👨‍👩‍👧 Family Driver (પરિવારની સલામત સફર) 🛣️ Outstation & Local Driver ✈️ Airport Drop & Pickup 📞 આજે જ કૉલ અથવા WhatsApp કરો: 9726585975 📍 સ્થળ: સતીષભાઈ – થલતેજ, અમદાવાદ Ahmedabad Sarthi Driver Service તમારી કાર • અમારો Driver • તમારી સફર ❤️ #AhmedabadSarthiDriverService #Navratri2026 #AhmedabadNavratri #Garba2026 #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #NightDriverAhmedabad #FamilyDriver #OutstationDriverAhmedabad #ThaltejAhmedabad #AhmedabadDrivers
    1
    🚗🔥 નવરાત્રી 2026 માટે ડ્રાઇવર પ્રી-બુકિંગ શરૂ! 🔥🚗

ગરબાની રાતોમાં ટ્રાફિક અને પાર્કિંગની ચિંતા છોડો! તમારી પોતાની કારમાં પરિવાર સાથે ટેન્શન-ફ્રી જાવ અને ડ્રાઇવિંગની મજા અમારા અનુભવી ડ્રાઇવર્સ પર છોડો.

✨ અમારી ખાસ સેવાઓ:

🌙 Night Driver (રાત્રે મોડા સુધી ગરબા માણો)

👨‍👩‍👧 Family Driver (પરિવારની સલામત સફર)

🛣️ Outstation & Local Driver

✈️ Airport Drop & Pickup

📞 આજે જ કૉલ અથવા WhatsApp કરો: 9726585975 📍 સ્થળ: સતીષભાઈ – થલતેજ, અમદાવાદ

Ahmedabad Sarthi Driver Service તમારી કાર • અમારો Driver • તમારી સફર ❤️

 #AhmedabadSarthiDriverService #Navratri2026 #AhmedabadNavratri #Garba2026 #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #NightDriverAhmedabad #FamilyDriver #OutstationDriverAhmedabad #ThaltejAhmedabad #AhmedabadDrivers

    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • વિરોચન નગર ગામે આંગણવાડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
    2
    વિરોચન નગર ગામે આંગણવાડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
    user_Muharam khankamalkhan pat
    Muharam khankamalkhan pat
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.
    2
    મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરો યોજાયો.. મોડાસા ટાઉન હોલ માં. 
અરવલ્લી જિલ્લા નાં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લોક કલ્યાણ મેરો ખુલો મુકવામાં આવ્યો. જેમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ વિભાગ દ્વારા લાભાર્થી નાં કાર્ડ તેમજ આધાર કાર્ડ કાઢવાની જુબેશ હાથ ધરવામાં આવી.
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    17 hrs ago
  • *અમદાવાદ* 3,000 કરોડનું ડ્રગ્સ લઈ આવતા 5 પાકિસ્તાનીને ગુજરાત ATSએ ઝડપ્યા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અમદાવાદ* 3,000 કરોડનું ડ્રગ્સ લઈ આવતા 5 પાકિસ્તાનીને ગુજરાત ATSએ ઝડપ્યા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અમદાવાદ*

3,000 કરોડનું ડ્રગ્સ લઈ આવતા 5 પાકિસ્તાનીને ગુજરાત ATSએ ઝડપ્યા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું

 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*

👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
*અમદાવાદ*
3,000 કરોડનું ડ્રગ્સ લઈ આવતા 5 પાકિસ્તાનીને ગુજરાત ATSએ ઝડપ્યા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું
અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક વિશ્વસનીય બાતમી મળેલ હતી કે, સુરત જિલ્લાના કોસંબા ખાતે વર્ષ 2022માં વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા તેમની પૌત્રી ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા કરવામાં આવેલ છે અને હત્યા કર્યા બાદ મૃતદેહને મકાનમાં દાટી દેવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, બાતમીમાં જણાવેલ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને શોધી કાઢી ઝડપી લેવામાં આવેલ અને તેની સઘન પૂછપરછ કરવામાં આવેલ હતી. પકડાયેલ વ્યક્તિની પૂછપરછ તથા ઉપલબ્ધ હકીકતોની તપાસ દરમિયાન તેની હત્યાના બનાવમાં કોઈ સંડોવણી જણાઈ આવેલ ન હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચને બાતમીની હકીકત અંગે શંકા ઉપજી અને બાતમીદારની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ : બાતમીદાર જ હત્યાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો. બાતમીદાર માધવદાસ ભક્તિરામ સાધુની યુક્તિ-પ્રયુક્તિથી તથા અલગ-અલગ મુદ્દાઓ ઉપર સઘન પૂછપરછ કરવામાં આવતાં તેનાં નિવેદનોમાં વિસંગતતાઓ જણાઈ આવી. વધુ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવનો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા હકીકતમાં માધવદાસ ભક્તિરામ સાધુએ પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ સાથે મળી કરી હતી. માધવદાસે પોતે આ હત્યાના ગુનામાંથી બચી જવા તથા પોતાની પત્ની ઉર્મિલા અને તેના કૌટુંબિક ભાઈને હત્યાના ગુનામાં ફસાવવાના આશયથી પૌત્રી તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ખોટી બાતમી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, ઉર્મિલા ઉર્ફે જયા અને માધવદાસ આશરે છેલ્લા ૮ મહિનાથી અલગ રહેતા હતા. ઉર્મિલા પોતાના દાગીના, ઘરમાં રહેલી રોકડ રકમ તથા પોતાના પુત્રને સાથે લઈ જતી રહી હોવાના કારણે માધવદાસને તેની પત્ની પ્રત્યે અદાવત હતી. આ અદાવતના કારણે પોતાની પત્નીને પણ ગુનામાં ફસાવવાના આશયથી સમગ્ર ખોટી કહાની ઉભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રીઢા ગુનેગારની જેમ મૃતદેહને બેરલમાં સિમેન્ટ ભરી દાટી દીધો. તપાસમાં સામે આવ્યું હતું કે, વર્ષ 2022માં શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા કર્યા બાદ આરોપી દંપતીએ તેમના મૃતદેહને બેરલમાં મૂકી તેમાં સિમેન્ટ ભરી દીધું હતું. ત્યારબાદ બેરલ માંથી મૃતદેહ બહાર કાઢી જમીનમાં ખાડો કરી દાટી મૃતદેહને છુપાવી દેવામાં આવ્યો હતો. વધુ પૂછપરછમાં વર્ષ 2022ની અન્ય બે હત્યાનો ભેદ ઉકેલાયો. માધવદાસ તથા ઉર્મિલા ઉર્ફે જયાની વધુ સઘન પૂછપરછ દરમિયાન બંનેએ અગાઉ વર્ષ 2022માં જ અન્ય બે મહિલાઓની હત્યા કરી હોવાની હકીકત પણ તપાસમાં બહાર આવી હતી. (૧) ભગવતી કમલેશભાઈ વસાવા ભગવતી કમલેશભાઈ વસાવા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની બહેન હતી અને ટી.બી.ની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી ભગવતીના મોઢા ઉપર ઓશીકું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. (૨) મંજુલાબેન ભક્તિરામ સાધુ મંજુલાબેન ભક્તિરામ સાધુ આરોપી માધવદાસની માતા તથા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની સાસુ હતી અને લકવાની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી મંજુલાબેનના મોઢા ઉપર ઓશીકું દબાવી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આમ, એક ખોટી બાતમીમાંથી ટ્રિપલ મર્ડરનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતમાં મળેલ બાતમી મુજબ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને ઝડપી તેની પૂછપરછ કરી હતી. જોકે ઝીણવટભરી તપાસમાં તે વ્યક્તિ નિર્દોષ હોવાનું જણાઈ આવતાં તપાસની દિશા બાતમીદાર માધવદાસ તરફ વાળવામાં આવી હતી. માધવદાસની સઘન તથા યુક્તિપૂર્વકની પૂછપરછના પરિણામે વર્ષ 2022માં બનેલા ત્રણ અલગ-અલગ હત્યાના બનાવોમાં માધવદાસ ભક્તિરામ સાધુ તથા તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુની સંડોવણીનો પર્દાફાશ થયો છે. આમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022ના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલી કુલ ત્રણ હત્યાના બનાવોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તથા વધુ તપાસ ચાલુ છે.
    3
    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયલ કિલરને પકડ્યો છે જેણે એક પછી એક હત્યાઓ કરી.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક વિશ્વસનીય બાતમી મળેલ હતી કે, સુરત જિલ્લાના કોસંબા ખાતે વર્ષ 2022માં વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા તેમની પૌત્રી ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા કરવામાં આવેલ છે અને હત્યા કર્યા બાદ મૃતદેહને મકાનમાં દાટી દેવામાં આવેલ છે.
મળેલ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, બાતમીમાં જણાવેલ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને શોધી કાઢી ઝડપી લેવામાં આવેલ અને તેની સઘન પૂછપરછ કરવામાં આવેલ હતી.
પકડાયેલ વ્યક્તિની પૂછપરછ તથા ઉપલબ્ધ હકીકતોની તપાસ દરમિયાન તેની હત્યાના બનાવમાં કોઈ સંડોવણી જણાઈ આવેલ ન હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચને બાતમીની હકીકત અંગે શંકા ઉપજી અને બાતમીદારની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.
કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ : 
બાતમીદાર જ હત્યાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો.
બાતમીદાર  માધવદાસ ભક્તિરામ સાધુની યુક્તિ-પ્રયુક્તિથી તથા અલગ-અલગ મુદ્દાઓ ઉપર સઘન પૂછપરછ કરવામાં આવતાં તેનાં નિવેદનોમાં વિસંગતતાઓ જણાઈ આવી.
વધુ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવનો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વૃદ્ધ મહિલા શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા હકીકતમાં માધવદાસ ભક્તિરામ સાધુએ પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુ સાથે મળી કરી હતી.
માધવદાસે પોતે આ હત્યાના ગુનામાંથી બચી જવા તથા પોતાની પત્ની ઉર્મિલા અને તેના કૌટુંબિક ભાઈને હત્યાના ગુનામાં ફસાવવાના આશયથી પૌત્રી તથા તેના કૌટુંબિક ભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ખોટી બાતમી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, ઉર્મિલા ઉર્ફે જયા અને માધવદાસ આશરે છેલ્લા ૮ મહિનાથી અલગ રહેતા હતા. ઉર્મિલા પોતાના દાગીના, ઘરમાં રહેલી રોકડ રકમ તથા પોતાના પુત્રને સાથે લઈ જતી રહી હોવાના કારણે માધવદાસને તેની પત્ની પ્રત્યે અદાવત હતી. આ અદાવતના કારણે પોતાની પત્નીને પણ ગુનામાં ફસાવવાના આશયથી સમગ્ર ખોટી કહાની ઉભી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
રીઢા ગુનેગારની જેમ મૃતદેહને બેરલમાં સિમેન્ટ ભરી દાટી દીધો.
તપાસમાં સામે આવ્યું હતું કે, વર્ષ 2022માં શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યા કર્યા બાદ આરોપી દંપતીએ તેમના મૃતદેહને બેરલમાં મૂકી તેમાં સિમેન્ટ ભરી દીધું હતું. ત્યારબાદ બેરલ માંથી મૃતદેહ બહાર કાઢી જમીનમાં ખાડો કરી દાટી મૃતદેહને છુપાવી દેવામાં આવ્યો હતો.
વધુ પૂછપરછમાં વર્ષ 2022ની અન્ય બે હત્યાનો ભેદ ઉકેલાયો.
માધવદાસ તથા ઉર્મિલા ઉર્ફે જયાની વધુ સઘન પૂછપરછ દરમિયાન બંનેએ અગાઉ વર્ષ 2022માં જ અન્ય બે મહિલાઓની હત્યા કરી હોવાની હકીકત પણ તપાસમાં બહાર આવી હતી.
(૧) ભગવતી કમલેશભાઈ વસાવા
ભગવતી કમલેશભાઈ વસાવા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની બહેન હતી અને ટી.બી.ની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી ભગવતીના મોઢા ઉપર ઓશીકું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
(૨) મંજુલાબેન ભક્તિરામ સાધુ
મંજુલાબેન ભક્તિરામ સાધુ આરોપી માધવદાસની માતા તથા આરોપી ઉર્મિલા ઉર્ફે જયાની સાસુ હતી અને લકવાની બીમારીથી પીડાતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, માધવદાસ તથા ઉર્મિલાએ સાથે મળી મંજુલાબેનના મોઢા ઉપર ઓશીકું દબાવી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ તેમના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આમ, એક ખોટી બાતમીમાંથી ટ્રિપલ મર્ડરનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતમાં મળેલ બાતમી મુજબ ઉર્મિલાના કૌટુંબિક ભાઈને ઝડપી તેની પૂછપરછ કરી હતી. જોકે ઝીણવટભરી તપાસમાં તે વ્યક્તિ નિર્દોષ હોવાનું જણાઈ આવતાં તપાસની દિશા બાતમીદાર માધવદાસ તરફ વાળવામાં આવી હતી.
માધવદાસની સઘન તથા યુક્તિપૂર્વકની પૂછપરછના પરિણામે વર્ષ 2022માં બનેલા ત્રણ અલગ-અલગ હત્યાના બનાવોમાં માધવદાસ ભક્તિરામ સાધુ તથા તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા માધવદાસ સાધુની સંડોવણીનો પર્દાફાશ થયો છે.
આમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2022ના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલી કુલ ત્રણ હત્યાના બનાવોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તથા વધુ તપાસ ચાલુ છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.