logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અખિલ ભારતીય ગુજર મહાસભાના ગુજરાત પ્રદેશ ના અઘ્યક્ષ પદે ભરૂચના મોહનભાઇ પટેલની નિમણૂંક... 1908 ની પાટીદાર સંસ્થા અખિલ ભારતીય ગુજર મહાસભા ના રાષ્ટ્રીય અઘ્યક્ષ દીપકબાપુ સાહેબ અને ગોરધનભાઈ ઝડફિયાના સૂચન થી ગુજર મહાસભા ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચ્ચુંસિંહ બેસલાજીએ અખિલ ભારતીય ગુજર મહાસભા ગુજરાત પ્રદેશ ના અઘ્યક્ષ પદે ભરૂચ જિલ્લાના મોહનભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહાસભા ના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ તરીકે પાટીદાર નેતા અલ્પેશ ભાઈ કથીરિયા. તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે ભરતભાઈ સુદામભાઈ પટેલ એમની તથા મણિલાલભાઈ પુનાભાઈ પટેલ સુરત(નિઝર) એમની નિમણુંક થવા પામી છે.

2 days ago
user_Khabar Bridge
Khabar Bridge
Local News Reporter ભરૂચ, ભરૂચ, ગુજરાત•
2 days ago

અખિલ ભારતીય ગુજર મહાસભાના ગુજરાત પ્રદેશ ના અઘ્યક્ષ પદે ભરૂચના મોહનભાઇ પટેલની નિમણૂંક... 1908 ની પાટીદાર સંસ્થા અખિલ ભારતીય ગુજર મહાસભા ના રાષ્ટ્રીય અઘ્યક્ષ દીપકબાપુ સાહેબ અને ગોરધનભાઈ ઝડફિયાના સૂચન થી ગુજર મહાસભા ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચ્ચુંસિંહ બેસલાજીએ અખિલ ભારતીય ગુજર મહાસભા ગુજરાત પ્રદેશ ના અઘ્યક્ષ પદે ભરૂચ જિલ્લાના મોહનભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહાસભા ના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ તરીકે પાટીદાર નેતા અલ્પેશ ભાઈ કથીરિયા. તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે ભરતભાઈ સુદામભાઈ પટેલ એમની તથા મણિલાલભાઈ પુનાભાઈ પટેલ સુરત(નિઝર) એમની નિમણુંક થવા પામી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    16 hrs ago
  • ઘલુડા ગામેથી ટાટા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ્લે કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ શ્રી એચ.એલ રાઠોડ સાહેબ વિભાગીય પોલીસ અધિકારીશ્રી બારડોલી વિભાગ, બારડોલી નાઓને જરૂરી સુચના આપેલ કે પલસાણા પોલીસ વિસ્તારમા વિદેશીદારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખવા જણાવેલ જેથી નાઓએ બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના બીજા પોલીસ માણસોને પો.સ્ટે. વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહીતી મેળવી સક્રીય થવા સારૂ સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ગઇ કાલ તારીખ-૧૬/૦૪/૨૦૨૬ ના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.વિક્રમભાઈ ગંધુભાઇ તથા પો.કો. નિલેશભાઇ જગદીશભાઇ નાઓને ખાનગી રાહે સયુંક્ત બાતમી હકીકત મળેલ કે, “ એક ટાટા ટ્રક નં- NL-01-AJ-7770 માં તેનો ચાલક વિદેશીદારૂનો જથ્થો ભરીને રાજસ્થાન થી વડોદરા થઇ ભરૂચ થઇ પલસાણા એના એક્સપ્રેસ હાઈ-વે ટોલનાકુ પસાર કરી કડોદરા તરફ જનાર છે.” જે બાતમી આધારે પ્રોહિબીશનનો જથ્થો પકડી પાડી આરોપી વિરૂધ્ધ પલસાણા પો.સ્ટે સી પાર્ટ-ગુ.ર.નં.૧૧૨૧૪૦૪૬૨૬-૦૬૫૨/૨૦૨૬ ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનીયમ ૨૦૧૭ ની કલમ ૬પ(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલની વિગત - ભારતીય બનાવટની વિદેશીદારૂ વ્હીસ્કીની મોટી બાટલીઓ તથા ટીન બીયર તથા કાચ બીયર નંગ-૨૫૬૮ જેની કુલ કિ.રૂ.૭,૪૫,૪૪૦/- - એક ટાટા કંપનીનો ટ્રક નંબર - NI-01-AJ-7770 જેની કિ.રૂ.૨૦,00,000/- - બિલ્ટી મુજબ ચોખા ભરેલ બોરીઓ નંગ - ૮૪૮ જેની કિ.રૂ.૧૩,૪૨,૬૪૬/- > પકડાયેલ આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- - આરોપીની અંગઝડતીના રોકડા રૂપીયા કિ.રૂ. ૩૪૦/- એમ મળી કુલ.મુદામાલ કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- પકડાયેલ આરોપીઓના નામ સરનામાની વિગત > ટાટા ટ્રક નંબર-NL-01-AJ-7770 નો ચાલક:- ઇશ્વરસિંહ મોહનસિંહ રાવત ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવિંગ હાલ રહે- ગાયત્રીનગર સોસાયટી સૃષ્ટી કોમ્પલેક્ષની પાછળ કામરેજ તા-કામરેજ જી-સુરત મુળ રહે- સબલસાગર ગામ પ્રાથમિક શાળા પાસે થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન) - તેજવીરસિંહ રોડસિંહ રાવત ઉ.વ.૨૫ ધંધો.ક્લીનર રહે. થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન) વોન્ટેડ આરોપીઓના નામ સરનામાની વિગત - વિદેશીદારૂનો જથ્થો ટ્રકમાં ભરાવનાર:- ગૌતમ બન્ના રહે-રાજસમંદ રાજસ્થાન મો.નં:૮૯૪૭૦ ૧૩૩૬૫ જેના પુરા નામ ઠામની ખબર નથી - વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર - વિજેસ ખટીક રહે- મુક્તિધામ વરાછા સુરત શહેર મો.૯૧૫૧૭૯૬૬૬૦ જેના પુરા નામ ઠામની ખબર નથી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી - શ્રી બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન > શ્રી એન.એન.ગામીત પોલીસ સબ ઇન્સપેકટર - અ.હે.કો નિકેતકુમાર ખુમાનસંગભાઇ
    4
    ઘલુડા ગામેથી ટાટા ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કુલ્લે કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ
મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંગ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ શ્રી એચ.એલ રાઠોડ સાહેબ વિભાગીય પોલીસ અધિકારીશ્રી બારડોલી વિભાગ, બારડોલી નાઓને જરૂરી સુચના આપેલ કે પલસાણા પોલીસ વિસ્તારમા વિદેશીદારૂની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખવા જણાવેલ જેથી નાઓએ બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના બીજા પોલીસ માણસોને પો.સ્ટે. વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહીતી મેળવી સક્રીય થવા સારૂ સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાને ગઇ કાલ તારીખ-૧૬/૦૪/૨૦૨૬ ના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.વિક્રમભાઈ ગંધુભાઇ તથા પો.કો. નિલેશભાઇ જગદીશભાઇ નાઓને ખાનગી રાહે સયુંક્ત બાતમી હકીકત મળેલ કે, “ એક ટાટા ટ્રક નં- NL-01-AJ-7770 માં તેનો ચાલક વિદેશીદારૂનો જથ્થો ભરીને રાજસ્થાન થી વડોદરા થઇ ભરૂચ થઇ પલસાણા એના એક્સપ્રેસ હાઈ-વે ટોલનાકુ પસાર કરી કડોદરા તરફ જનાર છે.” જે બાતમી આધારે પ્રોહિબીશનનો જથ્થો પકડી પાડી આરોપી વિરૂધ્ધ પલસાણા પો.સ્ટે સી પાર્ટ-ગુ.ર.નં.૧૧૨૧૪૦૪૬૨૬-૦૬૫૨/૨૦૨૬ ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનીયમ ૨૦૧૭ ની કલમ ૬પ(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
- ભારતીય બનાવટની વિદેશીદારૂ વ્હીસ્કીની મોટી બાટલીઓ તથા ટીન બીયર તથા કાચ બીયર નંગ-૨૫૬૮ જેની કુલ કિ.રૂ.૭,૪૫,૪૪૦/-
- એક ટાટા કંપનીનો ટ્રક નંબર - NI-01-AJ-7770 જેની કિ.રૂ.૨૦,00,000/-
- બિલ્ટી મુજબ ચોખા ભરેલ બોરીઓ નંગ - ૮૪૮ જેની કિ.રૂ.૧૩,૪૨,૬૪૬/-
> પકડાયેલ આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
- આરોપીની અંગઝડતીના રોકડા રૂપીયા કિ.રૂ. ૩૪૦/-
એમ મળી કુલ.મુદામાલ કિં.રૂ.- ૪૦,૯૮,૪૨૬/-
પકડાયેલ આરોપીઓના નામ સરનામાની વિગત
> ટાટા ટ્રક નંબર-NL-01-AJ-7770 નો ચાલક:- ઇશ્વરસિંહ મોહનસિંહ રાવત ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવિંગ હાલ રહે- ગાયત્રીનગર સોસાયટી સૃષ્ટી કોમ્પલેક્ષની પાછળ કામરેજ તા-કામરેજ જી-સુરત મુળ રહે- સબલસાગર ગામ પ્રાથમિક શાળા પાસે થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન)
- તેજવીરસિંહ રોડસિંહ રાવત ઉ.વ.૨૫ ધંધો.ક્લીનર રહે. થાના. બદનોર તા.આસિંદ જી.ભીલવાડા (રાજસ્થાન)
વોન્ટેડ આરોપીઓના નામ સરનામાની વિગત
- વિદેશીદારૂનો જથ્થો ટ્રકમાં ભરાવનાર:- ગૌતમ બન્ના રહે-રાજસમંદ રાજસ્થાન મો.નં:૮૯૪૭૦ ૧૩૩૬૫ જેના પુરા નામ ઠામની ખબર નથી
- વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર - વિજેસ ખટીક રહે- મુક્તિધામ વરાછા સુરત શહેર મો.૯૧૫૧૭૯૬૬૬૦ જેના પુરા નામ ઠામની ખબર નથી
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
- શ્રી બી.ડી.ઝીલરીયા પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન
> શ્રી એન.એન.ગામીત પોલીસ સબ ઇન્સપેકટર
- અ.હે.કો નિકેતકુમાર ખુમાનસંગભાઇ
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    43 min ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Donald trump के एक बड़े दावे ने वैश्विक राजनीति में हलचल पैदा कर दी है। उनका कहना है कि Iram और America के बीच यूरेनियम को लेकर समझौता लगभग तय हो चुका है, लेकिन ईरान ने इस पर चुप्पी साध रखी है। #DonaldTrump #IranNews #USIranTension #NuclearDeal #EnrichedUranium #WorldNews #BreakingNews #InternationalPolitics #TrumpStatement #MiddleEastCrisis #GlobalPolitics #IranUSDeal #Geopolitics #LatestNews #NewsUpdate Donald Trump Iran claim, Iran enriched uranium deal, US Iran nuclear talks, Trump Iran statement news, Middle East nuclear tension, Iran US agreement update, international political news 2026, nuclear deal latest update, Trump foreign policy news, Iran uranium handover report, global diplomacy news, breaking world news today, US Iran relations update, geopolitical crisis news, Iran nuclear program update
    1
    Donald trump के एक बड़े दावे ने वैश्विक राजनीति में हलचल पैदा कर दी है। उनका कहना है कि Iram और America के बीच यूरेनियम को लेकर  समझौता लगभग तय हो चुका है, लेकिन ईरान ने इस पर चुप्पी साध रखी है। #DonaldTrump #IranNews #USIranTension #NuclearDeal #EnrichedUranium #WorldNews #BreakingNews #InternationalPolitics #TrumpStatement #MiddleEastCrisis #GlobalPolitics #IranUSDeal #Geopolitics #LatestNews #NewsUpdate Donald Trump Iran claim, Iran enriched uranium deal, US Iran nuclear talks, Trump Iran statement news, Middle East nuclear tension, Iran US agreement update, international political news 2026, nuclear deal latest update, Trump foreign policy news, Iran uranium handover report, global diplomacy news, breaking world news today, US Iran relations update, geopolitical crisis news, Iran nuclear program update
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • bjpka raaj mai garibmar gay jita ji
    1
    bjpka raaj mai garibmar gay jita ji
    user_RAJENDRA SODI
    RAJENDRA SODI
    Local Politician વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • અંકલેશ્વર ખાતે ‘મતદાન જાગૃતિ બાઇક રેલી’ યોજાઈ
    1
    અંકલેશ્વર ખાતે ‘મતદાન જાગૃતિ બાઇક રેલી’ યોજાઈ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.