logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લોકો ના ટેક્ષ ના પૈસા નો વેડફાટ.

12 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
12 hrs ago

લોકો ના ટેક્ષ ના પૈસા નો વેડફાટ.

More news from Gujarat and nearby areas
  • અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો
    1
    અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    5 hrs ago
  • રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો
    1
    રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી..
રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ  (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।
    1
    हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • બોટાદ જિલ્લાના ઢસા ગ્રામપંચાયત કચેરીમાં કેન્દ્ર સરકારની પી.એમ. સ્વનિધિ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વેપારીઓ અને ફેરીયાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજના ખાસ કરીને દેશના વિવિધ સ્થળોએ લારી, પાન ગલ્લા વાળા કેબિન ધરાવતા રોડ પર બેસી પોતાની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય, પાથરણા પાથરીને બેઠેલા લોકો પણ ચીજ વસ્તુઓનું વેચાણ કરી પોતાનું પોતાનું ગુજરાન ચલાવતા લોકો માટે શરૂ કરવામાં આવી છે બેંક મેનેજરઓ દ્વારા કાર્યક્રમ દરમિયાન આ યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મેનેજર યુવરાજભાઈ દ્વારા પી.એમ. સ્વનિધી યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે માટે જણાવ્યું હતું. ગઢડા નગરપાલીકાના જયદીપભાઈ, તાલુકા વિકાસ અધિકારી, એ.ટી.ડી.ઓ.શ્રી, તલાટી , લીડ બેંકના પ્રતિનિધિઓ, એચ.ડી.એફ.સી. બેંકના મેનેજર , એસ.બી.આઈ બેંકના મેનેજર, બી.ઓ.બી. બેંકના મેનેજર , ગ્રામ પંચાયતના સભ્યઓ સહિત બહોળી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લાના ઢસા ગ્રામપંચાયત કચેરીમાં  કેન્દ્ર સરકારની પી.એમ. સ્વનિધિ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વેપારીઓ અને ફેરીયાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજના ખાસ કરીને દેશના વિવિધ સ્થળોએ લારી, પાન ગલ્લા વાળા કેબિન ધરાવતા રોડ પર બેસી પોતાની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય, પાથરણા પાથરીને બેઠેલા લોકો પણ ચીજ વસ્તુઓનું વેચાણ કરી પોતાનું પોતાનું ગુજરાન ચલાવતા લોકો માટે શરૂ કરવામાં આવી છે બેંક મેનેજરઓ દ્વારા કાર્યક્રમ દરમિયાન આ યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મેનેજર યુવરાજભાઈ દ્વારા પી.એમ. સ્વનિધી યોજનાનો વધુને વધુ લોકો લાભ લે  તે માટે જણાવ્યું હતું. ગઢડા નગરપાલીકાના  જયદીપભાઈ, તાલુકા વિકાસ અધિકારી,  એ.ટી.ડી.ઓ.શ્રી, તલાટી , લીડ બેંકના પ્રતિનિધિઓ, એચ.ડી.એફ.સી. બેંકના મેનેજર , એસ.બી.આઈ બેંકના મેનેજર, બી.ઓ.બી. બેંકના મેનેજર , ગ્રામ પંચાયતના સભ્યઓ સહિત બહોળી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.                                                                                                                                                                                                                                                    
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    1
    વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • લોકો ના ટેક્ષ ના પૈસા નો વેડફાટ.
    1
    લોકો ના ટેક્ષ ના પૈસા નો વેડફાટ.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • અમરેલી ના રાજુલા માં લવ ઝેહાદ નો કિસ્સો આવ્યો સામે
    1
    અમરેલી ના રાજુલા માં લવ ઝેહાદ નો કિસ્સો આવ્યો સામે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • બેંકીંગ, અમરેલી.... રાજુલા.... રાજુલામાં આખલાઓનું યુદ્ધ જામ્યું...... રાજુલાના શહેરના જાફરાબાદ રોડ પર બે આખલાઓ બાખડયા....... બન્ને આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો...... આખલાઓ બાખડતા રોડ પર પડેલા બાઇકને અડફેટે લીધા....... સ્થાનિક લોકોએ આખલાઓને પાણીનો મારો ચલાવી છુટા પાડવાના કર્યા પ્રયાસો...... આ વિસ્તારને આખલાઓએ લીધું હતું બાનમાં....... મહામહેનતે આખલાઓને સ્થાનિકોએ આખલાઓને છુટા પાડ્યા........ નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામા આવે તેવી લોકમાંગ ઉઠી.......
    1
    બેંકીંગ, અમરેલી....
રાજુલા....
રાજુલામાં આખલાઓનું યુદ્ધ જામ્યું......
રાજુલાના શહેરના જાફરાબાદ રોડ પર બે આખલાઓ બાખડયા.......
બન્ને આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો......
આખલાઓ બાખડતા રોડ પર પડેલા બાઇકને અડફેટે લીધા.......
સ્થાનિક લોકોએ આખલાઓને પાણીનો મારો ચલાવી છુટા પાડવાના કર્યા પ્રયાસો......
આ વિસ્તારને આખલાઓએ લીધું હતું બાનમાં.......
મહામહેનતે આખલાઓને સ્થાનિકોએ આખલાઓને છુટા પાડ્યા........
નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામા આવે તેવી લોકમાંગ ઉઠી.......
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.