કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11 માં અભ્યાસ કરતા એક સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ બાવલું પોલીસ મથકે નોંધાવા પામી છે.યુવતીએ સગીરને બ્લેકમેલ કરી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.પોલીસ ફરિયાદ મુજબ કડી પંથકમાં રહેતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીત શરૂ કરી હતી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો પ્રથમ મુલાકાત દરમિયાન યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.સગીર વિધાર્થી કશું સમજે તે પહેલા તેને પોતાના જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે તેને મોંઘો દાટ iphone 15 મોબાઇલ ભેટ આપ્યો હતો. કીમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબુ માં લઈ લીધો હતો.એક દિવસ યુવતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ પાસે પહોંચી હતી અને તેને પોતાની એકટીવા પાછળ બેસાડી કડી નાં છત્રાલ રોડ ઉપર આવેલ એક હોટલમાં લઈ જઈ સગીરની મરજી ન હોવા છતાં યુવતિએ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું અવારનવાર કડી ની હેવન તેમજ ક્રિષ્ના હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધવા મજબૂત કરીતી હતી. હોટલના રૂમમાં સગીર સાથેના કેટલાક અંગત અને આપત્તિ જનક ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરી યુવતીએ સગીરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ધમકીઓ આપતી હતી.સમય જતાં સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેઓ અભ્યાસ સંપૂર્ણ બગડી રહ્યો છે.યુવતીએ તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેને આ સંબંધમાંથી મુક્ત થવા યુવતી થી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતા યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. યુવતી ફોન પર ધમકાવાનું શરૂ કર્યું હતું અને જો તે મળવા નહીં આવે અને મારી સાથે લગ્ન નહીં કરે તો તે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે આટલું જ નહીં સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે instagram પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલથી સગીર ગભરાઈ ગયો હતો અને સતત તળાવમાં રહેવા લાગ્યો હતો એક રાત્રે અચાનક તેને છાતીમાંથી દુખાવો અને ગભરામણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને તેને દાખલ કરવો પડ્યો હતો.18 માં જન્મદિવસે સગીર ની યુવતી સાથે ની આપતી જનક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવતી અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરી એક રીલ બનાવી instagram પર વાયરલ કરી દીધી હતી.પરિવાર ને ઘટનાની જાણ થતા તેમને મોબાઇલ પોતાના કબજામાં લીધો હતો અને પોતાના સગીર પુત્રને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક અને માનસિક રીતે શોષણ કરનારી યુવતી સામે પિતા પુત્ર બાવલું પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કિસ્સો માતા પિતા ને પોતાના બાળકો instagram facebook ઉપર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હાલના આ ચોકાવનારી ઘટનાથી વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે

- મહેસાણા જિલ્લાની કડી તાલુકા પંચાયતમાં 25 મે, સોમવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી તાલુકા પંચાયત પર પોતાનો કબજો જમાવી દીધો છે. આ ચૂંટણી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ ન હતું. ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જીતેન્દ્ર બાબુલાલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે અમરબેન જેરામભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી જાગૃતિબેન ઠાકોર પ્રમુખ તરીકે અને જીતેન્દ્રસિંહ વાઘેલા ઉપપ્રમુખ તરીકે મેદાને હતા. મતદાનના અંતે, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને 24-24 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 6-6 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. જીતેન્દ્ર પટેલ અલદેસણ સીટ પરથી અને અમરબેન જે. દેસાઈ ઘુમાસણ સીટ પરથી વિજેતા થયા હતા. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે દિલીપ ઠાકોર, પક્ષના નેતા તરીકે પ્રમોદ પટેલ અને દંડક તરીકે અમરતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આ વિજયના પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.1
- રાજકોટના શાપર વેરાવળ ચોકડી પર એક સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે રોડ પર જ નિંદર માણતાં તેનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે અનેક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના શાપર વેરાવળથી રાજકોટ જતી અને શાપર વેરાવળથી ગોંડલ થઈને શાપર વેરાવળ આવતી 80 નંબરની સીટી બસ (GJ 03 BZ 4559) સાથે બની હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ભરત ભરડવા અને રોહિત ભોજાણી દ્વારા મુસાફરોની આ પરેશાનીને ઉજાગર કરવામાં આવી છે.1
- મહેસાણાની વાલ્મીકિ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ચાલી રહેલા વિવાદ અંગે રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગ દાવો પેન્ડિંગ રાખવા અને ન્યાયના હિતમાં તેને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની છે. આ વિવાદ 27 ફેબ્રુઆરી, 2020ના રોજ સોસાયટીના પ્રતિવાદી મંડળને ચાર્જ અધિકારીઓ દ્વારા લઈ લેવાયા બાદ શરૂ થયો હતો. આ કાર્યવાહીમાં થયેલા ખર્ચાઓ અંગે દૈનિક સમાચારપત્રોમાં પણ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા, જેની પેપર નોંધ રજૂ કરાઈ છે. વધુમાં, દાવો કરવામાં આવ્યો છે કે આ કાર્યવાહી રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લીધા વિના જ કરવામાં આવી હતી. આ મામલે અરજકર્તાઓએ જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની સ્પષ્ટ માંગ કરી છે. પ્રતિવાદી પક્ષે પણ દાવો પેન્ડિંગ રાખવા અને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગે રજૂઆત કરી છે. સ્થાનિકોએ આ મુદ્દે ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.4
- ભક્તોને શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જેથી દિવસનો શુભારંભ થઈ શકે.1
- ગાંધીનગર જિલ્લામાં ગિફ્ટ સિટી નજીક આવેલા રતનપુર ગામે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણીના અનુસંધાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શંકરસિંહ ગોહિલ, પ્રેમલ સિંહ ગોલ, વિજયસિંહ વાઘેલા, કલ્પેશભાઈ જોષી, કિરીટસિંહ બિહોલા સહિત રતનપુર ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કરણસિંહ બિહોલાએ સંબોધન કર્યું હતું, જેમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.2
- અમેરિકામાં વસતા પ્રવાસી ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે વધુ એક ગુજરાતી મહિલા, મેઘના પટેલની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની મેઘના પટેલ, જેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા, તેમની કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટનાના સમાચાર વતન જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.1
- ખેડા-ખંભાત હાઇવે પર આવેલા માતર ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને કારણે વાહનચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. માતરના મુખ્ય માર્ગ પર ગટર લાઇનના કામને લીધે હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિક વિગતો અનુસાર, હાઇવેની બાજુમાં ગટર લાઇન નાખવા માટે મોટું ખોદકામ કરવામાં આવ્યું છે. રસ્તાની એક બાજુ લગભગ સંપૂર્ણ બંધ થઈ જતાં, વાહનોની અવરજવર માટે ઘણી ઓછી જગ્યા બચી છે. તેમાં પણ કોંક્રિટ મિક્સર અને મોટા ડમ્પર જેવા ભારે વાહનો રસ્તા પર ઊભા રહેતા વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી. આ વ્યસ્ત હાઇવે પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે, જેના કારણે એસટી બસો, માલવાહક ટ્રકો, રિક્ષાઓ અને બાઇક સવારો પણ જામમાં ફસાયા હતા. જોકે, ટ્રાફિકની આ ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હોમગાર્ડના જવાનો સ્થળ પર તૈનાત જોવા મળ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો વાહનોને એકપછી એક પસાર કરાવીને ટ્રાફિક નિયમન જાળવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. ગટર લાઇનનું આ કામ સ્થાનિક સુવિધા માટે અત્યંત આવશ્યક છે, પરંતુ હાઇવે પરથી પસાર થતા મુસાફરો અને આસપાસના વેપારીઓ ઉડતી ધૂળ અને સતત ટ્રાફિક જામથી પરેશાન છે. સ્થાનિક લોકોની માંગ છે કે હોમગાર્ડ જવાનોની મદદથી ટ્રાફિકને કાબૂમાં લેવાઈ રહ્યો છે, પરંતુ જો તંત્ર આ કામને વધુ ઝડપથી પૂરું કરે તો વાહનચાલકોને આ કાયમી હાલાકીમાંથી મુક્તિ મળી શકે.1
- કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11 માં અભ્યાસ કરતા એક સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ બાવલું પોલીસ મથકે નોંધાવા પામી છે.યુવતીએ સગીરને બ્લેકમેલ કરી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.પોલીસ ફરિયાદ મુજબ કડી પંથકમાં રહેતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીત શરૂ કરી હતી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો પ્રથમ મુલાકાત દરમિયાન યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.સગીર વિધાર્થી કશું સમજે તે પહેલા તેને પોતાના જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે તેને મોંઘો દાટ iphone 15 મોબાઇલ ભેટ આપ્યો હતો. કીમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબુ માં લઈ લીધો હતો.એક દિવસ યુવતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ પાસે પહોંચી હતી અને તેને પોતાની એકટીવા પાછળ બેસાડી કડી નાં છત્રાલ રોડ ઉપર આવેલ એક હોટલમાં લઈ જઈ સગીરની મરજી ન હોવા છતાં યુવતિએ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું અવારનવાર કડી ની હેવન તેમજ ક્રિષ્ના હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધવા મજબૂત કરીતી હતી. હોટલના રૂમમાં સગીર સાથેના કેટલાક અંગત અને આપત્તિ જનક ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરી યુવતીએ સગીરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ધમકીઓ આપતી હતી.સમય જતાં સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેઓ અભ્યાસ સંપૂર્ણ બગડી રહ્યો છે.યુવતીએ તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેને આ સંબંધમાંથી મુક્ત થવા યુવતી થી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતા યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. યુવતી ફોન પર ધમકાવાનું શરૂ કર્યું હતું અને જો તે મળવા નહીં આવે અને મારી સાથે લગ્ન નહીં કરે તો તે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે આટલું જ નહીં સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે instagram પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલથી સગીર ગભરાઈ ગયો હતો અને સતત તળાવમાં રહેવા લાગ્યો હતો એક રાત્રે અચાનક તેને છાતીમાંથી દુખાવો અને ગભરામણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને તેને દાખલ કરવો પડ્યો હતો.18 માં જન્મદિવસે સગીર ની યુવતી સાથે ની આપતી જનક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવતી અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરી એક રીલ બનાવી instagram પર વાયરલ કરી દીધી હતી.પરિવાર ને ઘટનાની જાણ થતા તેમને મોબાઇલ પોતાના કબજામાં લીધો હતો અને પોતાના સગીર પુત્રને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક અને માનસિક રીતે શોષણ કરનારી યુવતી સામે પિતા પુત્ર બાવલું પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કિસ્સો માતા પિતા ને પોતાના બાળકો instagram facebook ઉપર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હાલના આ ચોકાવનારી ઘટનાથી વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે1