logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ

3 hrs ago
user_ચંદ્રકાંત પ્રજાપતિ
ચંદ્રકાંત પ્રજાપતિ
Khedbrahma, Sabar Kantha•
3 hrs ago

ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ

More news from Gujarat and nearby areas
  • જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.
    1
    જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે  પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી  વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    3 hrs ago
  • પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની વચ્ચે શીતળતા આપી રહેલ સિંચાઈના તળાવો જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતુ તાલુકાનુ લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમીમાંથી રાહત આપી રહ્યા છે
    1
    પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની વચ્ચે શીતળતા આપી રહેલ સિંચાઈના તળાવો 
જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતુ તાલુકાનુ લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમીમાંથી રાહત આપી રહ્યા છે
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    4 hrs ago
  • મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬
મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી.
આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે.
ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે. મહેસાણા એક અને બે આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી. રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી રાહત થશે...
    1
    મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને  અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે.
મહેસાણા એક અને બે  આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી.
રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી  રાહત થશે...
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • Post by Riyaj Ghachi
    1
    Post by Riyaj Ghachi
    user_Riyaj Ghachi
    Riyaj Ghachi
    માલપુર, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • Post by RAMESH ZALA
    1
    Post by RAMESH ZALA
    user_RAMESH ZALA
    RAMESH ZALA
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ બની રાજ્યની પ્રથમ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ
    1
    ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ બની રાજ્યની પ્રથમ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    5 hrs ago
  • પોશીના તાલુકાના ગુણભાખરી ગામે અગામી તારીખ 17 અને 18. 3 2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
    1
    પોશીના તાલુકાના ગુણભાખરી ગામે અગામી તારીખ 17 અને 18. 3 2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    9 hrs ago
  • પોશીના તાલુકાના ગુણભાખરી ગામે તારીખ 17 અને 18 મી એ ચિત્ર વિચિત્રનો મેળો યોજાશે પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે અગામી તારીખ 17 .3. 2026 અને 18 .3 .2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસ ટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સંમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળા ને લઇ તાડા માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
    1
    પોશીના તાલુકાના ગુણભાખરી ગામે તારીખ 17 અને 18 મી એ ચિત્ર વિચિત્રનો મેળો યોજાશે
પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે અગામી તારીખ 17 .3. 2026 અને 18 .3 .2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસ ટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સંમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળા ને લઇ તાડા માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.