કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ,બહેન દીકરીઓને એમના અસ્તિત્વનું મહત્વ શું છે તેનો અહેસાસ કરાવવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.વિદ્યાર્થીઓને આ હેતુને શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા વિવિધ ઉદાહરણો આપીને સમજાવવામાં આવ્યો.તેઓ દ્વારા શાળામાં વિશેષ યોગદાન આપનાર તમામ શિક્ષિકાબહેનો તેમજ વિદ્યાર્થીનીઓને બિરદાવવામાં આવ્યા.વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતા વિશે વક્તવ્યો આપવામાં આવ્યા. મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રીભૃંણહત્યા નિવારણ જેવા પ્રયાસો આદરી રહી છે.વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનર મહિલાઓ વિશે માહિતી આપી ઉત્સાહભેર કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- Post by FM GUJARAT N1
- करोड़ की सड़क में महा-घोटाला! 🚨 विकास के नाम पर जनता की आँखों में झोंकी जा रही है धूल। देखिए कैसे भ्रष्ट अधिकारियों ने सड़क को 'खोखला' बना दिया। इन गद्दारों की संपत्ति की जांच होनी चाहिए!1
- પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,1
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1