માંડવી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ જયેશભાઈ વડવીના અધ્યક્ષ સ્થાને ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંડવી નગરના આગેવાનો ઉપસ્થિત થયા હતા. આજરોજ માંડવી પોલીસ તંત્ર ખાતે પી.આઈ જયેશભાઈ વડવીના અધ્યક્ષ સ્થાનેગામના આગેવાનો સાથે મીટીંગ યોજાઈ હતી આ પ્રસંગે માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ જયેશભાઈ વળવીએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ નો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી થાય અને આનંદ ચૌદસ ના દિવસે ગણેશ વિસર્જન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ માં થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીનભાઇ શાહ, પૂર્વ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, પ્રહલાદસિંહખેંગાર, પપ્પુભાઈ શાહ તથા સમીર બાવા, અંજુમભાઈ સૈયદ તથા નગરપાલિકાના કોર્પોરેટરો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ જયેશભાઈ વડવીના અધ્યક્ષ સ્થાને ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંડવી નગરના આગેવાનો ઉપસ્થિત થયા હતા. આજરોજ માંડવી પોલીસ તંત્ર ખાતે પી.આઈ જયેશભાઈ વડવીના અધ્યક્ષ
સ્થાનેગામના આગેવાનો સાથે મીટીંગ યોજાઈ હતી આ પ્રસંગે માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ જયેશભાઈ વળવીએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ નો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી થાય અને આનંદ ચૌદસ ના
દિવસે ગણેશ વિસર્જન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ માં થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમિષાબેન
રાઠોડ, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીનભાઇ શાહ, પૂર્વ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, પ્રહલાદસિંહખેંગાર, પપ્પુભાઈ શાહ તથા સમીર બાવા, અંજુમભાઈ સૈયદ તથા નગરપાલિકાના કોર્પોરેટરો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી.
- માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.4
- રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- फेसबुक-इंस्टाग्राम पर गेमिंग का झांसा देकर लाखों उड़ाने वाले 2 ठग कडोदरा से गिरफ्तार, ₹18.37 लाख का सामान जब्त #viralrbharatexpressnews #suratgujarat1
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.1
- चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો1
- સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા 1.698 કિલોગ્રામ અફીણ સાથે બે જમીન દલાલ સહિત ત્રણની ધરપકડ ડીંડોલી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓની કરી ધરપકડ Sog એ 4.49 લાખનો અફીણ નો જથ્થો,રોકડા રૂપિયા 4,01,500,મોબાઈલ સહિત 12.91 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ભૈરારામ બીશ્નોઈ, મહેન્દ્ર રાજપૂત,રુગારામ જાટ ને ઝડપી પાડયા ત્રણ પૈકીના બે જમીન દલાલ અને.અન્ય એક વેપારી શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા આરોપીઓએ ડ્રગસના કારોબારમાં ઝપલાવ્યું, આરોપીઓ છૂટકમાં અફીણ નું વેચાણ કરતા હતા જે માહિતીના આધારે SOG એ ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત SOG એ હાથ ધરી બાઈટ ;રાજદીપ સિંહ નકુમ (ડિસીપી સુરત SOG )1