logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. મહેસાણા મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા

3 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. મહેસાણા મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

મહેસાણા 

નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે.
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan
    1
    આજ ના દિવસ ના હિંડોળા દર્શન
Jay swaminarayan 

આજ ના દિવસ ના હિંડોળા દર્શન
Jay swaminarayan 
આજ ના દિવસ ના હિંડોળા દર્શન
Jay swaminarayan
    user_Dinesh A Patel
    Dinesh A Patel
    Lawyer Gandhinagar, Gujarat•
    2 hrs ago
  • આવકાર, આભાર, અભિનંદન !! આવકાર્ય વિધેયક બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર સહ યુવા મિત્રોને અભિનંદન સંદેશ dycm હર્ષ સંઘવી વિડિઓ ના માધ્યમ થી આભાર અભિનંદન સંદેશ
    1
    આવકાર, આભાર, અભિનંદન !! આવકાર્ય વિધેયક બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર સહ યુવા મિત્રોને અભિનંદન સંદેશ
dycm હર્ષ સંઘવી વિડિઓ ના માધ્યમ થી આભાર અભિનંદન સંદેશ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • વંદે ભારત ટ્રેન માં બીજી વખત સુરક્ષિત હૃદય લાવવા માં આવ્યું, the great india અંકલેશ્વરથી અમદાવાદ માત્ર ગણતરીની મિનિટોમાં ગ્રીન કોરિડોર અને વંદે ભારત ટ્રેનની મદદથી હૃદયનું સુરક્ષિત પરિવહન...
    1
    વંદે ભારત ટ્રેન માં બીજી વખત સુરક્ષિત હૃદય લાવવા માં આવ્યું, the great india
અંકલેશ્વરથી અમદાવાદ માત્ર ગણતરીની મિનિટોમાં ગ્રીન કોરિડોર અને વંદે ભારત ટ્રેનની મદદથી હૃદયનું સુરક્ષિત પરિવહન...
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • यह विशेषता है की जाती गाड़ी चलाते हो आबादी में अपने ध्यान रख कर चलाओ सावधान रहो
    1
    यह विशेषता है की जाती गाड़ी चलाते हो आबादी में अपने ध्यान रख कर चलाओ सावधान रहो
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.