Shuru
Apke Nagar Ki App…
આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan
Dinesh A Patel
આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan
- Dinesh A PatelGandhinagar, Gujarat🙏2 hrs ago
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. મહેસાણા મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે GJ-13-CF-7397 નંબરની ક્રેટા કારને રોકી તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 2052 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 16 લાખ 71 હજાર 152 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોકકુમાર બિશ્નોઇ અને અનિલકુમાર બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. નંદાસણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્રએ ટીમની પ્રશંસા કરી છે. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- પેપર લીક સામે હવે કડક સજા, વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક પગલું1
- ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..1
- 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો1
- મોટી હેડલાઈન: ઉપરવાસના વરસાદથી વાત્રક નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ,ખેડૂતોમાં ખુશીની લહેર વાત્રક નદીમાં નવા નીર, ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત્રક ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં સારા ચોમાસા અને ખેતી માટે પૂરતા પાણીની આશા જાગી છે. સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.4
- માલપુરમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો : ₹ 9.90 લાખનો વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ - અમદાવાદ રતન મારવાડીને આપવાનો હતો દારૂ.!! માલપુરમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો : ₹ 9.90 લાખનો વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ - અમદાવાદ રતન મારવાડીને આપવાનો હતો દારૂ.!! અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આશરે ₹ 29.90 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલપુર- ધનસુરા રોડ પર અણીયોલ કંપા ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ 01 WB 6646 નંબરની સફેદ કિયા સેલ્ટોસ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 2,623 ટીન અને બોટલો મળી આવ્યા હતા.પોલીસે કાર ચાલક ઓમપ્રકાશ અમરચંદ ડાંગી (રહે. ખેમલી, તા. માવલી, જી. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના જયંતી ગટુજી યાદવના ઠેકા પરથી ભરાયો હોવાનું અને અમદાવાદના રવી ડામોર તથા રતન મારવાડી માટે ગુજરાતમાં પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આરોપીને એક ફેરા દીઠ ₹ 5,000 ભાડું મળતું હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે કારમાંથી ₹ 9,90,543નો વિદેશી દારૂ,₹ 20 લાખની કિયા સેલ્ટોસ કાર અને અન્ય સામાન સહિત કુલ ₹ 29,90,543નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન દારૂના નમૂનાઓ એફએસએલ તપાસ માટે સીલ કરીને મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.1