માલપુરમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો : ₹ 9.90 લાખનો વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ - અમદાવાદ રતન મારવાડીને આપવાનો હતો દારૂ.!! માલપુરમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો : ₹ 9.90 લાખનો વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ - અમદાવાદ રતન મારવાડીને આપવાનો હતો દારૂ.!! અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આશરે ₹ 29.90 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલપુર- ધનસુરા રોડ પર અણીયોલ કંપા ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ 01 WB 6646 નંબરની સફેદ કિયા સેલ્ટોસ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 2,623 ટીન અને બોટલો મળી આવ્યા હતા.પોલીસે કાર ચાલક ઓમપ્રકાશ અમરચંદ ડાંગી (રહે. ખેમલી, તા. માવલી, જી. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના જયંતી ગટુજી યાદવના ઠેકા પરથી ભરાયો હોવાનું અને અમદાવાદના રવી ડામોર તથા રતન મારવાડી માટે ગુજરાતમાં પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આરોપીને એક ફેરા દીઠ ₹ 5,000 ભાડું મળતું હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે કારમાંથી ₹ 9,90,543નો વિદેશી દારૂ,₹ 20 લાખની કિયા સેલ્ટોસ કાર અને અન્ય સામાન સહિત કુલ ₹ 29,90,543નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન દારૂના નમૂનાઓ એફએસએલ તપાસ માટે સીલ કરીને મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો 36 વર્ષની નિષ્ઠાવાન પોલીસ સેવા બાદ PSI નરવરસિંહ રાઠોડને ભાવભીની વિદાય, મોડાસામાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો1
- મોટી હેડલાઈન: ઉપરવાસના વરસાદથી વાત્રક નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ,ખેડૂતોમાં ખુશીની લહેર વાત્રક નદીમાં નવા નીર, ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત્રક ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં સારા ચોમાસા અને ખેતી માટે પૂરતા પાણીની આશા જાગી છે. સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.4
- ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..1
- બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ3
- વિરપુર તાલુકામાં ભારે વરસાદ-પવનનો કહેર: ૬૬ કે.વી. જેટકો ટાવર ધરાશાયી... મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં શુક્રવારે સાંજના સમયે ભારે પવન, ગાજવીજ અને ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. માત્ર બે કલાકમાં અનરાધાર વરસાદ વરસતાં અનેક ગામોમાં જાનમાલને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘાટડા ગામે પગી રાકેશભાઈ ઉદાભાઈના ઘર આંગણે બાંધેલી ગાય પર વીજળી પડતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કોયડમ ગામે બારિયા ભુરાભાઈ લાખાભાઈનું રહેણાંક મકાન અને બોર ગામે પરમાર અરજણભાઈ દયાળભાઈના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.ધોરાવાડા નજીક જમાલપુર ગામે આવેલું ૬૬ કે.વી. જેટકોનું વીજ ટ્રાન્સમિશન ટાવર ઉભું-ઉભું ધરાશાયી થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ભારે પવનથી તાલુકામાં અંદાજે ૧૪ વીજપોલ પણ ધરાશાયી થતાં અનેક ગામોમાં આખી રાત વીજ પુરવઠો ખોરવાયો હતો. વિરપુરની મહાલક્ષ્મી સોસાયટીની પ્રોટેક્શન દિવાલ તૂટી પડી હતી, જ્યારે ખેરોલી-રણજીતપુરા અને વિરપુર-બાલાસિનોર માર્ગ પર વૃક્ષો પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. તંત્ર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને સહાયની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર1
- માલપુરમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો : ₹ 9.90 લાખનો વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ - અમદાવાદ રતન મારવાડીને આપવાનો હતો દારૂ.!! માલપુરમાં સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો : ₹ 9.90 લાખનો વિદેશી દારૂ અને કાર સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ વોન્ટેડ - અમદાવાદ રતન મારવાડીને આપવાનો હતો દારૂ.!! અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આશરે ₹ 29.90 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલપુર- ધનસુરા રોડ પર અણીયોલ કંપા ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ 01 WB 6646 નંબરની સફેદ કિયા સેલ્ટોસ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 2,623 ટીન અને બોટલો મળી આવ્યા હતા.પોલીસે કાર ચાલક ઓમપ્રકાશ અમરચંદ ડાંગી (રહે. ખેમલી, તા. માવલી, જી. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના જયંતી ગટુજી યાદવના ઠેકા પરથી ભરાયો હોવાનું અને અમદાવાદના રવી ડામોર તથા રતન મારવાડી માટે ગુજરાતમાં પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આરોપીને એક ફેરા દીઠ ₹ 5,000 ભાડું મળતું હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે કારમાંથી ₹ 9,90,543નો વિદેશી દારૂ,₹ 20 લાખની કિયા સેલ્ટોસ કાર અને અન્ય સામાન સહિત કુલ ₹ 29,90,543નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન દારૂના નમૂનાઓ એફએસએલ તપાસ માટે સીલ કરીને મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.1