બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ
બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા
વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ બ્રેકિંગ ન્યુઝ અરવલ્લી મેઘરજ ની વાત્રક નદીમાં નવા નીર આવ્યા : ઉપરવાસના વરસાદથી નદી બે કાંઠે વાત્રક ડેમમાં 250 કયુસેક પાણી ની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદ ના કારણે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આથી નદી બે કાંઠે વહેતી થઈ છે લાંબા સમય સૂની પડેલી નદીમાં પાણી આવતા ખેડૂતો અને
ગ્રામજનોમાં સંતોષ લાગણી જોવા મળી છે વાત્રક નદીમાં પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆત માં જ પાણી આવવાથી તે ફરી જીવંત બની છે ચોમાસાની શરૂઆતમાં જ પાણીનું આગમન થતાં ખેડૂતોને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની આશા છે ગ્રામજનો પણ નદીના વહેણને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં થયેલા વરસાદની અસરરૂપે વાત્રક ડેમમાં પણ 250 કયુસેક પાણીની આવક નોંધાઇ છે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમની જળ સપાટીમાં વધારો થશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે નવા નીરના આગમન સાથે સમગ્ર પંથકમાં સારા ચોમાસાની અપેક્ષા વઘુ મજબૂત બની છે રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ મેઘરજ
- પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. – ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ ૧૨૧-બાલાસિનોર વિધાનસભા1
- ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બજરંગદળ , BAPS , ભારત વિકાસ પરિષદ , એબીવીપી , ગાયત્રી પરિવાર સહિત વિવિધ ધાર્મિક સંગઠન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બજરંગદળ પ્રાંત સંયોજક ભાવિન પુરોહિત દ્વારા નશા ના સ્થાન વેપાર કરવાવાળા નો લક્ષ્ય દેશના યુવાનો છે એ યુવાનોને નશાની ચંગુલ માંથી કઇ રીતે બચાવી શકાય તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું , 800 થી વધુ યુવક યુવતીઓને નશો ન કરવાના શપથ લેવડાવ્યા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નું ઉદબોદ્ધન નું લાઈવ પ્રસારણ પણ બતાવવવામાં આવ્યું , સ્થાનિક પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમમાં જોડાયું , કાર્યકર્મમાં BAPS ના સંતો આરડેકતા ના ડાયરેક્ટર રાહુલભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,વિહિપ મંત્રી ચેતનભાઈ પટેલ,વિહિપ સહમંત્રી માલજીભાઈ દેસાઈ, વિભાગ સંયોજક રમેશભાઈ સગર , જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, પ્રદીપભાઈ ઋષિ,રવિભાઈ શંખેશ્વરા, દીર્ઘભાઈ ભાવાણી, મનનભાઈ વોરા,તુષારભાઈ મિસ્ત્રી,ધૃવિલભાઈ જોશી સહિત યુવાઓ આ અભિયાન ના સાક્ષી બન્યા1
- ફતેપુરા: ઢઢેલા ગ્રામ પંચાયતના માસ્ટર માઈન્ડ તલાટી અને વહીવટદારે ભેગા મળીને ખાનગી માલિકી ના શૌચાલય ને સરકારી સામૂહિક શૌચાલય બતાવી ₹ 60000 થી વધુ ની રકમ ની ઊચાપત કરી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત DAHOD: ફતેપુરા: ઢઢેલા ગ્રામ પંચાયતના માસ્ટર માઈન્ડ તલાટી અને વહીવટદારે ભેગા મળીને ખાનગી માલિકી ના શૌચાલય ને સરકારી સામૂહિક શૌચાલય બતાવી ₹ 60000 થી વધુ ની રકમ ની ઊચાપત કરી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ના હુકમથી અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એસ.ઓ. ની મદદગારી વડે આ ઉચાપત કરાઈ હોવાનો નો દાવો તમામ પુરાવાઓ સાથે કરાઈ રજૂઆત1
- આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan આજ ના દિવસ ના હિંડોળા દર્શન Jay swaminarayan1
- આવકાર, આભાર, અભિનંદન !! આવકાર્ય વિધેયક બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર સહ યુવા મિત્રોને અભિનંદન સંદેશ dycm હર્ષ સંઘવી વિડિઓ ના માધ્યમ થી આભાર અભિનંદન સંદેશ1
- ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ બચાવ થયો ઇડર ફાયર ટીમની સમયસૂચકતા અને સાહસથી બચ્યો એક જીવ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં થોરી ઇશ્વરભાઈ મગનભાઈ (ઉંમર ૫૦ વર્ષ), ગામ – ઉમેદગઢ ફસાઈ ગયા હોવાની અને તેઓ બાવળના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ ઇડર ફાયર ટીમને મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યોએ જોખમ વચ્ચે પણ હિંમત, કુશળતા અને સમયસૂચકતા દાખવી થોરી ઇશ્વરભાઈ મગનભાઈ સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર મળેલી જાણકારી, ફાયર ટીમની ઝડપી કામગીરી અને સુઆયોજિત બચાવ અભિયાનના પરિણામે એક કિંમતી માનવજીવન બચાવી શકાયું. આ સફળ કામગીરી ફાયર વિભાગની તત્પરતા, જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.ઇડર ફાયર ટીમમાં ઝાલા રાજેન્દ્રસિંહ ડ્રાઈવર, ખરાડી જીગ્નેશ ફાયર મેન, પટેલ સંદીપ ફાયર મેન, પટેલ દિપક ફાયર મેન, પટેલ પ્રદીપ ફાયર મેન આ બચાવ કામગીરી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને અપીલ કરે છે કે પૂર, ભારે વરસાદ અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તાત્કાલિક ફાયર સર્વિસ અથવા સંબંધિત તંત્રને જાણ કરો, જેથી સમયસર બચાવ કામગીરી હાથ ધરી જાનહાનિ ટાળી શકાય.1
- વંદે ભારત ટ્રેન માં બીજી વખત સુરક્ષિત હૃદય લાવવા માં આવ્યું, the great india અંકલેશ્વરથી અમદાવાદ માત્ર ગણતરીની મિનિટોમાં ગ્રીન કોરિડોર અને વંદે ભારત ટ્રેનની મદદથી હૃદયનું સુરક્ષિત પરિવહન...1
- ઇડર - ભિલોડા રોડ પર ટ્રેન ની ટક્કરે એક રાજેસ્થાની શ્રમિક નું મોત .ઈડર - ભિલોડા રોડ પર આવેલા રેલવે અંડર બ્રિજ ની બાજુમાં વહેલી સવારે જતી ખેડબ્રહ્મા - અસારવા ટ્રેન ની ટક્કરે એક શ્રમિક નું દવાખાને પોહચતા પેહલા મોત નીપજ્યું હતું. મુતક નજીકના દીવેલા સંઘ મોહનપુરા સિમેન્ટ ગોડાઉન મા મજુરી કરતો હતો. તે મૂળ રાજેસ્થાન ના કરીમનગર ધોલપુર જિલ્લાનો રહેવાસી હતું તેનું નામ ગબ્બરસિંહ રામરતન જાટવ જાણવા મળ્યું છે2